wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G K 2

Total questions: 60

Worksheet time: 50mins

Name
Class
Date
1.

સાધુઓના મોસાળ તરીકે કયાં શહેરને ઓળખવામાં આવે છે. ?

a)

સિદ્ધપુર

b)

જુનાગઢ

c)

પાલિતાણા

d)

દ્વારકા

2.

ગુજરાતના હરિયાળો બગીચા તરીકે ક્યાં પ્રદેશને ઓળખવામાં આવે છે ?

a)

ચોરવાડ

b)

દક્ષિણ ગુજરાત

c)

ચરોતર પ્રદેશ

d)

સાપુતારા

3.

ભારતમાં શક સવંતની શરૂઆત ક્યારે થઇ હતી ?

a)

ઇ.સ. 78

b)

ઇ.સ. પૂર્વે 56

c)

ઇ.સ. 56

d)

ઇ.સ.પૂર્વે 78

4.

ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજાને હાર આપીને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કરી હતી ?

a)

રુદ્રદામા

b)

રુદ્રસિંહ ત્રીજો

c)

વિક્રમાદિત્ય

d)

ધ્રુવસેન સાતમો

5.

ગુજરાત સભાના સંદર્ભમાં નીચેનામાંથી કઇ બાબત સંકળાયેલી નથી ?

a)

સ્થાપક : ગુજરાતના વકીલો

b)

1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સમાવેશ

c)

સ્થાપક : મહાત્મા ગાંધીજી

d)

સ્થાપના : ઇ.સ. 1884

6.

સંતરામપુર તાલુકો કયાં જિલ્લામાં આવેલો છે ?

a)

અરવલ્લી

b)

દાહોદ

c)

પંચમહાલ

d)

મહિસાગર

7.

ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

a)

અમદાવાદ, છોટા ઉદેપુર, અરવલ્લી, ભરૂચ

b)

છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર

c)

પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ

d)

વડોદરા, મહિસાગર, તાપી, અમદાવાદ

8.

ગુજરાતમાં ઇ.સ.1855માં ઉતરાણથી અંકલેશ્વર વચ્ચે રેલવેની શરૂઆત થઇ જે રૂટ કેટલા કિ.મી. નો હતો ?

a)

45.6

b)

46.4

c)

53.3

d)

55.6

9.

ભારતમાં નેશનલ હાઇ-વેની ઓળખ વધુ સરળ બનાવવા કેંદ્ર સરકારે કયા દેશની પદ્ધતિ અપનાવી છે ?

a)

અમેરિકન પદ્ધતિ

b)

બ્રિટન પદ્ધતિ

c)

રશિયન પદ્ધતિ

d)

ઓસ્ટ્રિલિયન પદ્ધતિ

10.

વસંતોત્સવ આયોજન કયા શહેર અને કયા માસમાં થાય છે ?

a)

અમદાવાદ-ફેબ્રુઆરી

b)

રાજકોટ-જાન્યુઆરી

c)

ગાંધીનગર-ફેબ્રુઆરી

d)

સુરત-ફેબ્રુઆરી

11.

ગુજરાતમાં આયોજિત મહોત્સવ બાબતમાં કઇ બાબત સાચી નથી ?

a)

તાના રીરી સંગીત મહોત્સવ : શિયાળામાં

b)

ઉત્તરાર્ધ મહોત્સવ : જાન્યુઆરીમાં

c)

ડાંગ દરબાર : માર્ચમાં

d)

કચ્છ રણોત્સવ : જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં

12.

કયુ જોડકું ખોટું છે ?

a)

ગૌરીશંકર જોશી : ધૂમકેતુ-ડૂંકીવાર્તાના કસબી

b)

ગાંધીજી : ઉત્તમ આત્મકથાકાર

c)

રાજેન્દ્ર શુકલ: રોમેન્ટિક મિજાજના કવિ

d)

વર્ષા અડાલજ : સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણું

13.

ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

બાલાશંકર કંથારિયા

b)

ભુલાભાઈ દેસાઈ

c)

બળવંતરાય ક ઠાકોર

d)

જયભિખ્ખુ

14.

"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

a)

ત્રિભુવનદાસ લુહાર

b)

ઝીણાભાઇ દેસાઇ

c)

ઉમાશંકર જોશી

d)

મનુભાઇ પંચોલી

15.

લોકહિતચિંતક કવિ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે ?

a)

દલપતરામ

b)

દયારામ

c)

અખો

d)

ભાલણ

16.

સોળમી સદીના મુખ્ય આખ્યાન કવિ તરીકે ક્યા કવિને ઓળખવામાં આવે છે ?

a)

ભાલણ

b)

પ્રેમાનંદ

c)

નાકર

d)

જુગતરામ દવે

17.

ભારતમાં તમામ પરિવારો માટે બેંક ખાતું ખોલાવનારું પ્રથમ રાજ્ય કયું છે ?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

દિલ્લી

d)

કેરલ

18.

ભારતના પ્રથમ પરમાણુ જહાજનું નામ શું હતું ?

a)

INS ચક્ર

b)

INS બ્રહ્મોસ

c)

INS વિક્રાંત

d)

INS કાવેરી

19.

ભારતમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં પ્રથમ રાજ્ય કયું છે ?

a)

ગુજરાત

b)

ઉત્તર પ્રદેશ

c)

બિહાર

d)

પંજાબ

20.

ભારતમાં પ્રથમ દુરદર્શન કેંદ્ર ક્યાં ચાલુ કરવામાં આવ્યું હતું ?

a)

નવી દિલ્લી

b)

અમદાવાદ

c)

કોલકત્તા

d)

ચેન્નઇ

21.

ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયા વર્ષે ચાલું થયું હતું ?

a)

1856

b)

1822

c)

1889

d)

1885

22.

ભારતમાં આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?

a)

કર્ણાટક

b)

કેરળ

c)

ગુજરાત

d)

દિલ્લી

23.

ભારતમાં પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?

a)

1965

b)

1956

c)

1975

d)

1969

24.

ગુજરાતમાંથી મળેલા હથિયારો કયા ખડકમાંથી બનાવેલા હોવાનું જણાય છે ?

a)

અગ્નિકૃત

b)

કવાર્ટઝાઇટ

c)

જળકૃત

d)

ત્રણમાંથી એક પણ નહિ

25.

ભારતમાં સૌપ્રથમ ટેલેક્ષ સર્વિસ ક્યા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ?

a)

અમદાવાદ અને મુંબઇ વચ્ચે

b)

મુંબઇ અને ચેન્નઇ વચ્ચે

c)

અમદાવાદ અને દિલ્લી વચ્ચે

d)

મુંબઇ અને કોલકત્તા વચ્ચે

26.

કયા સમયગાળા દરમિયાન મનુષ્ય શિકારી જીવન જીવતો હતો ?

a)

તામ્ર પાષાણયુગ

b)

મધ્ય પાષાણયુગ

c)

પુરાતન પાષાણયુગ

d)

નુતન પાષાણયુગ

27.

લિપિ અને લેખનકળા વિધ્યમાન હતી પરંતુ તે હજી સુધી ઉકેલાઇ નથી તે યુગને કયા યુગમાં વિભાજીત કરવામાં આવ્યો છે ?

a)

પ્રાગૈતિહાસિક યુગ

b)

આધ્ય-ઐતિહાસિક યુગ

c)

ઐતિહાસિક યુગ

d)

પાષાણ યુગ

28.

કલ્યાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

a)

જામનગર

b)

મહિસાગર

c)

ગીર સોમનાથ

d)

દેવભુમી દ્વારકા

29.

સૌરાષ્ટ્રની સંસ્કારનગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

a)

ભાવનગર

b)

રાજકોટ

c)

જામનગર

d)

પાલીતાણા

30.

નવસારી સાથે કયું ભૌગોલિક ઉપનામ જોડાયેલું છે ?

a)

સાક્ષરભૂમિ

b)

પુસ્તકોની નગરી

c)

પારસીઓનું કાશી

d)

દક્ષિણનું કાશી

31.

સિરાજ- ઉદ-દૌલા સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?

a)

તે સ્વભાવે ભોળો છતાં ક્રોધી હતો.

b)

તેણે અંગ્રેજોની કિલ્લેબંધી તોડી નાખી.

c)

તેણે કાળકોઠરીની ઘટનાને જન્મ આપ્યો.

d)

તેના સમયમાં બક્સરનું યુદ્ધ થયું.

32.

નીચેનામાંથી કયો સુધારો વોરન હેસ્ટીંગ્સના સમયમાં થયો હતો ?

a)

તેના સમયમાં રેલવેની શરૂઆત થઇ.

b)

તેના સમયમાં લોકનિર્માણ વિભાગની શરૂઆત થઇ.

c)

તેણે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અટકાવ્યો.

d)

તેના સમયમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઇ.

33.

બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે ?

a)

વહીવટની સત્તા નવાબ પાસે અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે.

b)

વહીવટની સત્તા અંગ્રેજો પાસે અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા નવાબ પાસે.

c)

વહીવટની અને મહેસૂલ ઉઘરાવવાની બંને સત્તા નવાબ પાસે.

d)

વહીવટની અને મહેસૂલ ઉઘરાવવાની બંને સત્તા અંગ્રેજો પાસે.

34.

લોર્ડ વેલેસ્લીએ કયા યુદ્ધમાં ટીપુ સુલતાનની હત્યા કરી હતી ?

a)

દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ

b)

તૃતીય એંગ્લો મૈસૂર વિગ્રહ

c)

ચતુર્થ એંગ્લો મૈસૂર વિગ્રહ

d)

પ્રથમ એંગ્લો મૈસૂર વિગ્રહ

35.

સર્વ પ્રથમ વાર ડેલહાઉસીએ કયું રાજ્ય ખાલસા કરાવ્યું ?

a)

ઝાંસી

b)

સતારા

c)

જૈતપુર

d)

તાંજોર

36.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બાબતમાં કઈ બાબત ખોટી છે ?

a)

તેને કોર્ટમાં પડકારી શકાય છે.

b)

તે દેશના સુશાસન માટે માર્ગદર્શક છે.

c)

તેના ફરજીયાત અમલની માંગ કરી શકાય નહિ.

d)

તે સરકાર માટે મરજિયાત છે.

37.

બંધારણ સંદર્ભે કઈ બાબત ખોટી છે ?

a)

સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે.

b)

સંસદ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી શકે.

c)

ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

d)

ન્યાયતંત્ર બંધારણમાં રખેવાળની ભૂમિકા ભજવે છે.

38.

કોને પ્રેસના સ્વતંત્રકર્તા તરીકે ઓળખવામાં આવે છે ?

a)

લોર્ડ ઓકલેન્ડ

b)

લોર્ડ લિટન

c)

ચાર્લ્સ મેટકાફ

d)

ચાર્લ્સ વૂડ

39.

રાષ્ટ્રગાન સંદર્ભે કઈ બાબત બંધ બેસતી નથી ?

a)

તેને રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું છે.

b)

તે તત્વબોધિની પત્રિકામાં ઈ.સ.1912 માં પ્રકાશિત થયું.

c)

તે બંગાળી ભાષામાં રચાયેલું છે.

d)

તેનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ થયો.

40.

બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

a)

19 (1)(A)

b)

19 (2)(A)

c)

19 (1)(B)

d)

19 (1)(C)

41.

રાષ્ટ્રીય રમત - હોકી તો રાષ્ટ્રીય પીણું ...........................

a)

છાશ

b)

ચા

c)

શરબત

d)

એકપણ નહિ

42.

ભારતના રાષ્ટ્રીય પક્ષીનું લેટીન નામ શું છે ?

a)

મોર

b)

મેનિગીફેરા ઇન્ડિકા

c)

પાવો ક્રિસ્ટેટસ

d)

રાના ટાઇગ્રીના

43.

વંદે માતરમ ગીત કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ ?

a)

52 સેકન્ડ

b)

48 સેકન્ડ

c)

72 સેકન્ડ

d)

65 સેકન્ડ

44.

શક સંવત મુજબ ભારતીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે ?

a)

કારતક

b)

ચૈત્ર

c)

ફાગણ

d)

આસો

45.

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કઈ ઋતુ ?

a)

શરદઋતુ

b)

ગ્રીષ્મઋતુ

c)

વસંતઋતુ

d)

શિશિરઋતુ

46.

ઋતુ અને તેના માસ સંદર્ભે કયું જોડકું બંધબેસતું નથી ?

a)

શીતઋતુ- નવેમ્બર થી જાન્યુઆરી

b)

ગ્રીષ્મઋતુ - માર્ચ થી જૂન

c)

વર્ષાઋતુ - જૂન થી સપ્ટેમ્બર

d)

શીતઋતુ - ડીસેમ્બર થી ફેબ્રુઆરી

47.

કઈ જમીનને રેગૂર ના નામથી ઓળખવામાં આવે છે ?

a)

કાળી જમીન

b)

કાંપવાળી જમીન

c)

લાલ જમીન

d)

પડખાઉ જમીન

48.

ઉનાળામાં સૌથી વધુ તાપમાન ભારતમાં ક્યાં હોય છે ?

a)

દક્ષિણ- પૂર્વમાં

b)

ઉત્તર- પશ્ચિમમાં

c)

મધ્ય ભારતમાં

d)

દક્ષિણ ભારતમાં

49.

ઉનાળાના અંતમાં મોન્સૂન પૂર્વે ઝાપટાં દક્ષિણ ભારતમાં પડે છે તેને કર્ણાટકમાં શું કહે છે ?

a)

માવઠું

b)

બ્લોસમ

c)

કોટ્ટાયમ

d)

ચેરીબ્લોસમ

50.

સૌથી વધુ વાર્ષિક વરસાદ ભારતના કયા રાજ્યમાં પડે છે ?

a)

મેઘાલય

b)

અરુણાચલ પ્રદેશ

c)

અસમ

d)

પશ્ચિમ બંગાળ

51.

નીચેનામાંથી કયા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે ?

a)

નાગાલેન્ડ

b)

સૌરાષ્ટ્ર

c)

ઓડીશા

d)

બિહાર

52.

પાછા ફરતા મોસમી પવનો ભારતમાં કયા વિસ્તારમાં વરસાદ લાવે છે ?

a)

કોરોમંડલ તટ

b)

કોંકણ તટ

c)

મધ્ય ભારતમાં

d)

જમ્મુ- કાશ્મીર

53.

સોનેરી ક્રાંતિ શાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?

a)

બાગાયતી પાકો

b)

બટાટા ઉત્પાદન

c)

ટામેટાં ઉત્પાદન

d)

ઈંડા ઉત્પાદન

54.

પીળી ક્રાંતિ શાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?

a)

ઈંડાના ઉત્પાદન

b)

તેલીબિયાંના ઉત્પાદન

c)

બટાટાના ઉત્પાદન

d)

માછલીના ઉત્પાદન

55.

ભારતમાં સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

a)

રાજસ્થાન

b)

મધ્ય પ્રદેશ

c)

ગુજરાત

d)

ઉત્તર પ્રદેશ

56.

ભારતના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

તે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે.

b)

તે ફળનો બીજા નંબરનો મોટો ઉત્પાદક દેશ છે.

c)

તે ચાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

d)

તે શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

57.

વિશ્વની સૌથી વ્યસ્ત નહેર કઈ છે ?

a)

કીલ નહેર

b)

સુએજ નહેર

c)

પનામા નહેર

d)

ઇન્દિરા નહેર

58.

એશિયાનું સૌથી મોટું રણ કયું છે ?

a)

સહરાનું રણ

b)

ગોબીનું રણ

c)

થરનું રણ

d)

કચ્છનું રણ

59.

કયા કલાકારનું નામ બંસરી વાદન સાથે જોડાયેલું છે ?

a)

પન્નાલાલ ઘોષ

b)

મુકેશ શર્મા

c)

બિસ્મીલ્લા ખાં

d)

સંગીતા રાજન

60.

પેટ્રા કયા દેશની અજાયબી છે ?

a)

પેરૂ

b)

જોર્ડન

c)

મેક્સિકો

d)

ઇટાલી