Worksheetsધોરણ 9 સામાજીક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સતાનો ઉદય
Total questions: 23
Worksheet time: 23mins
પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
કૉંસ્ટેટિનોપલ
દિલ્હી
કરાચી
તહેરાન
તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત આવવા નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી ?
કૉન્સ્ટેટિનોપલ
દિલ્હી
કરાચી
તહેરાન
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસે
પ્રિન્સ હેનરીએ
વાસ્કો-દ-ગામાએ
બાર્થોલોમ્યુ ડાયઝે
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
કેનિંગ
ભારતના ઇતિહાસમાં મૈસુરના વાઘ તરીકે કોણ ઓળખાય છે ?
અકબર
ટીપુસુલતાન
સિદ્ધરાજ જયસિંહ
હૈદરઅલી
કઇ યોજના મીઠા ઝેર સમાન હતી ?
ખાલસા યોજના
સહાયકારી યોજના
માઉન્ટ બેટન યોજના
સાગર ખેડું યોજના
અંગ્રેજોએ ત્રીજો મૈસુર વીગ્રહ કોની સાથે કર્યો ?
ટીપુ સુલતાન
મરાઠા
નિઝામ
હૈદરઅલી
સહાયકારી યોજના કોણે શરૂ કરી ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
કેનિંગ
ભારતમાં બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઇ ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
કેનિંગ
કોના સમયમાં ભારતમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણનો પ્રારંભ થયો.
મેકોલેના
મેયોના
ચાર્લ્સ વુડના
મિન્ટોના
ભારતમાં મુંબઇ, ચેન્નઇ અને કોલકોતામાં યુનિવર્સિટિઓ કોની ભલામણથી શરૂ થઇ ?
મેકોલે
બાર્થોલોમ્યુ ડાયઝ
ચાર્લ્સ વુડ
મિન્ટો
વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું ?
ટીપુ સુલતાન
ઝામોરિન
નિઝામ
હૈદરઅલી
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા દેશના વેપારીઓએ કરી ?
ઇંગ્લેન્ડ
ફ્રાન્સ
અમેરિકા
કેનેડા
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
ઓરંગઝેબને
મીરજાફરને
મીરકાસીમને
અકબરને
કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સતાની શરૂઆત થઇ ?
હલ્દીઘાટી
બકસર
પ્લાસી
પાનીપત
કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂંક થઇ ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
સર ઝોન શોરની
કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થાની નીતિ અપનાવી ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
સર ઝોન શોરની
સરઝોન શોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂંક થઇ ?
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
સર ઝોન શોરની
ભારતમાં કયાં બે શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
મુંબઇ થી દિલ્હી
મુંબઇથી કોલકાતા
મુંબઇથી પુના
મુંબઇથી થાણા
સામ્રાજ્યવાદી હોવા છતા સુધારક ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાયા.
વૉરન હેસ્ટિંગ્સ
વેલેસ્વી
ડેલહાઉસી
સર ઝોન શોર
કંપનીની કઇ નીતિથી ભારતના ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યા ?
અન્યાયી જકાનીતિ
અન્યાયી મહેસૂલનીતિ
અન્યાયી શિક્ષણનીતિ
અન્યાયી ખતીનીતિ
કોર્નવોલિસ- ટીપુ સુલતાન વચ્ચે કયો વિગ્રહ થયો ?
પહેલો મૈસુર વિગ્રહ
બીજો મૈસુર વિગ્રહ
ત્રીજો મૈસુર વિગ્રહ
ચોથો મૈસુર વિગ્રહ
કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ કોણે કરી ?
લિવિંગ્ટન ડેવિડે
બાર્થોલોમ્યુ ડાયઝે
બાર્થોલોમ્યુ ડેવિડે
વાસ્કોઅ-દ-ગામાએ
