NEW
Font size
WorksheetsChap 3 & 4
Total questions: 25
Worksheet time: 25mins
એનિમેશનમાં છબીઓને કઈ રીતે દર્શાવવામાં આવે છે ?
સાઈઝની રીતે
આલ્ફાબેટની રીતે
ક્રમબદ્ધ રીતે
આપેલ એકપણ નહી
ફ્રેમને દસ્તાવેજ ક્યાં સ્વરૂપે દર્શાવાય છે ?
સમયની અવધિ
ઓબ્જેક્ટની અવધિ
ફ્રેમની અવધિ
સંખ્યાની અવધિ
કોઈ એક છબી બીજી છબીમાં રૂપાંતર પામે તેને ક્યાં પ્રકારનું એનીમેશન કહે છે ?
ફ્રેમ બાય ફ્રેમ
ટ્વીનિંગ
મોર્ફિંગ
કાઈનેમેટિક્સ
સમયાંતરે ચિત્રના દ્રશ્યમાં પરિવર્તનને શું કહે છે ?
મલ્ટીમીડિયા
એનિમેશન
કીફ્રેમ
ફ્રેમિંગ
ટાઇમબારમાં f શું દર્શાવે છે ?
form
frame
font
file
Turn on animate editing mode બટન ક્યાં રંગનું હોય છે ?
લાલ
નારંગી
લીલા
વાદળી
ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેનામાંથી કઈ ગોઠવણ હોય છે?
15
30
24
28
નીચેનામાંથી કયું પદ સાંધા હોય તેવા ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ રજુ કરે છે ?
એનીમેશન
કાઈનેમેટીક્સ
ટ્વીનિંગ
મોર્ફિંગ
એનિમેટ એડિટ મોડમાં કેનવાસની ફરતે કિનારીનો રંગ કયો થઇ જાય
છે ?
નારંગી
પીળો
લાલ
લીલો
અંતસમય માટે સામાન્ય રીતે નીચેમાંથી કયો સમય ગોઠવાયેલો હોય છે ?
2s
5s
3s
6s
નીચેનામાથી કયો સ્તરનો પ્રાકાર છે ?
ગ્રેડીયન્ટ
પેલેટ
એનીમેટ એડીટીંગ મોડ
ટાઇમબાર
નીચેનામાંથી કઈ ગોઠવણ સ્તર પર રહેલી વિગતો દર્શાવે છે ?
Composite
Filter
Gradient
Encapsulation
નીચેનામાંથી કયું પદ જુદી જુદી વસ્તુઓને એક જુથમાં ભેગી કરવા માટે છે ?
ક્લસ્ટર
ઇનલાઇન
પેરામીટર
એન્કેપ્સ્યુલેશન
કેનવાસના અલગ-અલગ દરેક તત્વને નીચેનામાંથી ક્યાં વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે ?
ફ્રેમ
સ્તર
કી-ફ્રેમ
પેનલ
નીચેનામાંથી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે ?
સ્તર
કી-ફ્રેમ
પેરામ્સ
ટાઇમટ્રેક
સીન્ફીગમાં વે-પોઈન્ટ ક્યાં ઉમેરાયેલ જોવા મળે છે ?
0f
1f
2f
3f
એનીમેશનનું પૂર્વાવલોક કરવા ક્યાં બટનનો ઉપયોગ કરવામાં આવે છે ?
Start
Launch
Play
Preview
સીન્ફીન્ગમાં ડાબી બાજુથી જમણી બાજુ સરકતા વર્તુળનું એનીમેશન બનાવવા કયું સ્થાન આપવું પડે છે ?
શરૂઆતનું સ્થાન
અંતનું સ્થાન
શરૂઆતનું સ્થાન અને અંતનું સ્થાન
દરેક બીન્દુઓનું સ્થાન
નીચેનામાંથી કઈ સ્લાઈડબારની સાચી કિમત છે ?
3f pf
3s 9f
3f 9s
3s 9s
નીચેનામાંથી કયું ટેબ સીન્ફિંગમાં કેનવાસ પ્રોપર્ટીના ડાયલોગ બોક્સમાં જોવા મળે છે ?
Image
Time
Other
આપેલ તમામ
કેનવાસમાં દોરેલ વર્તુળમાં ફેરફાર કરવા માટે ક્યાં ટૂલનો ઉપયોગ થાય છે ?
ટ્રાન્સફોર્મ ટૂલ
એડિટ ટૂલ
સ્કેલ મૂવ ટૂલ
પ્રોપર્ટી ટૂલ
સીન્ફીગ શરુ કરવા માટે ક્યાં મેનુ-વિકલ્પનો ઉપયોગ કરશો ?
Application->Graphics->Synfig
Application->Image->Synfig
Application->Picture->Synfig
Application->Synfig
સીન્ફિગ ફાઈલનું રેન્ડરીંગ કરતી વખતે ફાઈલનું સ્વરૂપ Auto ને બદલીને કયું કરવામાં આવે છે ?
sifz
gif
bmp
png
વે-પોઈન્ટ ચતુષ્કોણ ક્યાં રંગના હોય છે ?
લાલ
લીલા
નારંગી
કાળા
ફાઈલ રેન્ડરીંગ સફળતાપૂર્વક થયાનો સંકેત ક્યાં બાર પર જોવા મળે છે ?
ટાસ્ક બાર
પ્રોપર્ટી બાર
સ્ટેટસ બાર
વિન્ડો બાર
