wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજીક વિજ્ઞાન પ્રકરણ ૫

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?

a)

મિત્રમેલા

b)

બ્રહ્મોસમાજ

c)

ઉઘ્યોગ

d)

સત્યાર્થ પ્રકાશ

2.

વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃતિ મેળવીને વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા ?

a)

દાદાભાઈ નવરોજી

b)

શ્યામજી કૃષ્ણવર્મા

c)

બાબાસાહેબ આંબેડકર

d)

આપેલ માંથી એકપણ નહી

3.

૧૮૫૭ નો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું ?

a)

દાદાભાઈ નવરોજી

b)

શ્યામજી કૃષ્ણવર્મા

c)

વીર સાવરકર

d)

સુભાસ ચંન્દ્રબોઝ્

4.

કયા ક્રાંંતિવીરની અંદમાન જેલમાં તબીયત લથડતાં ભારતમાં નઝરકેદ રાખવામાં આવ્યા હતાં ?

a)

ચન્દ્રશેખર આઝાદ

b)

ખુદીરામ બોઝ

c)

વીર સાવરકર

d)

ભગતસિંહ

5.

બિસ્મીલનો જન્મ ઉત્તરપ્રદેશના કયા ગામમાં થયો હતો ?

a)

બિલવા

b)

નગવા

c)

ટંકારા

d)

શાહજહાપુર