Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને ........................... કહે છે .
a)
પ્રજનન 
b)
પ્રચલન 
c)
ઉત્સર્જન 
2.
ગ્રીવા એ સ્ત્રીના પ્રજનન તંત્ર નું અંગ છે ?
a)
સાચું 
b)
ખોટું 
3.
પુરુષના પ્રજનનતંત્ર નું મુખ્ય અંગ કયું છે ?
a)
શુક્રાશય 
b)
મુત્રપિંડ 
c)
શુક્રપીંડ
4.
.............. નો આકાર બદામ જેવો હોય છે .
a)
અંડપિંડ 
b)
ગર્ભાશય 
c)
મુત્રપિંડ 
5.
.............. નો આકાર વાલના દાણા જેવો હોય છે .
a)
અંડપિંડ 
b)
ગર્ભાશય 
c)
મુત્રપિંડ 
6.
કઈ ગ્રંથી દ્વારા શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે ?
a)
સ્નિગ્ધગ્રંથિ 
b)
પ્રસ્વેદગ્રંથિ 
c)
પીટ્યુટરી  ગ્રંથી 
7.
....................... સહાયક પ્રજનન અંગ  છે ?
a)
સ્નિગ્ધગ્રંથિ 
b)
પ્રસ્વેદગ્રંથિ 
c)
પીટ્યુટરી  ગ્રંથી 
d)
પ્રોસ્ટેટ ગ્રંથિ
8.
મૂત્રપિંડ ઘેરા કથ્થાઈ રંગનું છે .
a)
સાચું 
b)
ખોટું 
9.
ઉત્સર્જનતંત્ર ના મુખ્ય અંગો કેટલા છે ?
a)
2
b)
3
c)
4
d)
5
10.
લિંગી અંત: સ્ત્રાવોથી પુરુષમાં ક્યાં ગૌણ લક્ષણો જોવા મળે છે ?
a)
દાઢી મુછ આવવી 
b)
અવાજ તીણો થવો 
c)
માસિક સ્ત્રાવ ની શરૂઆત થવી