wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz 1 ICDS UPLETA

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ICDS ની પૂરું નામ ?

a)

ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપ સ્કીમ

b)

ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ

c)

ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ

d)

ઇન્ટીગ્રેટેડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ

2.

MMY નું પૂરું નામ ?

a)

મુખ્યમંત્રી માતૃવંદના યોજના

b)

મારી માતૃવંદના યોજના

c)

માતૃવંદના મુખ્ય યોજના

d)

મારી મુખ્યમંત્રી યોજના

3.

બાળકના પોર્ટફોલિયોમાં નીચેનામાંથી શું શું મુકવાનું છે ?

a)

બાળકે કરેલ પ્રવૃતિના નમુના

b)

મારી વિકાસયાત્રા

c)

રમત-ગમત પુસ્તિકા ભાગ-૧ અથવા ૨

d)

તમામ

4.

ઉંબરે આંગણવાડી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ક્યારે અને ક્યાં સમયે પ્રસારિત કરવામાં આવે છે ?

a)

પ્રથમ અને બીજો સોમવાર,બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક

b)

પ્રથમ અને ત્રીજો મંગળવાર,બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક

c)

પ્રથમ અને ત્રીજો સોમવાર,બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક

d)

બીજો અને ચોથો મંગળવાર,બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક

5.

બાળદિવસની ઉજવણીમાં કઈ કઈ પ્રવૃતિઓ કરવામાં આવે છે ?

a)

બાળદિવસની થીમ મુજબ ઉજવણી

b)

બાળકોના જન્મદિવસની ઉજવણી અને વાલી સાથે પરામર્શ

c)

બાળકે કરેલ પ્રવૃત્તિઓ નું નીર્દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ

d)

તમામ

6.

બાળદિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

a)

પ્રથમ મંગળવાર

b)

ત્રીજો મંગળવાર

c)

બીજો મંગળવાર

d)

ચોથો મંગળવાર

7.

CMTC માં ક્યા બાળકને રીફર કરી શકાય છે ?

a)

અતિ કુપોષિત બાળક

b)

મધ્યમ કુપોષિત બાળક

c)

A અને B બંને

d)

ઠીગણાપણું ધરાવતા બાળક

8.

કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે ?

a)

બાળકના ૬ મહિના થાય એટલે તરત જ

b)

બાળક ૧ વર્ષનું થાય ત્યારે

c)

બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે

d)

ઉપરના માંથી કોઈ નહિ

9.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ ?

a)

જયારે બાળકનો જન્મ ૮.૫ મહિના પુરા થાય તે પહેલા થાય છે

b)

જયારે બાળકનું જન્મસમયે વજન ૨ કિલોથી ઓછુ હોય છે

c)

જયારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી

d)

ઉપરના તમામ

10.

આંગણવાડી કાર્યકર માટે રમતો,ગીતો,વાર્તાઓ અને પ્રવૃતિનો ખજાનો એટલે..................................... ?

a)

એક્ટીવીટી બેંક

b)

મારી વિકાસયાત્રા

c)

પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ ભાગ-૨

d)

ઉપરમાંથી એકપણ નહિ