Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આધુનિક ગુજરાત

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કયાં શાસનનો અંત થતા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સ્થપાઇ હતી ?

a)

પેશવાઇ શાસન

b)

મુઘલ શાસન

c)

મરાઠા શાસન

d)

સલ્તનત શાસન

2.

અંગ્રેજોએ ગુજરાતને કેટલા જિલ્લામાં વિભાજીત કર્યું હતુ ?

a)

ચાર

b)

પાંચ

c)

છ

d)

સાત

3.

1857ના વિપ્લવ વખતે ઓખામાં કયાં ક્રાંતિકારીએ નેતૃત્વ કર્યું હતુ ?

a)

ગરબડદાસ

b)

સરદાર પટેલ

c)

ગાંધીજી

d)

જોધા માણેક

4.

1857ના વિપ્લવની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ કયાં શહેરમાં થઇ હતી ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

બારડોલી

d)

જુનાગઢ

5.

એલેકઝાન્ડર ફાર્બસે કયા કવિ સાથે મળીને ઇ.સ.1848માં ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી હતી ?

a)

કવિ નર્મદ

b)

દુર્ગારામ મહેતા

c)

મહીપતરામ

d)

કવિ દલપતરામ

6.

કોંગ્રેસની સભાનું સૌપ્રથમ આયોજન કઇ તારીખે થયં હતું ?

a)

28 ડિસેમ્બર, 1885

b)

28 નવેમ્બર, 1886

c)

28 ડિસેમ્બર, 1889

d)

25 ડિસેમ્બર, 1902

7.

બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

a)

કવિ નર્મદ

b)

કવિ દલપતરામ

c)

કવિ બોટાદકર

d)

કવિ કરસનદાસ

8.

અમદાવાદમાં હોમરુલ લીગની શાખા કયા વર્ષે શરુ કરવામાં આવી હતી ?

a)

ઇ.સ. 1915

b)

ઇ.સ. 1916

c)

ઇ.સ. 1917

d)

ઇ.સ. 1918

9.

ગાંધીજીનું ગુજરાતમાં કઇ તારીખે આગમન થયું હતું ?

a)

9 જાન્યુઆરી, 1915

b)

25 જાન્યુઆરી,1915

c)

25 મે, 1915

d)

25 મે, 1891

10.

કયા વર્ષે અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઇ હતી ?

a)

ઈ.સ.1920 માં

b)

ઈ.સ.1915 માં

c)

ઈ.સ.1918 માં

d)

ઈ.સ.1922 માં

11.

ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો ગણવામાં આવે છે ?

a)

વિરમગામનો સત્યાગ્રહ

b)

મિલ મજુરોની હડતાળ

c)

ખેડા સત્યાગ્રહ

d)

બોરસદ સત્યાગ્રહ

12.

ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો ?

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

બારડોલી સત્યાગ્રહ

c)

અસહકાર આંદોલન

d)

બોરસદ સત્યાગ્રહ

13.

મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર'નું ઉપનામ કયા સત્યાગ્રહ દરમિયાન આપવામાં આવેલ ?

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

ખેડા સત્યાગ્રહ

c)

અસહકાર આંદોલન

d)

બોરસદ સત્યાગ્રહ

14.

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઇ.સ. 1928માં અંગ્રેજ સરકારે ખેડૂતો પર કેટલા ટકા કરનો વધારો કર્યો હતો ?

a)

18 ટકા

b)

19 ટકા

c)

22 ટકા

d)

24 ટકા

15.

સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ હતું ?

a)

ફેબ્રુઆરી, 1928

b)

ફેબ્રુઆરી, 1927

c)

ફેબ્રુઆરી, 1926

d)

ફેબ્રુઆરી, 1925

16.

'કાગડાં-કૂતરાંના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું' એવું ગાંધીજીએ કયાં સ્થળ પરથી કહ્યું હતું ?

a)

દાંડી ખાતે

b)

કરાડી ગામ ખાતે

c)

ભાટ ગામ ખાતે

d)

રાસ ગામ ખાતે

17.

દાંડીકૂચનું કુલ અંતર કેટલા માઇલ હતું ?

a)

241 માઇલ

b)

285 કિ.મી.

c)

385 માઇલ

d)

241 કિ.મી.

18.

દાંડી કૂચ દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલની ખેડા જિલ્લાના કયાં ગામથી ધરપકડ કરવામાં આવી હતી ?

a)

કરાડી

b)

રાસ

c)

નડીયાદ

d)

ડાકોર

19.

સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી કૂચને શેની સાથે સરખાવી હતી ?

a)

મહાભિનિષ્ક્રમણ

b)

રોમ માર્ચ

c)

નેપોલીયનની પેરિસ માર્ચ

d)

સવિનય કાનુન ભંગ

20.

'સરહદના ગાંધી' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

મહાત્મા ગાંધીજી

b)

મહાદેવભાઇ દેસાઇ

c)

ખાન અબ્દુલ ગફારખાન

d)

એકપણ નહિ

21.

પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન કયા વર્ષે થયું હતં ?

a)

ઇ.સ. 1929

b)

ઇ.સ. 1930

c)

ઇ.સ. 1931

d)

ઇ.સ. 1932

22.

ગાંધીજીએ 'કરેંગે યા મરેંગે'નું સૂત્ર કયાં આંદોલન દરમિયાન આપ્યું હતું ?

a)

હિંદ છોડો આંદોલન

b)

બોરસદ સત્યાગ્રહ

c)

સવિનય કાનુન ભંગ

d)

દાંડી કૂચ

23.

ગુજરાતનો પ્રથમ શહીદ કોણ છે ?

a)

ઉમાકાંત કડીયા

b)

વિનોદ કિનારીવાળા

c)

મહાદેવભાઇ દેસાઇ

d)

ભુલાભાઇ દેસાઇ

24.

મહાદેવભાઇ દેસાઇ કોના રહસ્ય મંત્રી હતા ?

a)

સરદાર પટેલ

b)

ગાંધીજી

c)

રાજા રામમોહનરાય

d)

જ્યોતિબા ફૂલે

25.

કસ્તુરબા ગાંધીનુ અવસાન કયા સ્થળે થયુ હતું ?

a)

સાબરમતી આશ્રમ

b)

હદય કુંજ

c)

પુણે

d)

ગાંધીનગર

26.

દાંડીકૂચ કઇ તારીખે કરવામાં આવી હતી ?

a)

12 માર્ચ, 1930

b)

7 માર્ચ, 1930

c)

11 માર્ચ, 1930

d)

6 એપ્રિલ, 1930

27.

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

a)

ઇ.સ.1915

b)

ઇ.સ.1920

c)

ઇ.સ. 1925

d)

ઇ.સ. 1930

28.

દરબાર ગોપાળદાસ કયા રજવાડાના શાસક હતા ?

a)

વસો

b)

બોરસદ

c)

અમરેલી

d)

ઢસા

29.

ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?

a)

ઇલાબેન ભટ્ટ

b)

સુશીલા નાયર

c)

હંસાબેન મહેતા

d)

મૃણાલીની દેસાઇ

30.

ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થપના ક્યારે કરી હતી ?

a)

ઇ.સ.1915

b)

ઇ.સ.1917

c)

ઇ.સ. 1919

d)

ઇ.સ. 1920