wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઇતિહાસ - ભુગોળ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

પવનના મુખ્ય પ્રકારો પૈકી કયો પ્રકાર નથી?

a)

મૌસમી

b)

કાયમી

c)

સ્થાનિક

d)

વ્યાપારિક

2.

ભારતમાં ઉનાળાની ઋતુમાં વાતા કયા પવનો વરસાદ લાવે છે ?

a)

પશ્ચિમયા

b)

પૂર્વીય

c)

નૈઋત્યના

d)

એક પણ નહીં

3.

નીચે આપેલ શિખરોને ચડતા ક્રમમાં ગોઠવો.

(1) માઉન્ટ ગોડવીન ઓસ્ટીન

(2) માઉન્ટ અબુ

(3) માઉન્ટ એવરેસ્ટ

(4) નંદદેવી

a)

2,4,1,3

b)

3,1,4,2

c)

3,1,2,4

d)

3,2,1,4

4.

વરસાદ માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર ન કહેવાય ?

a)

રેખાંશ

b)

સમુદ્ર થી અંતર

c)

જંગલ

d)

આપેલ બધા

5.

ધ્રુવીય પવનો કયા કટિબંધ માં વાય છે ?

a)

સમશીતોષણ કટિબંધ

b)

ઉષ્ણ કટિબંધ

c)

શીત કટિબંધ

d)

એકેય નહીં