wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મોડયુલ-૯

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

શું આપણે બાળકોના પૂરક આહારને આંકડાઓમા રજૂ કરી શકીએ?

a)

હા

b)

ના

c)

કરીશકાય નહીં

d)

એક પણ લાગુ પડતું નથી

2.

૦૯ માસ સુધીના વયને અનુરૂપ સરેરાશ નીચેની દર્શાવેલ માત્રામાં ખોરાક લેશે.

a)

૨૪ કલાક્મા લગભગ ૨૦૦ ગ્રામ અથવા બે સ્ટાન્ડર્ડ વાટકી

b)

૨૪ કલાક્મા લગભગ ૯૦૦ ગ્રામ અથવા ત્રણ સ્ટાન્ડર્ડ વાટકી

c)

૨૪ કલાક્મા લગભગ ૨૦૦ ગ્રામ અથવા ત્રણ સ્ટાન્ડર્ડ વાટકી

d)

ઉપરમાથી એક પણ નહીં

3.

૧૨ માસ સુધીના વયને અનુરૂપ સરેરાશ નીચેની દર્શાવેલ માત્રામાં ખોરાક લેશે.

a)

૨૪ કલાક્મા લગભગ ૩૦૦ ગ્રામ અથવા ત્રણ સ્ટાન્ડર્ડ વાટકી

b)

૨૪ કલાક્મા લગભગ ૯૦૦ ગ્રામ અથવા બે સ્ટાન્ડર્ડ વાટકી

c)

૨૪ કલાક્મા લગભગ ૨૦૦ ગ્રામ અથવા ચાર સ્ટાન્ડર્ડ વાટકી

d)

૨૪ કલાક્મા લગભગ ૩૦૦ ગ્રામ અથવા ચાર સ્ટાન્ડર્ડ વાટકી

4.

૧૮ માસ સુધીના વયને અનુરૂપ સરેરાશ નીચેની દર્શાવેલ માત્રામાં ખોરાક લેશે.

a)

૨૪ કલાક્મા લગભગ ૮૦૦ ગ્રામ અથવા પાંચ સ્ટાન્ડર્ડ વાટકી

b)

૨૪ કલાક્મા લગભગ ૫૦૦ ગ્રામ અથવા પાંચ સ્ટાન્ડર્ડ વાટકી

c)

૨૪ કલાક્મા લગભગ ૮૦૦ ગ્રામ અથવા ચાર સ્ટાન્ડર્ડ વાટકી

d)

૨૪ કલાક્મા લગભગ ૬૦૦ ગ્રામ અથવા બે સ્ટાન્ડર્ડ વાટકી

5.

બાળકોને વય મુજબ વારંવાર કેટલો ખોરાક આપવો જોઈએ

a)

૬-૮ માસ ના બાળકને ઓછામાં ઓછું દિવસમાં ત્રણ(૩)વખત

b)

૯-૧૨ માસ ના બાળકને ઓછામાં ઓછું દિવસમાં ચાર(૪)વખત

c)

૧૨ માસ પછી ના બાળકને ઓછામાં ઓછું દિવસમાં ચાર(૪)વખતઅને બે(૨) વખત નાસ્તો

d)

ઉપરના તમામ

6.

બાળકોને કયા કારણોથી પુખ્ત વયના લોકો કરતાં પણ વધુ વિવિધ પ્રકારણા પોષક તત્વોની જરૂર પડે છે

a)

વૃદ્ધિ માટે

b)

શીખવા માટે

c)

પ્રવુતી માટે

d)

ઉપરના તમામ

7.

નીચેના માથી કયા મોડયુલની તાલીમ માટે હાજર રહેલ છે

a)

૦૭

b)

૦૯

c)

૧૦

d)

૦૮

8.

હાલ તાલીમ લઈ રહેલ મોડયુલની વિષય વસ્તુ જણાવો

a)

સમયાંતરે પૂરક આહારમાં સુધારો થાય તેની ખાતરી કરવી

b)

બાળકોની વૃદ્ધિનું મુલ્યાકંન

c)

પૂરક આહાર: આહારલક્ષી વૈવિધ્યતા

d)

માંદગી દરમિયાન આહાર

9.

મોડયુલ-૭ ની વિષય વસ્તુ જણાવો

a)

બાળકોની વૃદ્ધિનું મુલ્યાકંન

b)

પૂરક આહાર: આહારલક્ષી વૈવિધ્યતા

c)

માંદગી દરમિયાન આહાર

d)

મહિલાઓમાં એનીમિયા (પાંડુરોગ) ની અટકાયત

10.

બાળકોની વૃદ્ધિમાટે કયા કયા પોષણ તત્વોની જરૂર પડે છે

a)

પ્રોટીન

b)

વિટામિણ

c)

આર્યન

d)

ઉપરના તમામ