NEW
Font size
WorksheetsMaths ch 1 S.T.D. 6
Total questions: 20
Worksheet time: 1hrs 12mins
રોમન અંક માં 35 શોધો ?
XXV
XXL
XXXV
IV
356 નું દશ ના આધારે આસ્સનમુલ્ય કેટલું થાય ?
360
350
355
10
2742 નું સો ના આધારે આસ્સનમુલ્ય કેટલું થાય ?
2740
2000
2800
2700
56630 નું દશ હજાર ના આધારે આસ્સનમુલ્ય કેટલું થાય ?
56000
50000
60000
56600
1 કિલોગ્રામ(k.g.) ટામેટા નો ભાવ 30 ₹ છે તો દોઢ કિલોગ્રામ(1k.g. 500 garam) ટામેટા નો ભાવ કેટલા₹ થાય ?
40 ₹
45 ₹
50 ₹
60 ₹
રોમન અંક XVII એટલે કેટલા થાય?
27
37
17
19
સૌથી નાની સંખ્યા કઈ છે ?
9898
9779
9009
9112
અંક 4 , 8 , 1 , 7 નો ઉપયોગ કરીને ચાર અંક ની મોટામાં મોટી સંખ્યા કઈ બને ?
7184
4178
1874
8741
પાંસઠ લાખ ત્રણ હજાર છેતાલીસ ને અંકમાં કઇ રીતે લખાય ?
65,33,146
56,03,046
65,03,046
65,03,036
અંક 8 , 0, 3 , 6 નો ઉપયોગ કરી ને ચાર અંક ની સૌથી નાની સંખ્યા કઇ બને ?
3680
6083
3086
3068
આપેલ અંક માંથી ફક્ત એકજ અંક નું પુરાવર્તન કરીને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો
3 , 7, 8
8733
8783
8873
7783
1 મિલિયન એટલે કેટલા થાય ?
દશ હજાર
દશ લાખ
એક લાખ
એક કરોડ
આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ મુજબ આને વાંચો
54,260,409
પિસ્તાલીસ મિલિયન બસો સાઈઠ હજાર ચારસો નેવું
ચોપ્પન મિલિયન બસો સાઈઠ હજાર ચારસો નવ
ચોપ્પન મિલિયન બસો સાઈઠ હજાર ચારસો નેવું
ચોપ્પન લાખ બસો સાઈઠ હજાર ચારસો નવ
ત્રણસો પાંચ મિલિયન વીસ હજાર સાતસો પંદર ને અંક મા કેમ લખાય ?
305 ,20 , 715
30 ,20 , 715
305 , 20 , 315
305 , 020 , 715
1 બિલિયન = ............ મિલિયન
1000
100
10
એક પણ વિકલ્પ સાચો નથી
1 લાખ = ........... દસ હજાર
શ્રી ઈંગોરાળા પ્રાથમિક શાળા
તા - હળવદ. જી.- મોરબી
100
10
11
1000
1 મીટર =........ સે.મી.
10
1000
1
100
2500 ગ્રામ = ............ કિ. ગ્રા.
2 કિ. ગ્રા.
3 કિ. 500 ગ્રા.
2 કિ. 500 ગ્રા.
250 કિ. ગ્રા.
63 ને રોમન અંક મા કેવી રીતે લખાય ?
LIII
LXIII
XIII
XXIII
5000, 7500, 85400, 7861 ને ઊતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લે કઈ સંખ્યા આવે ?
5000
7861
85400
7500
