Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 7

Total questions: 66

Worksheet time: 52mins

Name
Class
Date
1.

સરદાર પટેલ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

a)

વલ્લભ વિદ્યાનગર

b)

સુરત

c)

અમદાવાદ

d)

કરમસદ

2.

ગુજરાતના સંગ્રાહલયો પૈકી નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

a)

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ-અમદાવાદ

b)

નેચરલ હિસ્ટ્રી સંગ્રાહાલય-ગાંધીનગર

c)

ઢિંગલી મ્યુઝિયમ-અમદાવાદ

d)

ગિરધરભાઇ બાળ મ્યુઝિયમ-અમરેલી

3.

ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠો પૈકી નીચેનામાંથી કયું જોડકું ખોટું છ ?

a)

લોકભારતી વિદ્યાપીઠ-સણોસરા

b)

અમરા ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ-સનોસણ

c)

જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ-ગઢડા

d)

નૂતન ગ્રામ વિદ્યાપીઠ-વાલિયા

4.

નાનાભાઇ ભટ્ટ દ્વારા કઇ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે ?

a)

વનસેવા મહાવિદ્યાપીઠ

b)

લોકનિકેતન વિદ્યાપીઠ

c)

રંગભારતી વિદ્યાપીઠ

d)

લોકભારતી વિદ્યાપીઠ

5.

ગુજરાતમાં માનવજાતિ શાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ સંબંધિત મ્યુઝિયમ કયાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

જામનગર

c)

સાપુતારા

d)

કચ્છ

6.

ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલું છે ?

a)

દ્વારકા

b)

નડિયાદ

c)

અમદાવાદ

d)

વડોદરા

7.

ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન બનેલી ઘટનાઓમાંથી કયું વિધાન સાચું નથી ?

a)

ઇ.સ.942માં સોલંકી યુગની સ્થાપના થઇ હતી.

b)

ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક અનુસાર પટોળાની શરૂઆત કરાવનાર શાસક કુમારપાળ છે.

c)

ભીમદેવ પ્રથમના સમયમાં મહમુદ ગઝનવીએ સોમનાથ મંદિર લુટ્યું હતું.

d)

ઇ.સ.1143માં સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું.

8.

અપુત્રિકા ધનની પ્રથા કોના શાસનકાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી ?

a)

કુમારપાળ

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

મૂળરાજ સોલંકી

d)

ભીમદેવ પ્રથમ

9.

પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છુટ કોના શાસનકાળ દરમિયાન આપવામાં આવી હતી ?

a)

અહમદશાહ ત્રીજો

b)

મુઝફફરશાહ ત્રીજો

c)

બહારદુરશાહ

d)

મુઝફફરશાહ બીજો

10.

સંત ખટ્ટુગંજ બક્ષનો રોજો કયાં સ્થળે આવેલો છે ?

a)

ત્રણ દરવાજા

b)

સરખેજ

c)

સિદી સયૈદની જાણી

d)

ભદ્રનો કિલ્લો

11.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

શાહજહાંએ અમદાવાદને ગર્દાબાદ શહેર કહેલું.

b)

ઇ.સ.1707માં ઔરંગઝેબનું મૃત્યું થયું હતું.

c)

ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો.

d)

જામનગરના ધ્રોલ ખાતે ભુચર મોરીનું યુદ્ધ ખેલાયું હતૂં.

12.

કોના સમયગાળામાં સુરત બંદરને મક્કાનું પ્રવેશદ્વાર તેમજ બંદમુબારક કહેવામાં આવતું હતું ?

a)

ઔરંગઝેબ

b)

શાહજહા

c)

અકબર

d)

હુમાયુ

13.

ઝવેરચંદ મેઘાણીએ કયા સમયે ગાંધીજીને અનુલક્ષીને "છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! સાગર પીનારા ! અંજલી નવ ઢોળજો, બાપુ !" લખ્યું હતુ ?

a)

પ્રથમ ગોળમેજી પરિષદ

b)

બીજી ગોળમેજી પરિષદ

c)

ત્રીજી ગોળમેજી પરિષદ

d)

ખેડા સત્યાગ્રહ

14.

સુભાષચંદ્ર બોઝના કેસમાં કેપ્ટન શાહનવાઝ, કેપ્ટન ધિલ્લોલ, કેપ્ટન લક્ષ્મી સામે ચાલતો ખટલો ગુજરાતના કયા વકીલે ચલાવ્યો હતો ?

a)

ભુલાભાઇ દેસાઇ

b)

ભોળાભાઇ દેસાઇ

c)

હરજીવનલાલ

d)

ભોળાભાઇ પટેલ

15.

ગુજરાતનો પ્રથમ શહિદ કોણ હતો ?

a)

શ્યામ કિનારીવાલા

b)

વિશ્વકાંત કડીયા

c)

વિનોદ કિનારીવાલા

d)

ઉમાકાંત કડીયા

16.

ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતો જિલ્લો કયો છે ?

a)

ખેડા

b)

બનાસકાંઠા

c)

રાજકોટ

d)

સુરેંદ્રનગર

17.

ગુજરાતની પ્રાણીસંપત્તિ બાબતે કયું વિધાન સાચું નથી ?

a)

સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધુ ગાય રાજકોટ જિલ્લામાં છે.

b)

સૌથી વધુ દુધાળા પશુઓ ધરાવતો જિલ્લો-મહેસાણા

c)

ઊંટ સવર્ધન કેંદ્ર કચ્છમાં આવેલું છે.

d)

ગાલેચા જેવા ઉદ્યોગ માટે મારવાડી ઘેટાંનો ઉપયોગ થાય છે.

18.

સત્યભામાનું રુસણું કયા કવિની કૃતી છે ?

a)

નરસિંહ મહેતા

b)

ભાલણ

c)

શામળ ભટ્ટ

d)

પ્રેમાનંદ

19.

"તત્વ શોધક સભા"ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

a)

દલપતરામ

b)

એલેકઝાન્ડર ફાર્બસ

c)

નર્મદ

d)

દુર્ગારામ મહેતા

20.

'સૌંદર્યદર્શી કવિ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે ?

a)

કવિ ન્હાનાલાલ

b)

દામોદરદાસ બોટાદકર

c)

સુરસિંહજી ગોહિલ

d)

બ.ક. ઠાકોર

21.

નીચેનામાંથી કઇ કૃતિ બળવંતરાય ક. ઠકોરની નથી ?

a)

ઉગતી જવાની

b)

પંચોત્તેરમે

c)

મ્હારા સોનેટ

d)

બુદ્ધનું ગૃહાગમન

22.

નીચેનામાંથી કયું જોડકું સાચુ નથી ?

a)

ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ-નરસિંહરાવ દિવેટીયા

b)

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી જેવી રચના આપનાર કવિ-અરદેશર ખબરદાર

c)

કાકાસાહેબ કાલેલકરને જીવનધર્મી સાહિત્યકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

d)

ઉમાશંકર જોશી ગાંધી યુગના "સાહિત્યગુરુ" તરીકે ઓળખાય છે.

23.

યંગ ઇન્ડિયા નામનું સામાયિક કઇ ભાષામાં પ્રસિદ્ધ થતું હતું ?

a)

હિંદી

b)

અંગ્રેજી

c)

ગુજરાતી

d)

મરાઠી

24.

સંવાદ કૌમુદી મુખ્યપત્રના સ્થાપક કોણ હતા ?

a)

રાજા રામમોહન રાય

b)

લોકમાન્ય ટિલક

c)

દાદાભાઇ નવરોજી

d)

મેડમ કામા

25.

સરદાર સરોવર બંધ યોજનાના વિસ્થાપિતોના પુનર્વસનની સમીક્ષા માટે કઇ સમિતિની રચના કરવામાં આવે છે ?

a)

પાટકર સમિતિ

b)

જયોતિ બસુ સમિતિ

c)

મંડલ સમિતિ

d)

શુંગલૂ સમિતિ

26.

નીચેનામાંથી કઇ સમિતિનું જોડકું સાચું નથી ?

a)

કેલકર સમિતિ-પછાત જાતિ માટે

b)

સ્વામીનાથન સમિતિ-શૈક્ષણિક સુધારા માટે

c)

તેંડુલકર સમિતિ-ગરીબી રેખાના મૂલ્યાંકન માટે

d)

ભગવતી સમિતિ-બેરોજગારી

27.

ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

a)

વિનોદ ભટ્ટ

b)

હરીન્દ્ર દવે

c)

મોહમ્મદ માંકડ

d)

ચિનુ મોદી

28.

'"મારે પણ એક ઘર હોય" કૃતિના સર્જક કોણ છે ?

a)

કુંદનિકા કાપડિયા

b)

ધીરૂબહેન પટેલ

c)

વર્ષા અડાલજ

d)

સરોજ પાઠક

29.

ગુજરાતી ભાષાની સૌપ્રથમ જાનપદી નવલકથાની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

a)

ન્હાનાલાલ

b)

દલપતરામ

c)

ઝવેરચંદ મેઘાણી

d)

નર્મદ

30.

રોમન સ્વરાજ્ય (રંગભૂમિ ઉપર જાલિમ દુનિયા' નામે ભજવાયેલું) કૃતિ કોની છે ?

a)

મણિશંકર રત્નજી ભટ્ટ

b)

અરદેશર ખબરદાર

c)

ગોવર્ધનરામ ત્રિપાઠી

d)

કવિ ન્હાનાલાલ

31.

દ્વિતીય બૌદ્ધસભા કોને બોલાવી હતી ?

a)

અજાતશત્રુ

b)

કાલાશોક

c)

અશ્વઘોષ

d)

કનિષ્ક

32.

સિકંદરનું મૃત્યુ ક્યારે થયું હતું ?

a)

ઈ.સ.પૂર્વે 323

b)

ઈ.સ.પૂર્વે 332

c)

ઈ.સ.પૂર્વે 343

d)

ઈ.સ. પૂર્વે 321

33.

પાંડુરંગ મહાત્મ્યની રચના કોને કરી હતી ?

a)

બીરબલ

b)

બૈજુ બાવરા

c)

તાનસેન

d)

તેનાલી રામન

34.

વિજયનગર સામ્રાજ્યની રાજભાષા કઈ હતી ?

a)

તેલુગુ

b)

કન્નડ

c)

પાલી

d)

તમિલ

35.

મિત્રમેલા સંગઠન સમય જતા ક્યાં નામે ઓળખાયું ?

a)

ન્યુ ઇન્ડિયા

b)

અભિનવ ભારત

c)

મુસ્લિમ લીગ

d)

હોમરુલ લીગ

36.

ભવાની મંદિર નામનું પુસ્તક ક્યાં ક્રાંતિકારીનું છે ?

a)

સુરેન્દ્રનાથ ઘોષ

b)

બારીન્દ્રકુમાર ઘોષ

c)

અરવિંદ ઘોષ

d)

ભુપેન્દ્રનાથ દત્ત

37.

ક્યા વાઈસરોય પર બોમ્બ ફેકવાની રાસબિહારી બોઝની યોજના હતી, જે દિલ્લી ષડયંત્ર તરીકે ઓળખાય છે ?

a)

લોર્ડ હાર્ડિંગ

b)

લોર્ડ રિપન

c)

લોર્ડ લિટન

d)

લોર્ડ કર્જન

38.

ઈ.સ.1915માં ક્યાં ભારતની કામચલાઉ સરકારની રચના થઇ હતી ?

a)

બર્લિન

b)

જાપાન

c)

રંગૂન

d)

કાબુલ

39.

સરદારસિંહ રાણા ક્યાંના વતની હતા ?

a)

છત્રીયાળા

b)

ચુડા

c)

કંથારિયા

d)

ઢાંકણીયા

40.

મેડમ કામાએ ક્યા દેશમાં ભરાયેલી એક પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો ?

a)

ફ્રાન્સ

b)

જર્મની

c)

ઈંગ્લેન્ડ

d)

જાપાન

41.

કયો દિવસ ખિલાફત દિવસ તરીકે મનાવાયો હતો ?

a)

31 ઓગસ્ટ 1920

b)

31 ઓગસ્ટ 1921

c)

30 ઓગસ્ટ 1920

d)

29 ઓગસ્ટ 1920

42.

ઉપરાષ્ટ્રપતિના હોદાની મુદત ક્યા અનુચ્છેદ મુજબ 5 વર્ષની રહેશે ?

a)

અનુચ્છેદ 63

b)

અનુચ્છેદ 64

c)

અનુચ્છેદ 68

d)

અનુચ્છેદ 67

43.

ઉપરાષ્ટ્રપતિ મહત્તમ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે ?

a)

૩ માસ

b)

3 વર્ષ

c)

6 માસ

d)

6 વર્ષ

44.

મંત્રીમંડળના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલા સભ્યોની હોય છે ?

a)

15

b)

30

c)

12

d)

22

45.

સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા કુલ સભ્યો કેટલા હોય છે ?

a)

795

b)

781

c)

780

d)

776

46.

વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ?

a)

હામિદ અન્સારી

b)

અમિત શાહ

c)

વૈંકયા નાયડુ

d)

લાલકૃષ્ણ અડવાણી

47.

ક્યા વડાપ્રધાન ધરતીપુત્ર તરીકે ઓળખ પામ્યા હતા ?

a)

આઈ.કે.ગુજરાલ

b)

ચન્દ્રશેખર

c)

પી.વી.નરસિંહરાવ

d)

એચ.ડી.દેવગૌડા

48.

પશ્ચિમ બંગાળ કઈ ખેતપેદાશનું 85 ટકા ઉત્પાદન કરી દેશમાં પ્રથમ ક્રમે છે ?

a)

ચણા

b)

કપાસ

c)

શણ

d)

શેરડી

49.

ઉની કાપડની સૌથી વધુ મિલો ક્યા રાજ્યમાં છે ?

a)

ગુજરાત

b)

ઉત્તર પ્રદેશ

c)

પંજાબ

d)

હરિયાણા

50.

સુતરાઉ કાપડનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે ?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

આન્ધ્ર પ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

51.

કોને ભારતની સુતરાઉ કાપડની રાજધાની ગણવામાં આવે છે ?

a)

અમદાવાદ

b)

મુંબઈ

c)

કોલકત્તા

d)

ચેન્નાઈ

52.

નીચેનામાંથી કયું શહેર કોઈ કારણસર અન્ય શહેરથી અલગ પડે છે ?

a)

ધારીવાલ

b)

લુધિયાણા

c)

અમૃતસર

d)

કાનપુર

53.

દુર્ગાપુર લોખંડ પોલાદનું કારખાનું ક્યા દેશની સહાયથી બનાવામાં આવ્યું છે ?

a)

બ્રિટન

b)

જર્મની

c)

રશિયા

d)

જાપાન

54.

દેશનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક રાજ્ય કયું છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

ઉત્તર પ્રદેશ

d)

આન્ધ્ર પ્રદેશ

55.

મુરી-ઝારખંડ ,બેલુર-પશ્ચિમ બંગાળ અને બેલગામ-.................

a)

કર્ણાટક

b)

તમિલનાડુ

c)

ઝારખંડ

d)

મેઘાલય

56.

નેપાનગર શેના માટે જાણીતું છે ?

a)

ચલણી નોટોના કાગળ માટે

b)

યુરીયા ખાતરના ઉત્પાદન માટે

c)

છાપાના કાગળ માટે

d)

ચામડાની બનાવટો માટે

57.

રૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન કઈ સાલમાં થયું હતું ?

a)

1978

b)

1966

c)

1999

d)

2016

58.

ભારતમાં કેટલા ટકા લોકો કૃષિ પર આધાર રાખે છે ?

a)

52 ટકા

b)

50 ટકા

c)

60 ટકા

d)

58 ટકા

59.

રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કઈ સાલમાં થઇ હતી ?

a)

1857

b)

1864

c)

1852

d)

1861

60.

યુરેપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક કઈ હતી ?

a)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

b)

પંજાબ નેશનલ બેંક

c)

બેંક ઓફ હિન્દુસ્તાન

d)

બેંક ઓફ બરોડા

61.

કયા મહાસાગરની આકૃતિ 'S' આકારને મળતી આવે છે ?

a)

પ્રશાંત મહાસાગર

b)

એટલાન્ટિક મહાસાગર

c)

હિન્દ મહાસાગર

d)

આર્કટિક મહાસાગર

62.

કયો સમુદ્ર હિન્દ મહાસાગરનો તટવર્તી ભાગ નથી ?

a)

કાળો સમુદ્ર

b)

રાતો સમુદ્ર

c)

ઈરાનનો અખાત

d)

અરબ સાગર

63.

કિમ્બર્લી (દક્ષિણ આફ્રિકા ) શાના માટે જાણીતું છે ?

a)

ઈમારતી લાકડા માટે

b)

પેટ્રોલિયમ ઉદ્યાગ માટે

c)

શિકાર માટે જાણીતું સ્થળ

d)

કાચા હીરાની ખાણ આવેલી છે.

64.

ગગનચુંબી ઈમારતોનું શહેર કયું છે ?

a)

વોશિંગ્ટન

b)

ન્યૂયોર્ક

c)

લંડન

d)

કેપટાઉન

65.

100 ને રોમન અંકમાં કઈ રીતે લખાય ?

a)

XL

b)

L

c)

C

d)

D

66.

WHO ના વર્તમાન સમયના અધ્યક્ષ કોણ છે ?

a)

શિન્જો એબે

b)

માર્ગરેટ ચાન

c)

તેદ્રોસ અધરોન

d)

તાકેહિકો નકાઓ