NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 6, પ્રકરણ 1. ખોરાક : ક્યાંથી મળે છે?
Total questions: 38
Worksheet time: 19mins
Name
Class
Date
1.
રોટલી બનાવવા માટે કઈ-કઈ ખાદ્યસામગ્રીઓની જરૂર પડશે?
a)
આપેલ તમામ
b)
ઘઉંનો લોટ
c)
પાણી
d)
મીઠું
2.
ભાત રાંધવા માટે કઈ કઈ ખાદ્યસામગ્રીઓનો ઉપયોગ થશે?
a)
ચોખા
b)
ચોખા અને પાણી
c)
દાળ
d)
એક પણ નહિ
3.
શાક બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થશે?
a)
શાકભાજી
b)
તેલ/ પાણી
c)
આપેલ તમામ
d)
મીઠું/ મસાલા
4.
ખીર બનાવવા નો ઉપયોગ નહીં થાય?
a)
દૂધ
b)
ખાંડ
c)
પાણી
d)
મીઠું
5.
કઢી બનાવવા માટે કઈ ખાધસામગ્રીનો ઉપયોગ નહીં થાય?
a)
છાશ
b)
દૂધ
c)
હળદર
d)
મીઠું
6.
ચોખાને પાણીમાં ઉકાળતા શું બને છે?
a)
ખીર
b)
ખીચડી
c)
દાળ
d)
ભાત
7.
સલાડ બનાવવા કઈ કઈ ખાદ્યસામગ્રીનો ઉપયોગ થાય છે?
a)
ટામેટા
b)
કાકડી
c)
આપેલ તમામ
d)
ગાજર
8.
ચિકન-કરી બનાવવા માટે કઈ કઈ ખાદ્યસામગ્રીનો ઉપયોગ થશે?
a)
આપેલ તમામ
b)
મરઘી
c)
તેલ /પાણી
d)
મસાલા
9.
અનાજ, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રી ------- છે.
a)
વનસ્પતિ
b)
પ્રાણીઓ
c)
વરસાદ
d)
એક પણ નહિ
10.
દૂધ, માસ ની પેદાશ તથા ઈંડા જેવી ખાદ્યસામગ્રીનો સ્ત્રોત કયો છે?
a)
વનસ્પતિ અને પ્રાણીઓ
b)
એક પણ નહીં
c)
વનસ્પતિ
d)
પ્રાણીઓ
11.
દૂધ આપતા પ્રાણીઓ કયા કયા છે?
a)
ગાય
b)
આપેલ તમામ
c)
ભેંસ
d)
બકરી
12.
કયુ પ્રાણી ઈંડુ આપે છે?
a)
ગાય
b)
અકરી
c)
મરઘી
d)
ભેંસ
13.
આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત કયા છે?
a)
એક પણ નહીં
b)
પ્રાણીઓ
c)
વનસ્પતિ
d)
વનસ્પતિ અને પ્રાણીઓ
14.
ભારતના કયા રાજ્યના લોકો મુખ્ય ખોરાક અને માછલી છે?
a)
ગુજરાત
b)
મુંબઈ
c)
દિલ્હી
d)
પશ્ચિમ બંગાળ
15.
કયા રાજ્ય ના લોકો નો મુખ્ય ખોરાક દાળ ભાત રોટલી અને શાક છે?
a)
પશ્ચિમ બંગાળ
b)
ગુજરાત
c)
ઉત્તર પ્રદેશ
d)
આસામ
16.
નીચેના પૈકી કયા દૂધના ઉત્પાદનો છે?
a)
આપેલ તમામ
b)
માખણ
c)
મલાઈ
d)
ચીઝ
17.
નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ વનસ્પતિ પેદાશ છે?
a)
મધ
b)
સરસવ
c)
દૂધ
d)
ચીજ
18.
કઈ વનસ્પતિના બીજમાંથી તેલ નીકળશે?
a)
વટાણા
b)
ચણા
c)
સરસવ
d)
ઘઉં
19.
વનસ્પતિના કયા ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ?
a)
પાંદડા
b)
ફળ
c)
મૂળ
d)
આપેલ તમામ
20.
કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખવાય છે?
a)
સરસવ
b)
ચણા
c)
ભીંડો
d)
બટાટા
21.
નીચેના પૈકી કયો પદાર્થ પ્રાણીજ પેદાશો છે?
a)
માખણ
b)
રાજમાં
c)
મધ
d)
મીઠું
22.
નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ તેમજ પ્રાણીજ પેદાશ નથી?
a)
તેલ
b)
મીઠું
c)
માખણ
d)
કોળા
23.
નીચેના પૈકી કયો પદાર્થ પ્રાણીજ તેમજ વનસ્પતિ પેદાશ નથી?
a)
ઈંડા
b)
ચીઝ
c)
પાણી
d)
માખણ
24.
રીંગણા વનસ્પતિના કયા ભાગ માંથી મળે છે?
a)
મૂળ
b)
પાંદડા
c)
પ્રકાંડ
d)
ફળ
25.
હળદર વનસ્પતિ ના કયા ભાગ માંથી મળે છે?
a)
ફળ
b)
પ્રકાંડ
c)
પર્ણ
d)
મૂળ
26.
ખાંડ વનસ્પતિ ના કયા ભાગ માંથી મળે છે?
a)
એક પણ નહિ
b)
મૂળ
c)
પાંદડા
d)
પ્રકાંડ
27.
નીચેના પૈકી કયું ધાન્ય છે?
a)
વટાણા
b)
ચણા
c)
મકાઈ
d)
મગ
28.
નીચેના પૈકી કયું કઠોળ છે?
a)
ચણા
b)
મકાઈ
c)
બાજરો
d)
ઘઉં
29.
રસોઈમાં વપરાતા સાજીના ફૂલએ ----- પેદાશ કહેવાય?
a)
એક પણ નહીં
b)
વનસ્પતિ
c)
પ્રાણી
d)
વનસ્પતિ તેમજ પ્રાણી
30.
નીચેનામાંથી કયું કઠોળ નથી?
a)
ચણા
b)
મગ
c)
મગફળી
d)
વટાણા
31.
નીચેનામાંથી કયું તેલીબીયા છે?
a)
ઘઉં
b)
તલ
c)
બાજરો
d)
જવ
32.
શાકભાજી અને ફળો કોણ આપે છે?
a)
પ્રાણીઓ અને વનસ્પતિ
b)
પ્રાણીઓ
c)
વનસ્પતિઓ
d)
આપેલ તમામ
33.
ગાજરના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
a)
ફળ
b)
પર્ણ
c)
પ્રકાંડ
d)
મૂળ
34.
બટાટાના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
a)
ફળ
b)
મૂળા
c)
પાંદડા
d)
પ્રકાંડ
35.
આંબાના ઝાડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
a)
બીજ
b)
ફળ
c)
પ્રકાંડ
d)
મૂળ
36.
મધુરસ શેમાથી મળે છે?
a)
પુષ્પ
b)
ફળ
c)
પ્રકાંડ
d)
મધમાખી
37.
મધ ------ પેદાશ છે?
a)
વનસ્પતિ
b)
પ્રાણીજ
c)
એક પણ નહીં
d)
મધપૂડો
38.
પાલક, ફલાવર, ગાજર------ છે?
a)
ધાન્ય
b)
અનાજ
c)
શાકભાજી
d)
કઠોળ
Reset
