NEW
Font size
WorksheetsG K TEST 8
Total questions: 70
Worksheet time: 56mins
સેન્ટર ફોર એન્વાર્યનમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
વલ્લભ વિદ્યાનગર
સાસણગીર(ગીર સોમનાથ)
અમદાવાદ
ગાંધીનગર
ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ પૈકી નીચેનામાંથી કઇ જોડ સાચી નથી ?
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-અમદાવાદ
ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ-સાપુતારા
ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી-છોટાઉદેપુર
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ
ગુજરાતમાં આવેલા સંશોધન કેંદ્ર પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ?
મસાલા સંશોધન કેંદ્ર-ખેરવા
કૃષિ સંશોધન કેંદ્ર-ભચાઉ
મેઇન કપાસ સંશોધન કેંદ્ર-સુરત
કૃષિ વિજ્ઞાન કેંદ્ર-ડીસા
દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કોના દ્રારા કરવામાં આવી છે ?
રવિશંકર રાવળ
ભાઇલાલભાઇ પટેલ
નાનાભાઇ ભટ્ટ
ગાંધીજી
સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ?
ઇલાબેન ભટ્ટ
ઇલાક્ષી ઠાકોર
મૃણાલીની સારાભાઇ
હંસાબેન મહેતા
વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા ?
ત્રિભુવનપાળ
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ વઘેલા
વિસલદેવ
ગુજરાતના ઇતિહાસમાં છેલ્લો હિંદુ અને રાજ્પુત રાજા કોણ હતો ?
કરણઘેલો
માધવ મંત્રી
શિલાદિત્ય સાતમો
ત્રિભુવનપાળ
કયા મહારાજાએ વડોદરાને આધુનિક બનાવવાની જહેમત ઉપાડી હતી ?
વિઠ્ઠલ શિવદેવ
બાજીરાવ પ્રથમ
સયાજીરાવ ગાયકવાડ
પેલાજીરાવ ગાયકવાડ
મહારાજા સયાજીરાવે કયા મહાન વ્યક્તિને વિદેશમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી હતી ?
ભુલાભાઇ દેસાઇ
ડૉ.બી.આર.આંબેડકર
અરવિંદ ઘોષ
સરદાર પટેલ
ગુજરાતમાંથી કયા રજવાડાઓએ ભારત સંઘ સાથે સ્ટેન્ડસ્ટિલના કરાર કરી જોડાણ સ્વીકાર્યું ન હતું ?
માણાવદર
જામનગર
વડોદરા
ખંભાત
ધર પંચની ભલામણોની પુન: સમીક્ષા કરવા માટે JVP સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં કઇ વ્યક્તિનો સમાવેશ થતો નથી ?
વલ્લભભાઇ પટેલ
પટ્ટાભિ સીતારામૈયા
જવાહરલાલ નહેરુ
પી.એન.ભગવતી
8 ઓગષ્ટ, 1956ના રોજ અમદાવાદની લૉ કોલેજના વિદ્યાર્થીઓએ સ્વયંભૂ હડતાળ પાડી તેમાં પોલિસ ગોળીબારમાં નીચેનામાંથી કઇ વ્યક્તિ શહિદ થઇ ન હતી ?
કૌશિક વ્યાસ
વિનોદ કિનારીવાલા
સુરેશ ભટ્ટ
પૂનમચંદ
વિશ્વભરમાં મીઠા પાણીમાં માછલીનું વધુ ઉત્પાદન મેળવવા માટે કઇ પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે ?
ચેરી કલ્ચર
ગ્રીન કલ્ચર
એપી કલ્ચર
કેજ કલ્ચર
ગુજરાતમાં ફિશ ફામર્સ ડેવલપમેન્ટ એજન્સીની સંખ્યા કેટલી છે ?
21
3
12
5
નીચેનામાંથી કઇ જાત ડાંગરની નથી ?
સુખવેલ-20
મસુરી
અરણેજ
પંખાળી
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
ઇ.સ. 1848
ઇ.સ. 1904
ઇ.સ. 1939
ઇ.સ. 1932
ગુજરાતમાં ખેતી સંબધિત કયું વિધાન સાચું નથી ?
ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બારમા ક્રમે છે.
ગુજરાતમાં ચીકુનાં ઉત્પાદનમાં જૂનાગઢ પ્રથમ ક્રમે છે.
એરંડાના ઉત્પાદનામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાત કેળાંનાં ઉત્પાદનમાં વિશ્વમાં 13મા સ્થાને છે.
સાહિત્ય સંસદ નામની સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
નર્મદ
રણજિતરામ વાવાભાઇ
પ્રમાનંદ
કનૈયાલાલ મુનશી
ચૈત્રાભૂમિ સમાધિ સ્થળ કઇ વ્યક્તિ સાથે સંકળાયેલ છે ?
જગજીવન રામ
બાબા સાહેબ આંબેડકર
શંકરદયાળ શર્મા
કે.આર. નારાયાણ
રાષ્ટ્રીય પુરસ્કાર સબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
બોરલોગ પુરસ્કાર કૃષિ ક્ષેત્રે અપાય છે.
રવીન્દ્ર પુરસ્કાર પશ્વિમ બંગાળ સરકાર દ્વારા અપાય છે.
શંકર પુરસ્કાર હિંદી ક્ષેત્રે અપાય છે.
ધન્વંતરી પુરસ્કાર તબીબી ક્ષેત્રે અપાય છે.
પ્રત્યેક વર્ષ વધુમાં વધુ કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે ?
10
15
20
25
મરણોપરાંત ભારતરત્ન સર્વપ્રથમ કયા વર્ષે આપવામાં આવ્યો હતો ?
ઇ.સ. 1999
ઇ.સ. 1990
ઇ.સ. 1976
ઇ.સ. 1966
રાજનીતિ શાસ્ત્ર પર 'અર્થશાસ્ત્ર' ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?
વિષ્ણુ ગુપ્ત
મેગાસ્થનીઝ
ચરક
નાગાર્જુન
'દેવનામપ્રિય અને પ્રિયદર્શી તરીકે કયા શાસકને ઓળખાવામાં આવે છે ?
મહિંદ્રા
બિંદુસાર
અશોક
ચંદ્રગુપ્ત મોર્ય
અદ્વેતવાદની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
નિમ્બાર્કાચાર્ય
રામાનુજાચાર્ય
વલ્લભાચાર્ય
શંકરાચાર્ય
સુવર્ણ મંદિર કોને બંધાવ્યું હતું ?
નાનક
અર્જુનદેવ
રામદાસ
ગુરુગોવિંદસિંહ
ગાંધીજીએ કેસર-એ-હિંદની ઉપાધિનો ત્યાગ ક્યા આંદોલન સમયે કર્યો હતો ?
અસહકાર આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
દાંડી આંદોલન
ખિલાફત આંદોલન
'મોતીલાલ નહેરુ અને ચિત્તરંજનદાસે ઇ.સ. 1923માં કઇ પાર્ટીની સ્થાપના કરી હતી ?
હિંદ સ્વરાજ પાર્ટી
આઝાદ હિંદ પાર્ટી
ગદર પાર્ટી
સ્વરાજય પાર્ટી
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મેળવાનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું ?
પૃથ્વીરાજ કપુર
બી.એન.સરકાર
દેવીકારાની
સત્યજીત રે
નોબલ પુરસ્કાર કયા વર્ષથી આપવાનુ ચાલુ કરવામાં આવ્યું છે ?
ઇ.સ.1900
ઇ.સ.1901
ઇ.સ.1905
ઇ.સ.1907
ચાણક્ય કયા ઋષિના પુત્ર હતા ?
તદ્રક
ચરક
ચણક
કશ્યપ
ઇન્ડિકા ગ્રંથની રચના કોણે કરી હતી ?
ચાણક્ય
બ્રહ્મગુપ્ત
જૈમિની
મેગાસ્થનીઝ
સીરિયાના રાજા એન્ટિઓકસે બિન્દુસારના દરબારમાં કયા ગ્રીક રાજદૂતને મોકલ્યો હતો ?
મેગાસ્થનીઝ
ડાયમેક્સ
ઇવાન હોક
ક્રેકમેન
સમ્રાટ અશોક સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
તેણે ચોથી બૌદ્ધ સભાનું આયોજન કરાવ્યું હતું.
તેણે બૌદ્ધ ભિક્ષુક નીગ્રોથ પાસેથી દીક્ષા લીધી હતી.
તેને પ્રિયદર્શી તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેણે શ્રીલંકામાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાવ્યો હતો.
શંકરાચાર્યે દક્ષિણમાં કર્ણાટકમાં કઈ પીઠની સ્થાપના કરી ?
જ્યોતિષ પીઠ
શુંગેરી પીઠ
ગોવર્ધન પીઠ
શારદા પીઠ
1. સગુણ સંપ્રદાય પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો. 2. આ સંપ્રદાયમાં કબીર સૌથી વધુ પ્રસિદ્ધ હતા. -કયું વિધાન સાચું છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
સેન,પીપા,રૈદાસ, ધન્ના જેવા શિષ્યોના ગુરુ કોણ હતા ?
કબીર
રામાનુજાચાર્ય
રામાનંદ
વલ્લભાચાર્ય
બીજક નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?
રામાનંદ
રૈદાસ
કબીર
ગુરુ નાનક
શીખ ધર્મના કયા ગુરુને ગુરુમુખી લિપિના જનક તરીકે ઓળખવામાં આવે છે ?
નાનક
અંગદેવ
અમરદાસ
રામદાસ
કાકોરી કાવતરા કેસમાં કોણ ફરાર થઇ ગયા હતા ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખાન
રાજેન્દ્ર લોહરી
ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદને અલાહાબાદ ખાતે પોલીસ સાથે ઘર્ષણ થતા કયા પાર્કમાં તેમણે આત્મહત્યા કરી લીધી ?
આલ્ફ્રેડ પાર્ક
વિક્ટોરિયા પાર્ક
મુઘલ પાર્ક
અલાહાબાદ પાર્ક
કયા ક્રાંતિકારીનું જેલવાસ દરમિયાન ભૂખ હડતાલને લીધે 63 દિવસના ઉપવાસને અંતે મૃત્યુ થયું હતું ?
રોશનસિંહ
બટુકેશ્વર દત્ત
જતીન દાસ
સૂર્યસેન
ત્રણેય ગોળમેજી પરિષદ દરમિયાન ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ?
રામસે મેકડોનાલ્ડ
ચર્ચિલ
ક્લેમેન્ટ એટલી
કેપ્ટન જોસેફ
શાના વિરોધમાં લાલા લજપતરાયનું અંગ્રેજોના લાઠીચાર્જને કારણે મૃત્યુ નીપજ્યું હતું ?
પૂર્ણ સ્વરાજ
સાયમન કમિશન
અસહકાર અંદોલન
રોલેટ એક્ટના વિરોધમાં
ગાંધીજીએ બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી ?
વિનોબા ભાવે
જવાહરલાલ નહેરુ
બ્રહ્મદત્ત
વલ્લભભાઈ પટેલ
કોણે નેપાળમાં રહીને આઝાદ રેડિયો સ્ટેશન ચલાવ્યું હતું ?
જયપ્રકાશ નારાયણ
રામમનોહર લોહિયા
અરુણા આસફઅલી
આપેલ તમામે
આઝાદ હિન્દ ફોજનું વડુંમથક સિંગાપુરથી ક્યાં ખસેડવામાં આવ્યું ?
બર્લિન
ટોકિયો
રંગૂન
ઢાકા
અગ્નિ એશિયામાં કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી ?
રાસબિહારી ઘોષ
ચંપક રમણ પિલ્લાઈ
સરદારસિંહ રાણા
સત્યપાલ
ગાંધીજી કયા વ્યક્તિના રાજનૈતિક વિચારોથી ખુબ પ્રભાવિત થયા હતા ?
રવીન્દ્રનાથ ટાગોર
મોતીલાલ નહેરુ
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
નીચેનામાંથી કઈ ઘટના પ્રથમ બની હતી ?
હોમરૂલ અંદોલન
ચંપારણ સત્યાગ્રહ
સાયમન કમિશન
પુના કરાર
કયા સત્યાગ્રહની સફળતા બાદ રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહ્યા ?
મીઠા સત્યાગ્રહ
અસહકાર અંદોલન
ચંપારણ સત્યાગ્રહ
મીલ મજૂર સત્યાગ્રહ
રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?
એસ.વી. કૃષ્ણમૂર્તિરાવ
ડો.રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર
રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
13 મે 1951
3 એપ્રિલ 1952
13 એપ્રિલ 1951
13 મે 1952
1. રાજ્યસભા અસ્થાયી ગૃહ છે. 2. દર 3 વર્ષે 1/2 સભ્યો નિવૃત્ત થાય છે. - કયું વિધાન / વિધાનો સાચા નથી ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને સાચા છે.
એકપણ નહિ
મન્નારના અખાતમાં નીચેનામાંથી કયું બંદર આવેલું છે ?
કોચીન
તુતીકોરીન
એન્નોર
પારાદ્વીપ
અત્યાર સુધીમાં કેટલી વખત લોકસભા ભંગ થયેલી છે ?
પાંચ વખત
સાત વખત
આઠ વખત
દસ વખત
કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની સભ્ય સંખ્યા 2026 સુધી યથાવત રાખવામાં આવી છે ?
86 માં બંધારણીય સુધારા દ્વારા
66 માં બંધારણીય સુધારા દ્વારા
91 માં બંધારણીય સુધારા દ્વારા
84 માં બંધારણીય સુધારા દ્વારા
કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો ?
દસમી
બારમી
પાંચમી
આઠમી
સોળમી લોકસભાના પ્રોટેમ સ્પીકર કોણ હતા ?
સુમિત્રા મહાજન
મીરાં કુમાર
કમલનાથ
સોમનાથ ચેટરજી
કુલ વાહન વ્યવહારના કેટલા ટકા વાહન વ્યવહાર નેશનલ હાઈ વે પર થાય છે ?
50 ટકા
40 ટકા
23 ટકા
35 ટકા
કયા નંબરના નેશનલ હાઈવે ને સંયુક્ત રીતે ગ્રાંટ ટ્રંક રોડ કહે છે ?
1 અને 2
2 અને 3
2 અને 4
3 અને 4
ભારતમાં સૌથી વધુ કાચી સડક ધરાવતું રાજ્ય કયું છે ?
અસમ
ત્રિપુરા
ઓડીશા
મેઘાલય
કયો એકમાત્ર નેશનલ હાઇવે છે જે પૂર્વીય ભારતને બાકીના ભારત સાથે જોડે છે ?
નેશનલ હાઈવે - 9
નેશનલ હાઈવે - 16
નેશનલ હાઈવે - 31
નેશનલ હાઈવે -47
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કેટલી વસતીવાળા બધા ગામોને બારમાસી સડકોથી જોડાવાના છે ?
1000
500
1500
2500
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ ટ્રેન ચાલે છે ?
કરાંચી એક્સપ્રેસ
સમજોતા એક્સપ્રેસ
ભારત પાક એક્સપ્રેસ
મૈત્રી એક્સપ્રેસ
કયા રાજ્યમાં રેલવે લાઈન નથી ?
ત્રિપુરા
અસમ
નાગાલેન્ડ
મેઘાલય
વર્તમાન સમયમાં (મે 2018 ) કેરલ રાજ્યના રાજ્યપાલ કોણ છે ?
પી. સદાશિવમ
કેસરીનાથ ત્રિપાઠી
કલ્યાણસિંહ
નિર્ભય શર્મા
INSAT નું પૂરું નામ શું છે ?
INDIA NATION SATELLITE
INDIA NATIONAL SATELLITE
INDIAN NATIONAL SATELLITE
INDIAN NATION SATELLITE
વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?
બેંગલોર
શ્રીહરિ કોટા
થુમ્બા
અમદાવાદ
જર્મનીના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર કોણ હતા ?
મિખાઈલ ગોર્બાચોવ
લેનિન
મુસોલિની
પ્રિન્સ બિસ્માર્ક
