Worksheetsલેન્સ Lens
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
લેન્સ ના પ્રકાર કેટલા છે
a)
1
b)
2
c)
3
d)
4
2.
જીપ ની હેડ લાઈટ માં કયો લેન્સ વપરાય છે ?
a)
અંતર્ગોળ
b)
બહિર્ગોળ
3.
પ્રોજેક્ટર માં કયો લેન્સ વપરાય છે ?
a)
અંતર્ગોળ
b)
બહિર્ગોળ
4.
લેન્સ ના મધ્ય બિંદુ ને ............... કહે છે .
a)
ઓપ્ટીકલ સેન્ટર
b)
મધ્ય કેન્દ્ર
c)
વક્રતા કેન્દ્ર
5.
જો બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન 2F પર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે ?
a)
2F પર
b)
F પર
c)
F અને 2F વચ્ચે
d)
ન મળે
6.
આ આકૃતિ બહિર્ગોળ લેન્સની છે ?
a)
સાચું
b)
ખોટું
7.
વસ્તુને મોટી જોવા બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ માં ઘટાડો કરવો પડે.
a)
ખરું
b)
ખોટું
8.
કેન્દ્ર લંબાઈ ની સંજ્ઞા .................... છે .
a)
F
b)
f
c)
C
d)
p
9.
બ્રભાંડ માં ગ્રહોનો અભ્યાસ કરવા શાનો ઉપયોગ થાય છે ?
a)
એપીસ્કોપ
b)
દૂરબીન
c)
સુક્ષ્મ દર્શક યંત્ર
10.
આ આકૃતિ પ્રમાણે પ્રતિબિંબ ક્યાં મળે ?
a)
F અને 2F વચ્ચે
b)
F પર
c)
2F પર
d)
ન મળે
100 %
