NEW
Font size
WorksheetsGujarati Sangna (Accurate Academy)
Total questions: 10
Worksheet time: 5mins
"કોતરમાંથી ગોપળબાપાએ આવીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજને લીંબુ જેવડા બોર ભેટ ધર્યા." - વાક્યમાંથી જાતિવાચક સંજ્ઞા કઇ નથી તે જણાવો.
કોતર
ગોપાળબાપા
લીંબુ
બોર
"મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરકક્ષકો સાથે ઊભા હતા." - વાક્યમાંથી જાતિવાચક સંજ્ઞા કઇ નથી તે જણાવો.
સયાજીરાવ
કોતર
ભેખડ
અંગરક્ષક
જમણી તરફ સામા પ્રવાહે જાઉં તો કબીરવડ, નારેશ્વ્રર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું.- વાક્યમાંથી વ્યકિતવાચક સંજ્ઞા કઈ નથી તે જણાવો.
પ્રવાહ
ક્બીરવડ
નારેશ્વર
અમરકંટક
"સોંધરતના એ જમાનામાં દસ રૂપિયો હારો ભાત અને એ જ પ્રમાણે બધી ચીજવસ્તુઓ." - વાક્યમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે તે જણાવો.
સોંધતર
જમાનામાં
દસ
ભાત
નીચેનામાંથી કયો પ્રકાર સંજ્ઞાનો નથી?
જાતિવાચક
ભાવવાચક
દ્રવ્યવાચક
ક્ર્મવાચક
"સંઘ" શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો.
જાતિવાચક
સમૂહવાચક
વ્યકિતવાચક
દ્રવ્યવાચક
"ગુસ્સો" શ્બ્દની સંજ્ઞાનો જણાવો.
જાતિવાચક
સમુહવાચક
ભાવવાચક
દ્રવ્યવાચક
"ધણ" શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો.
જાતિવાચક
સમૂહવાચક
ભાવવાચક
દ્રવ્યવાચક
નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે?
રાજકોટ
નાઇટ્રોજન
વ્રૃક્ષ
ગ્રામ
નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા કઈ છે?
જગત
રાજા
દરિયો
ઘઉં
