wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GENERAL KNOWLEDGE QUIZ

Total questions: 50

Worksheet time: 27mins

Name
Class
Date
1.

કઈ ભાષામાં સ્થાપત્ય માટે "વાસ્તુ" શબ્દ વપરાય છે

a)

હિન્દી

b)

મરાઠી`

c)

સંસ્કૃત

d)

તેલુગુ

2.

દક્ષિણ ભારતનાનિર્માણ ક્યાં શાસકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું હતું ?

a)

ચોલ

b)

પલ્લવ

c)

ચંદેલ

d)

પાંડય

3.

ક્યા રાજાઓએ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું ?

a)

ગુપ્ત

b)

પલ્લવ

c)

ચંદેલ

d)

ચોલ

4.

નીચેનામાથી ક્યુ લખાણ મોર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે

a)

મનુસ્મૃતિ

b)

અર્થશાસ્ત્ર

c)

નીતિસારા

d)

અષ્ટાધ્યાયી

5.

ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ........... કહેવામાં આવતા હતા ?

a)

પરદેશીકા

b)

ઉપારિકા

c)

રાજુકા

d)

મહામાત્રા

6.

આધુનિક ભારતમાં નીચે પૈકી સૌથી મોટું હડપ્પીય સંસ્કૃતિનુ સ્થળ ક્યુ છે ?

a)

સાંધોલ

b)

રાપર

c)

લોથલ

d)

રાખીગરી

7.

ભારતના પશ્ચિમ કિનારે PANAMAX જહાજો માત્ર ............. બંદરે જ લાંગરી શકે છે

a)

મુદ્રા

b)

મુંબઈ

c)

માર્માગોવા

d)

કોચી

8.

ગુજરાતનું વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ અનુક્રમે હાલ કેટલામું સ્થાન છે ?

a)

9 અને 6

b)

6 અને 9

c)

10 અને 7

d)

7 અને 10

9.

ગુજરાતનો નીચેમાંથી કયો જિલ્લો ઉષ્ણકટિબંધીય જિલ્લો નથી.

a)

અમદાવાદ

b)

મહેસાણ

c)

અરવલ્લી

d)

બનાસકાંઠા

10.

ભારતની ભૂમિનો 6 (છ)% ભાગ ક્યુ રાજ્ય રોકે છે ?

a)

પશ્ચિમ બંગાળ

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

મધ્ય પ્રદેશ

11.

ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

a)

એરંડા

b)

રાય

c)

જીરૂ

d)

ઈસબગુલ

12.

ભારત દેશને કેટલા દેશની જમીન સીમા સ્પર્શે છે ?

a)
b)
c)
d)
13.

લઘુ હિમાલયના ઢોળાવો પર નાના ઘાસના મેદાનો ને શું કહેવામાં આવે છે ?

a)

બુગ્યાલ

b)

પયાર

c)

મર્ગ

d)

આપેલ તમામ

14.

ભારતના કયા પ્રદેશને "ભારતનું ઠંડું રણ" પણ કહેવામાં આવે છે.

a)

લેહ

b)

લદ્દાખ

c)

સિયાચીન

d)

શિમલા

15.

દક્ષિણ ભારતનું સૌથી ઉચુ શિખર કયું છે ?

a)

આન્નેમૂડી

b)

મકેન્કગીરી

c)

દોદ્રાબેટા

d)

ઓરાયોકોંડા

16.

ગંગા નદી ક્યાંથી ઉદભવે છે ?

a)

ગંગોત્રી ગ્લેશિયર

b)

માનસરોવર

c)

બદ્રીનાથ ગ્લેશિયર

d)

આમાથી એક પણ નહીં

17.

પોરબંદરના કિર્તિમંદિરની ઊંચાઈ કેટલા મીટર છે ?

a)

70 ફૂટ

b)

79 ફૂટ

c)

80 ફૂટ

d)

82 ફૂટ

18.

વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

a)

વડોદરા

b)

ભાવનગર

c)

રાજકોટ

d)

અમદાવાદ

19.

જિલ્લામાં સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી કોણ કરે છે ?

a)

કલેક્ટર

b)

નાયબ કલેક્ટર

c)

જિલ્લા વિકાસ અધિકારી

d)

A અને C બંને

20.

ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવના મત સરખા પડે તો નિર્ણાયક મત કોણ આપે છે ?

a)

તલાટી

b)

સરપંચ

c)

તાલુકા વિકાસ અધિકારી

d)

તાલુકા પ્રમુખ

21.

ગ્રામ પંચાયતે દર વર્ષમાં ક્યાં માસમાં બજેટ તૈયાર કરી આપવાનું હોય છે ?

a)

જાન્યુઆરી

b)

ફેબ્રુઆરી

c)

માર્ચ

d)

એપ્રિલ

22.

સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ?

a)

તાલુકા વિકાસ અધિકારી

b)

જિલ્લા વિકાસ અધિકારી

c)

વિકાસ કમિશ્નર

d)

જિલ્લા પંચાયતના પ્રમુખ

23.

ગ્રામ પંચાયતના સરપંચને ક્યા રાજ્યમાં "ચેરપર્સન " તરીકે ઓળખાય છે.

a)

સિક્કિમ

b)

કર્ણાટક

c)

અરુણાચલ પ્રદેશ

d)

કેરલ

24.

35-A બંધારણીય અનુચ્છેદ કોના દ્વારા બંધારણમાં જોડવામાં આવ્યું ?

a)

સંસદ

b)

રાષ્ટપતિ

c)

જમ્મુના ગવર્નર

d)

A અને B બંને

25.

અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

a)

નાણાખાતુ

b)

નાણામંત્રી

c)

નાણાપંચ

d)

અંદાજપત્ર સમિતિ

26.

રાષ્ટ્રપતિ કેટલા સમયમાં મંજૂરી આપવા બંધાયેલ છે.

a)

3 માસ

b)

6 માસ

c)

1 વર્ષ

d)

આમાથી એક નહીં

27.

વિધાનસભામાથી પુનઃ પસાર થયેલ મત ખરડો મંજૂરી આપવા કોણ બંધાયેલ નથી ?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

બંને

d)

એક પણ નહીં

28.

બંધારણીય કટોકટી નો સમય ગાળો વધુમાં વધુ કેટલો લંબાવી શકાય ?

a)

1 વર્ષ

b)

2 વર્ષ

c)

3 વર્ષ

d)

4 વર્ષ

29.

ત્રણેય સેનાના રાજકીય વડા કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ગૃહમંત્રી

d)

રક્ષામંત્રી

30.

લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવે છે ?

a)

સ્પીકર

b)

ડેપ્યુટી સ્પીકર

c)

પ્રોમેટ સ્પીકર

d)

રાષ્ટ્રપતિ

31.

GSTમા કોઈ પણ કરના દરમાં ફેરફારનો ખરડો બંને ગૃહમાં પસાર થયા પછી તે ખરડો રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકે ?

a)

હા

b)

ના

c)

કઈ કહી શકાય નહીં

d)

ખ્યાલ નથી

32.

ક્યાં રાજ્યએ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમા યોગ ફરજિયાત બનાવ્યું છે.

a)

કર્ણાટક

b)

આસામ

c)

મેઘાલય

d)

પશ્ચિમ બંગાળ

33.

SBIની ડિજિટલ સેવા એપ્લિકેશન કઈ છે

a)

SBI Banking

b)

SBI Mitra

c)

SBI yono

d)

SBI E-Seva

34.

15મી ઓગષ્ટ (સ્વતંત્રતા દિવસ) ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં જિલ્લામાં થશે ?

a)

મોરબી

b)

પાટણ

c)

સુરેન્દ્રનગર

d)

રાજકોટ

35.

વિશ્વ હેપેટાઈટિસ દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

27 જુલાઇ

b)

28 જુલાઇ

c)

29 જુલાઈ

d)

30 જુલાઇ

36.

COMPETITION શબ્દનો ઉપયોગ કરીને નીચેમાથી ક્યો શબ્દ બનાવી ન શકાય

a)

AMBITION

b)

COME

c)

EMOTION

d)

TET

37.

નીચે આપેલ શ્રેણીમાં જમણી બાજુના છેડેથી 10માં અક્ષરની ડાબી બાજુ ત્રીજું અક્ષર ક્યો છે ?

→ K L M N P Z Q R S T U W P N

a)

P

b)

L

c)

R

d)

Q

38.

જો ઘડિયારમાં 11:47 વાગ્યા હોય તો તેને અરીસામાં જોવામાં આવે તો સમય શુ હશે ?

a)

1:20

b)

2:40

c)

12:13

d)

1:13

39.

ધ્વનિ તરંગોને વિદ્યુત તરંગોમાં પરિવર્તન કરવા ક્યુ સાધન વપરાય છે ?

a)

માઈક્રોકોન

b)

મેગાકોન

c)

સ્પીકર

d)

ટ્રાન્સકરંટ

40.

સૂર્યપ્રકાશમાં ક્યાં રંગની તરંગલંબાઈ સૌથી ઓછી હોય છે ?

a)

જામલી

b)

પીળો

c)

લાલ

d)

નારંગી

41.

રિવોલ્વરની શોધ કોણે કરી હતી ?

a)

રોબર્ટ હોક્સ

b)

સેમ્યુઅલ કોલ્ટ

c)

એડવર્ટ રિચર્સ

d)

જોન મેક મોશલ

42.

ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે ?

a)

7

b)

8

c)

9

d)

14

43.

વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવાનો એકમ શુ છે ?

a)

શેન્ટજન

b)

ડાયોપ્ટર

c)

કુલંબ

d)

ટેસ્લા

44.

પરમાણુ વાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

a)

ડાલ્ટન

b)

ન્યુટન

c)

મેક્સ પ્લેંક

d)

આઇન્સ્ટાઇન

45.

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

a)

ડેલહાઉસી

b)

લોર્ડ મેકોલે

c)

વિલિયમ બેન્ટિક

d)

વોરન હેસ્ટીંગ

46.

આર્ય સમાજની શરૂઆત ક્યાં રાજ્યમાં થઈ

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

પંજાબ

d)

રાજસ્થાન

47.

ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

a)

બળવંતરાય મહેતા

b)

હિતેન્દ્ર દેસાઇ

c)

જીવરાજ મહેતા

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

48.

ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે ?

a)

નર્મદા

b)

દાહોદ

c)

પંચમહાલ

d)

જામનગર

49.

ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી દેશના કયા રાજ્ય માં પ્રસ્થાપિત કરવામાં આવી

a)

ઉત્તર પ્રદેશ

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

ઉતરાખંડ

50.

શામળાજી તીર્થસ્થાન કઇ નદીના કિનારે આવેલું છે ?

a)

સાબરમતી

b)

હાથમતી

c)

ભાદર

d)

મેશ્વો