wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TAT VIBHAG-1 QUIZ - 1

Total questions: 99

Worksheet time: 54mins

Name
Class
Date
1.

કયા દેશની રાજધાનીમાં લાલબહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા ?

a)

ઉઝબેકિસ્તાન

b)

કઝાકિસ્તાન

c)

તજીકિસ્તાન

d)

અફઘાનિસ્તાન

2.

અકબરના નાણામંત્રી કોણ હતા ?

a)

બીરબલ

b)

ટોડરમલ

c)

માનસિંહ

d)

તાનસેન

3.

1947માં ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચિન્હને બદલીને અશોકચક્ર અંકિત કરવામાં આવ્યું ?

a)

રેંટિયો

b)

કમળ

c)

વાઘ

d)

ગુલાબ

4.

આલ્બટ આઇનસ્ટાઇન ક્યુ સંગીતવાદ્ય વગાડવામાં પ્રવીણ હતા ?

a)

પિયાનો

b)

વાયોલીન

c)

વાસળી

d)

ડ્રમ

5.

ક્યુબાની અધિકૃત ભાષા કઈ છે ?

a)

ફ્રેન્ચ

b)

સ્પેનિશ

c)

અંગ્રેજી

d)

પોર્ટુગલ

6.

ક્યાં વૃક્ષના તેલનો દવામાં ઉપયોગ થાય છ

a)

નાળિયેરી

b)

ખજૂરી

c)

નીલગીરી

d)

વડ

7.

ત્રિભુવન એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ?

a)

શ્રીલંકા

b)

મ્યાનમાર

c)

બાંગ્લાદેશ

d)

નેપાળ

8.

માઉન્ટ ઓલમ્પિસ ક્યા દેશનુ સર્વોચ્ચ શિખર છે ?

a)

ગ્રીસ

b)

ફ્રાંસ

c)

ઇટાલી

d)

જર્મની

9.

વડાપાઉં કયા રાજ્યની પસંદગીની વાનગી છે ?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

હરિયાણા

d)

મહારાષ્ટ્ર

10.

એમિલી શેનકિલ ક્યાં ભારતીય સ્વાતંત્ર સેનાનીના પત્ની હતા ?

a)

ચંદ્રશેખર આઝાદ

b)

સુભાષચંદ્ર બોઝ

c)

મહમદઅલી ઝીણા

d)

સુરેન્દ્રનાથ બેનરજી

11.

સિંધુ ઘાટીના લોકો કોની ઉપાસના કરે છે ?

a)

વિષ્ણુ

b)

વાયુ

c)

બ્રહ્મા

d)

પશુપતિ

12.

'ઓપરેશન ફ્લડ' શેનાથી સબંધિત છે ?

a)

દુધ ઉત્પાદન

b)

જનસંખ્યા નિયંત્રણ

c)

પૂર નિયંત્રણ

d)

ખાદ્યન્ન ઉત્પાદન

13.

'વિશ્વ ઓઝોન દિવસ' ક્યારે ઉજવાય છે ?

a)

18 સપ્ટેમ્બર

b)

16 સપ્ટેમ્બર

c)

14 સપ્ટેમ્બર

d)

12 સપ્ટેમ્બર

14.

એશિયાઈ વિકાસ બેંકનું મુખ્ય મથક કયું છે ?

a)

શ્રીલંકા

b)

દિલ્લી

c)

મનીલા

d)

કાઠમંડુ

15.

વિશ્વમાં સૌથી વધુ એસિડ વર્ષાથી પ્રભાવિત દેશ કયો છે ?

a)

નોર્વે

b)

બ્રાઝિલ

c)

ચીન

d)

ઈન્ડોનેશિયા

16.

છાપાનું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે ?

a)

સર્જકતા

b)

ક્રમિક

c)

ધ્યાન

d)

સમકાલીન

17.

કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચેહરા પર એક સાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજ માં કઈ ક્રિયાઓ થાય છે ?

a)

ધ્યાન

b)

ક્રમિક

c)

સમકાલીન

d)

સર્જકતા

18.

શરીરના અંગોના સુમેળભર્યા હલનચલન કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે ?

a)

અવકાશીય બુદ્ધિ

b)

આંતરવૈયક્તિક બુદ્ધિ

c)

વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ

d)

દૈહિક-શારીરિક બુદ્ધિ

19.

નીચેનામાથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જોઈએ ?

a)

શિલ્પીઓ

b)

અભિનેતાઓ

c)

તર્કશાસ્ત્રીઓ

d)

વનપ્રવાસીઓ

20.

લેખકોમાં ક્યા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે ?

a)

અવકાશીય બુદ્ધિ

b)

નૈસર્ગિક બુદ્ધિ

c)

ભાષાકિય બુદ્ધિ

d)

સાંગતિક બુદ્ધિ

21.

ક્યા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે ?

a)

ભાષાકીય બુદ્ધિ

b)

સાંગિતિક બુદ્ધ

c)

અવકાશી બુદ્ધિ

d)

નૈસર્ગિક બુદ્ધિ

22.

બુદ્ધિનું આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો 'પાસ' સિદ્ધાંત કોણે આપ્યો ?

a)

ગાડીનર

b)

ટર્મન

c)

જે. પી. દાસ

d)

સ્ટેનબર્ગ

23.

અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતા અવનવું કાર્ય કરવાની શક્તિને શું કહે છે ?

a)

સૂઝ

b)

વિવેક શક્તિ

c)

ચાલાકી

d)

કુદરતી બક્ષિસ

24.

નવી માહિતીને કે વિચારોની સમજવાની શક્તિને શું કહે છે ?

a)

વિવેક શક્તિ

b)

માનસિક સજાગતા

c)

હોશિયારી

d)

ગ્રહણ શક્તિ

25.

યોગ્ય અને અયોગ્યના તફાવત શોધવાની શક્તિને શું કહે છે ?

a)

વિવેક શક્તિ

b)

શુઝ

c)

ચતુરાઈ

d)

ચપળતા

26.

મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે ?

a)

ગ્રહણ શક્તિ

b)

શૂઝ

c)

હોશિયારી

d)

માનસિક સજાગતા

27.

સારી કસોટીના લક્ષણો કયા છે ?

a)

યથાર્થતા

b)

ધોરણ સ્થાપના

c)

વિશ્વસનીયતા

d)

આ બધા જ

28.

Soul ક્યાં ગ્રિક શબ્દ પરથી આવેલ છે ?

a)

મન (Psyche)

b)

આત્મા (Solos)

c)

સમાજ (Societies)

d)

આમાંથી એક પણ નહીં

29.

સાંવેદનિક અનુભવનું માપન કયા શરીર શાસ્ત્રએ શોધ્યું છે ?

a)

ફ્રેકનર

b)

પાવલોવ

c)

ઇ. એચ. વેબર

d)

એડલર

30.

એડલરના મતે આત્મહત્યા માટે કોણ જવાબદાર છે ?

a)

વ્યક્તિની લઘુતા

b)

વ્યક્તિની ગુરુતા

c)

વસ્તુની આપ્રાપ્તિ

d)

વસ્તુની લઘુતા

31.

મંદબુદ્ધિ બાળકોને કેળવણી આપવાના પ્રયોગો કોણે કર્યા હતા ?

a)

સેગ્વિન

b)

પેગ્વિન

c)

એસ્કિન

d)

હેરિન

32.

બુદ્ધિ મંદતાની વિવિધ કક્ષાનો ખ્યાલ કોણે આપ્યો છે ?

a)

એસ્કોલ

b)

એસ્કિવારોલ

c)

ઓપન હોમ

d)

આમાંથી એક પણ નહીં

33.

પદ્ધતિસર રૂપાંતર કરીને પ્રમાણીકરણ કરનાર ભારતમાં પ્રથમ કોણ હતા ?

a)

વી. વી. કામત

b)

વી. એચ. શાહ

c)

એમ. વી. શાહ

d)

આમાંથી એક પણ નહિ

34.

પ્રેરણા અને બૌદ્ધિક કાર્યો વચ્ચે અરસપરસની ઉપકારક સંબંધને ઉત્કલ્પના કોણે કરી ?

a)

કે. જે. હેઇન્સ

b)

જે. કે. હ્યુમ

c)

કે. જે. હ્યુંગ

d)

એન. જે. હામ

35.

શાબ્દિક સાહચર્યનો પ્રથમ પ્રયોગ કોણે ક્યારે કર્યો ?

a)

હ્યુમ, 1904

b)

ડાર્વિન, 1804

c)

ગલ્બટ, 1804

d)

મેકડુગલ, 1807

36.

અનુભવ દ્વારા બંધાય છે ?

a)

મનોવલણ

b)

પૂર્વગ્રહ

c)

વિચારણ

d)

આમાંનું એક પણ નહિ

37.

જે મનોવૈજ્ઞાનિકો શાળામાં સલાહ આપે છે, તે વૈજ્ઞાનિકોને શું કહેવાય ?

a)

સલાહ મનોવૈજ્ઞાનિક

b)

ચિકિત્સા મનોવૈજ્ઞાનિક

c)

શાળા મનોવૈજ્ઞાનિક

d)

ઉપરના બધા જ

38.

મનોવિજ્ઞાનની કઈ શાખા વ્યક્તિના વિકાસ સાથે સંકળાયેલ છે ?

a)

જનીન મનોવિજ્ઞાન

b)

પૃથક્કરણાત્મક મનોવિજ્ઞાન

c)

રાસાયણિક મનોવિજ્ઞાન

d)

શારીરિક મનોવિજ્ઞાન

39.

મનોવિશ્લેષણ વાદ કોણે શોધ્યો ?

a)

ઇવાન પાવલોવ

b)

બી. એફ. સ્કિનર

c)

જ્હોન બી. વેટસન

d)

સિગ્મન ફ્રોઈડ

40.

મનોવિજ્ઞાન ની કઈ પેટા શાખા જાહેર અને ખાનગી સંસ્થાને મદદ કરે છે, કાર્યક્રમોના સ્થળ પસંદ કરે છે ?

a)

ઔદ્યોગિક અને સંગઠનાત્મક મનોવિજ્ઞાન

b)

સમુદાયનું મનોવિજ્ઞાન

c)

સમાજ મનોવિજ્ઞાન

d)

વિકાસાત્મક મનોવિજ્ઞાન

41.

'The Principles of Psychology' પુસ્તક કોણે લખ્યું છે ?

a)

જેમ્સ એન્જલ

b)

વિલિયમ જેમ્સ

c)

જ્હોન વોટસન

d)

આમાંથી એક પણ નહીં

42.

આંચકીના રોગમાં આપી શકાય છે.

a)

મેટ્રોઝોલ

b)

ટ્રાંકવિલાયઝર્સ

c)

મેકક્વિન

d)

આમાંથી એકપણ નહિ

43.

એટલે વ્યક્તિએ સમાજ પર પાળેલ અસર.

a)

સામાજીકતા

b)

સહકાર વૃત્તિ

c)

વ્યક્તિત્વ

d)

સમૂહ

44.

વેક્સ્લર કસોટીમાં કયા બે પ્રકારની કસોટીઓ છે ?

a)

મૂર્ત અમૂર્ત

b)

શાબ્દિક, અશાબ્દિક

c)

સમગ્ર, વિભાગ

d)

આમાનું એક પણ નહીં

45.

કુતરા પર પ્રયોગ કરીને અભિસંધિત પ્રક્રિયાનો સિદ્ધાંત આપ્યો.

a)

પાવલોવ

b)

થોર્નડાઈડ

c)

હલ

d)

સ્કિનર

46.

વુડવર્થ કાર્યવાદ મનોવિજ્ઞાન દાખલ કર્યું.

a)

કાર્યવાદ

b)

ગતિશીલ

c)

વર્તનવાદ

d)

સંક્રાંતિવાદ

47.

સ્ટેનબર્ગે તાદત્મતાના પ્રકારો દર્શાવ્યા છે.

a)

બે

b)

આઠ

c)

ત્રણ

d)

પાંચ

48.

શૈક્ષણિક મનોવિજ્ઞાન માં માનસનું અધ્યયન કરે છે.

a)

વિદ્યાર્થીઓ

b)

શિક્ષકો

c)

કારીગરો

d)

ઉદ્યોગપતિઓ

49.

જ્ઞાન પ્રાપ્તિના સાધનોના મુખ્ય ભાગ એટલે

a)

વિસ્તૃતિકરણ

b)

પસંદગી પ્રવૃત્તિ

c)

તફાવત

d)

કાર્યકર્તા

50.

સમયની સાથે બદલાતી માન્યતાઓની શક્તિને કહેવાય છે

a)

કુશળતા

b)

અભિયોગ્યતા

c)

અવયવ

d)

પ્રક્રિયા

51.

સ્ટર્નબર્ગના મતે બુદ્ધિ ની બનેલી છે

a)

રચનાવાદી અને કાર્યવાહી

b)

સમાજવાદી અને પિગેટઅભિગમ

c)

સમાજમિતિ અને માહિતી પ્રક્રિયા અભિગ

d)

આમાંથી એક પણ નહીં

52.

'પ્રાથમિક માનસિક કસોટી'ઓના રચયિતા કોણ છે ?

a)

થર્સ્ટન

b)

થર્મન

c)

જોન્સન

d)

સ્પિયરમેન

53.

કેરોલ્લાએ સંજ્ઞાનાત્મક પ્રક્રિયાના કેટલા ભાગ દર્શાવ્યા છે ?

a)

દસ

b)

નવ

c)

અગિયાર

d)

બાર

54.

નીચેના પૈકી પરિભાષાનો ઉપયોગ પ્રેરણા વર્તન તરીકે થાય છે.

a)

ઉદીપક

b)

જરૂરિયાત

c)

હતાશા

d)

વર્તન

55.

માનસિક ઉમર ખ્યાલના પ્રણેતા હતા.

a)

પિયાજે

b)

ગિલ્ફોર્ડ

c)

બીને અને સિમોન્સ

d)

થર્સ્ટન

56.

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

- 25, 49, ?, 121, 169

a)

64

b)

72

c)

81

d)

100

57.

1800 રૂપિયાના 10 ટકા વાર્ષિક વ્યાજના 1૦ વર્ષનુ સાદુ વ્યાજ કેટલુ થશે ?

a)

3600

b)

1800

c)

360

d)

180

58.

તે વર્તુળનો પરિઘ કેટલો છે, જેનો વ્યાસ 21 સે.મી. છે ?

a)

66 સે. મી.

b)

70 સે. મી.

c)

80 સે. મી.

d)

90 સે. મી.

59.

એક દિવસમાં ઘડિયાળના બે કાંટા કેટલી વખત ભેગા થાય છે ?

a)

21

b)

22

c)

23

d)

24

60.

પાંચ સંખ્યાઓની સરેરાશ 9 છે. પાંચમાથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે, તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી

a)

8

b)

9

c)

11

d)

12

61.

એક ક્રિકેટનો ખેલાડી 8 મેચમાં સરેરાશ 52 રન કરે છે. પ્રથમ 5 મેચમાં તેની સરેરાશ 50 છે, તો બાકીની 3 મેચમાં તેની સરેરાશ કેટલા રનની છે.

a)

52.3

b)

53.3

c)

54.3

d)

55.3

62.

4500 રૂપિયાની રકમનું 4 ટકા વ્યાજના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

a)

400 રૂપિયા

b)

375 રૂપિયા

c)

367.20 રૂપિયા

d)

348.50 રૂપિયા

63.

એક પક્ષીઘરમાં કેટલાક કબુતર અને કેટલાક સસલા છે. 100 માથા છે, 290 પગ છે, તો સસલાની સંખ્યા કેટલી છે ?

a)

55

b)

45

c)

40

d)

60

64.

3.5 સેન્ટિમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલો થશે ?

a)

38.5 સેન્ટિમીટર

b)

39.5 સેન્ટિમીટર

c)

40.5 સેન્ટિમીટર

d)

41.5 સેન્ટિમીટર

65.

જો ત્રણ ક્રમશઃ એકી સંખ્યાનો સરવાળો 51 છે, તો સૌથી નાની સંખ્યા કઈ છે ?

a)

11

b)

13

c)

15

d)

17

66.

એક વાંદરો 3૦ મીટર ઊંચા થાંભલા પર ચડે છે. તે 1 મિનિટમાં 15 મીટર ચડે છે અને આગલી મિનિટે 12 મીટર નીચે સરકે છે. તેને થાંભલાની ટોચ પર પહોચતા કેટલો સમય લાગશે ?

a)

10 મિનિટ

b)

11 મિનિટ

c)

12 મિનિટ

d)

15 મિનિટ

67.

25 મે, 2006ના રોજ ગુરુવાર હોય, તો 24 ડિસેમ્બર, 2006ના રોજ કયો વાર હશે ?

a)

રવિવાર

b)

સોમવાર

c)

શનિવાર

d)

મંગળવાર

68.

એક પેટીમાં 3 સફેદ, 3 કાળા અને 4 લાલ દડા છે. તેમાંથી દરેક રંગનો એક દડો હોય તો દડા પસંદ કરવાના કુલ કેટલા પ્રકારો હોય ?

a)

35

b)

36

c)

37

d)

38

69.

એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત સીધી લીટીમાં પરંતુ વિરુદ્ધ દિશામાં હશે ?

a)

21

b)

22

c)

23

d)

24

70.

એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલી વખત કાટખૂણો હશે ?

a)

47

b)

46

c)

45

d)

44

71.

'સબરસ' નો સમાનાર્થી અર્થ જણાવો.

a)

લવણ

b)

ખજૂર

c)

લસણ

d)

રસના

72.

સાગરના નીતરે નીર તું ભલે હો - અલંકાર ઓળખાવો

a)

ઉપમા

b)

ઉપેક્ષા

c)

રૂપક

d)

સજીવારોપણ

73.

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના - અલંકાર જણાવો.

a)

સજીવારોપણ

b)

ઉત્પ્રેક્ષા

c)

ઉપમા

d)

યમક

74.

કુસંપ કરતા સંપ કરવો વધારે અઘરો છે - રેખાંકિત શબ્દોનો વિરોધાર્થી શબ્દ જણાવો.

a)

કપરો

b)

દુર્લભ

c)

સહેલો

d)

મુશ્કેલ

75.

કંપ્યું જળનું એષમ પોત; કિરણ તો ઝૂક્યું તહી કપોત - પંક્તિનો અલંકાર જણાવો.

a)

ઉપમા

b)

રૂપક

c)

સ્લેષ

d)

અંત્યાનુપ્રાસ

76.

અમારા દોષ મનમાં ના ધરશો, અમારા ગુણ જોજો - આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ?

a)

અમારા

b)

ના

c)

દોષ

d)

જોજો

77.

કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. - છંદ ઓળખાવો

a)

મંદાક્રાન્તા

b)

દોહરો

c)

અનુષ્ટુપ

d)

મનહર

78.

સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલો સહાયે - છંદ ઓળખાવો

a)

શિખરણી

b)

અનુષ્ટુપ

c)

પૃથ્વી

d)

આ પૈકી કોઈ નહિ

79.

'મુખરિત' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

બોલકો

b)

મુક

c)

દોષ

d)

અવગુણ

80.

સરદાર પટેલ લોખંડી પુરુષ હતા - રેખાંકિત પદ ઓળખાવો.

a)

ભાવવાચક

b)

ગુણવાચક

c)

દ્રવ્યવાચક

d)

સમૂહવાચક

81.

' એનો સંકલ્પ માત્ર ફટાકડા ફોડવા પુરતો જ હતો ' - વાક્યમાથી નિપાતનો સાચો પ્રકાર અલગ બતાવો.

a)

ગતીવાચક

b)

સીમાવાચક

c)

આજ્ઞાવાચક

d)

આ પૈકી કોઈ નહિ

82.

ફાગણમા સૂરજને વૃક્ષો પરથી ખરતો જાઉં છું. - વાક્યમાં ખરતો શબ્દ શું દર્શાવે છે ?

a)

ગતિ

b)

કર્મ

c)

દોષ

d)

ક્રિયાની રીત

83.

કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ જણાવો.

a)

બહુવ્રીહિ

b)

મધ્યમપદલોપી

c)

દ્વંદ્વ

d)

કર્મધારાય

84.

The country is divided five regions ?

a)

in

b)

to

c)

into

d)

from

85.

I your proposal.

a)

excpt

b)

expect

c)

accept

d)

aspect

86.

Fresh pineapple is _________ excellent source of antioxidant.

a)

a

b)

an

c)

the

d)

none of the three

87.

Many buildings fell down due to ________ in Gujarat before 1 years.

a)

earth-kwake

b)

earth-queek

c)

earth-quake

d)

earth-quack

88.

_________ is a well - behaved chid.

a)

yours

b)

your

c)

us

d)

you

89.

A group of artists __________ on the stage now.

a)

performing

b)

are performing

c)

has performing

d)

is performing

90.

_______ I was doing my work, my friend came to my house.

a)

Until

b)

As much as

c)

While

d)

As soon as

91.

My uncle died _________ the war

a)

during

b)

with

c)

at

d)

for

92.

Chanage into Passive Voice : Ram Offered me a job.

a)

Ram was offered a job by me.

b)

A job was offered to me by Ram.

c)

I knew Ram So the job was offered to me.

d)

Ram was the job that was offered to me.

93.

There is a fence _________ the pool

a)

at

b)

in

c)

around

d)

on

94.

Sri lanka is __________ island

a)

an

b)

a

c)

the

d)

none

95.

She has ____________ million rupees.

a)

the

b)

an

c)

one

d)

a

96.

A pair of scissors ________ to be bought.

a)

are

b)

is

c)

were

d)

may

97.

Change the voice. The people will make him president.

a)

President will be made by the people.

b)

He will have been made president by the people.

c)

He will be made president by the people.

d)

president will be made him by people.

98.

The news is too good to be true.

a)

The news is vary good to be true.

b)

The news is good is to be true.

c)

The news is so good to be true.

d)

The news is so good that it can not be true.

99.

જો રામ 8 વર્ષનો છે, બિને કસોટી દ્વારા તેની માનસિક વય 12 વર્ષ સાબિત થઈ તો તેનો બુદ્ધિ લબ્ધિ આંક કેટલો હશે ?

a)

120

b)

100

c)

80

d)

150