Free Printable Worksheets
Font size
More settings
ગાંધીજીએ દાંડી કૂચ કરી અને દાંડી પહોંચ્યા એ દાંડી હાલ ક્યા જીલ્લામાં આવેલું છે?
વલસાડ
સુરત
તાપી
નવસારી
દાંડી યાત્રાનો આરંભ ગાંધીજીએ ક્યા શહેરથી કર્યો હતો?
ભાવનગર
પોરબંદર
ગાંધીનગર
અમદાવાદ
ગાંધીજીએ રસ્કિનનાં પુસ્તકUnto This Last ભાવાનુવાદ કર્યું તે પુસ્તકનું નામ શું હતું
અંત્યોદય
સર્વોદય
સત્યનાં પ્રયોગો
મંગળ પ્રભાત