Worksheetsબીજગણિત
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ચોરસની પરિમિતી શોધવાનું સૂત્ર કયું છે ?
a)
4 X લંબાઈ
b)
4 + લંબાઈ
c)
2 + લંબાઈ
d)
2 X લંબાઈ
2.
" T " મૂળાક્ષર માટે જરૂરી દીવાસળીની સંખ્યા જણાવો
a)
1
b)
2
c)
૩
d)
4
3.
"S" પેટર્ન બનાવવા માટે જરૂરી દીવાસળીની સંખ્યા___________
a)
૩
b)
4
c)
5
d)
7
4.
સમબાજુ ત્રિકોણની લંબાઈ P છે તો તેની પરિમિતિ કેટલી થાય ?
a)
6P
b)
4P
c)
3P
d)
7P
5.
12 ને Z માંથી બાદ કરતાં ને અભિવ્યક્તિ સ્વરૂપે કઈ રીતે લખાય
a)
12 - Z
b)
Z - 12
c)
12 + Z
d)
Z + 12
6.
P ને 16 વડે ગુણતાં અભિવ્યક્તિ સ્વરૂપે _______ લખાય
a)
P X 16
b)
P + 16
c)
P - 16
d)
P / 16
100 %
