Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sanskrit

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

(૧) ઋગ્વેદના સર્વ મંડળોનો પ્રારંભ પ્રાય: કયા દેવના સુક્તોથી થાય છે?

a)

ઇન્દ્ર

b)

અગ્નિ

c)

વરુણ

d)

આમાંથી એક પણ નહિ

2.

(૨) કયા દેવનો પથ કૃષ્ણવર્ણ કહેવાય છે?

a)

અગ્નિ

b)

સવિતૃ

c)

વૃષભ

d)

વરુણ

3.

(૩) સુવર્ણરથ પર આરોહણ કરીને નીચે અને ઉપરના માર્ગો પર વિચરણ કરનાર દેવ -

a)

ઈન્દ્ર

b)

સવિતૃ

c)

અગ્નિ

d)

વિષ્ણુ

4.

(૪) કયા દેવનું વિશેષણ ધૃતપૃષ્ઠ છે ?

a)

વિષ્ણું

b)

રુદ્ર

c)

અગ્નિ

d)

કચ્છપ

5.

(૫) વેદમાં 'અસુર' શબ્દનો અર્થ થાય છે-

a)

રાક્ષસ

b)

દાનવ

c)

મનુષ્ય

d)

દેવ

6.

(૬) કયા દેવની દશ માતાઓ કહેવાય છે ?

a)

મરુત

b)

અગ્નિ

c)

આદિત્ય

d)

વિષ્ણું

7.

(૭) ઋગ્વેદના ૨૫૦ સંપૂર્ણ સુક્તોમાં તેમની સ્તુતિ કરવામાં આવી છે-

a)

ઈન્દ્ર

b)

વરુણ

c)

અગ્નિ

d)

આમાંથી કોઈ નહિ

8.

(૮) ધનુષ્ય- બાણ અને વજ્ર કયા દેવનાં આયુધ છે ?

a)

અગ્નિ

b)

વરુણ

c)

સવિતૃ

d)

ઈન્દ્ર

9.

(૯) ધનના દાતા અને 'મધવન' તરીકે પ્રખ્યાત દેવ-

a)

વરુણ

b)

રુદ્ર

c)

સવિતૃ

d)

ઈન્દ્ર

10.

(૧૦) 'દમુનસ' કયા દેવ માટે પ્રયોજાયેલું વિશેષણ છે ?

a)

અગ્નિ

b)

રુદ્ર

c)

સવિતૃ

d)

ઈન્દ્ર

11.

પુરોહિત અને ગૃહપતિ છે-

a)

વરુણ

b)

બૃહસ્પતિ

c)

પુષન

d)

સવિતૃ

12.

(૧૨) ગાયત્રી મંત્ર કયા દેવતાની સ્તુતિ છે?

a)

અગ્નિ

b)

ગાયત્રી

c)

વિષ્ણુ

d)

સવિતૃ

13.

(૧૩) ઋગ્વેદમાં પાંચ સંપૂર્ણ સૂક્તોમાં કયા દેવતાની સ્તુતિ કરવામાં આવી છે?

a)

સવિતૃ

b)

રુદ્ર

c)

વિષ્ણું

d)

વરુણ

14.

(૧૪) તેમણે પોતાના ત્રણ કદમોથી સંપૂર્ણ લોકને માપ્યો છે -ઋગ્વેદમાં કયા દેવ સંદર્ભે આ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે?

a)

સવિતૃ

b)

પૂષન

c)

અગ્નિ

d)

વિષ્ણુ

15.

(૧૫) 'સુશિપ્ર' વિશેષણ કયા દેવ માટે વપરાયું છે?

a)

અગ્નિ

b)

ઈન્દ્ર

c)

વિષ્ણુ

d)

સવિતૃ

16.

(૧૬) ઋગ્વેદમાં રુદ્ર સાથે સંબંધિત સંપૂર્ણ સૂક્તોની સંખ્યા કેટલી છે?

a)

૫

b)

૧૧

c)

૩

d)

૧૨

17.

(૧૭) ઈન્દ્રનું પ્રિય પેય કયું છે?

a)

જળ

b)

સોમ

c)

મદિરા

d)

દ્યુત

18.

(૧૮) કંપતી પૃથ્વી અને ઉડતા પર્વતોને સ્થિર કરનાર-

a)

અગ્નિ

b)

રુદ્ર

c)

આદિત્ય

d)

ઈન્દ્ર

19.

(૧૯) ક્યા દેવ 'બ્રહ્મણસ્પતિ' પણ કહેવાય છે?

a)

બૃહસ્પતિ

b)

રુદ્ર

c)

અગ્નિ

d)

વિષ્ણુ

20.

(૨૦) કમળ પુષ્પોની માળા ધારણ કરનાર દેવ-

a)

બૃહસ્પતિ

b)

વિષ્ણુ

c)

અશ્વિનૌ

d)

રુદ્ર

21.

(૨૧) સૂર્ય અને ઉષાને ઉત્પન્ન કરનાર દેવતા કોણ છે ?

a)

ઈન્દ્ર

b)

વિષ્ણું

c)

વરુણ

d)

શિવ

22.

(૨૨) ધનુષ્ય-બાણ અને સોનેરી પરશુ કયા દેવનાં આયુધ છે ?

a)

બૃહસ્પતિ

b)

રુદ્ર

c)

વિષ્ણુ

d)

વરુણ

23.

(૨૩) મધુ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ છે -

a)

ઈન્દ્ર

b)

વરુણ

c)

અગ્નિ

d)

અશ્વિનૌ

24.

(૨૪) કયા દેવના નેત્ર તરીકે સૂર્યને દર્શાવવામાં આવે છે?

a)

અગ્નિ

b)

વરુણ

c)

ઉશસ

d)

બૃહસ્પતિ

25.

(૨૫) દેવતાઓના વૈદ્ય -

a)

અશ્વિનૌ

b)

બૃહસ્પતિ

c)

અગ્નિ

d)

વરુણ

26.

(૨૬) સમુદ્રમાંથી ભુજ્યુનો ઉદ્ધાર કરનાર દેવ-

a)

વરુણ

b)

વિષ્ણુ

c)

અશ્વિનૌ

d)

રુદ્ર

27.

(૨૭) ગુપ્તચરો તેમને ઘેરીને બેસે છે-

a)

રુદ્ર

b)

વરુણ

c)

ઈન્દ્ર

d)

વિષ્ણુ

28.

(૨૮) (ચ્યવન ઋષિને વૃદ્ધાવસ્થામાંથી કોણે મુક્ત કર્યા ?

a)

ઈન્દ્ર

b)

સોમ

c)

અશ્વિનૌ

d)

બૃહસ્પતિ

29.

(૨૯) 'પવમાન' એ કોનું અન્ય નામ છે ?

a)

અગ્નિ

b)

સોમ

c)

રુદ્ર

d)

બૃહસ્પતિ

30.

(૩૦) 'ધૃતવ્રત' વિશેષણથી કયા દેવને નવાજવામાં આવ્યા છે ?

a)

અગ્નિ

b)

વિષ્ણુ

c)

રુદ્ર

d)

વરુણ

31.

(૩૧) અંધકારયુક્ત કારાગૃહમાંથી અત્રિનો ઉદ્ધાર કરનાર દેવ-

a)

અગ્નિ

b)

ઈન્દ્ર

c)

રુદ્ર

d)

અશ્વિનૌ

32.

(૩૨) વિશ્વના નૈતિક અધ્યક્ષ દેવ કોણ છે ?

a)

વરુણ

b)

અગ્નિ

c)

ઈન્દ્ર

d)

રુદ્ર

33.

(૩૩) ઋત નું પાલન કરનાર દેવતા -

a)

રુદ્ર

b)

વરુણ

c)

અગ્નિ

d)

ઈન્દ્ર

34.

(૩૪) કયા દેવને 'વાચસ્પતિ' નું બિરુદ આપવામાં આવ્યું છે ?

a)

વિષ્ણુ

b)

અશ્વિનૌ

c)

સોમ

d)

વરુણ

35.

(૩૫) ઋગ્વેદમાં દેવતાની સંખ્યા-

a)

૩૫

b)

૩૩

c)

૩૩ કરોડ

d)

૩૩૩

36.

(૩૬) સ્વર્ગનું સંતાન છે-

a)

ઉષા

b)

સોમ

c)

અગ્નિ

d)

આમાંથી કોઈ નહીં

37.

(૩૭) માર્ગોનો અધ્યક્ષ દેવ કોણ છે ?

a)

સવિતૃ

b)

અગ્નિ

c)

પૂષન

d)

વરુણ

38.

(૩૮) ઋગ્વેદમાં સૂર્ય અને ઉષા વચ્ચે કયો સંબંધ દર્શાવવામાં આવ્યો છે ?

a)

માતા

b)

પત્ની

c)

બહેન

d)

પુત્રવધૂ

39.

(૩૯) 'ઉરુક્રમ' કયા દેવ માટે વપરાયેલું વિશેષણ છે ?

a)

ઈન્દ્ર

b)

રુદ્ર

c)

પૂષન

d)

વિષ્ણું

40.

(૪૦) વેદમાં 'દેવતા' શબ્દ કયા લિંગમાં વપરાયો છે ?

a)

પુલ્લિંગ

b)

સ્ત્રીલિંગ

c)

નપુસકલીંગ

d)

ઉભયલીંગ