NEW
Font size
WorksheetsPRETEST MODYUL-10
Total questions: 9
Worksheet time: 5mins
૧) છ માસથી નાના બાળકોને આરોગ્યની દ્ષ્ટીએ શું આપવું જોઈએ?
a. માતાનું દૂધ
b. ફળોનો રસ
c. પાણી
d. ઉપરોક્ત તમામ
૨) બાળકોને ઉપરી આહાર ક્યારથી શરૂ કરવો હિતાવક છે?
a. ચાર માસ બાદ
b. પાંચ માસ બાદ
c. છ માસ બાદ
d. આઠ માસ બાદ
૩) બાળકને ઉપરી આહાર સાથે માતાનું દૂધ કયા સુધી આપવું જોઈએ?
a. ફક્ત છ માસ
b. ફક્ત એક વર્ષ
c. ફક્ત દસ માસ
d. બે વર્ષ કે તેથી વધુ
૪) ચ માસ થી નાના બાળકને કાઇ વસ્તુ શ્રેષ્ઠ છે?
a. ગાય નું દૂધ
b. બકરીનું દૂધ
c. A અને B બંને
d. ઉપરમાં થી કોઈ નહી
૫) છ માસ થી નાનું બાળક બીમાર હોય તો તેને માતાના દૂધ સિવાય શું આપવું જોઈએ ?
a. ફળોનો રસ
b. પાણી
c. ગાય નું દૂધ
d. ઉપર પૈકી કોઈ નહી
૬) છ માસથી મોટા બાળકોને શેના વડે અન્ય દૂધ આપવું જોઈએ ?
a. બોટલ વડે
b. વાટકી વડે
c. A અને B
d. ઉપર પૈકી કોઈ નહી
૭) ફોર્મ્યુલા દૂધ છ માસથી નાના બાળકની તન્દુરસ્તી માટે ખૂબ જ સારૂ છે?
a. હા
a. ના
a. ક્યારેક સારૂ
a. A અને C
૮) બાળકના જન્મના કેટલા સમય બાદ માતાનું ધાવણ શરૂ કરવું જોઈએ ?
a. જન્મ પછી બે કલાક બાદ
a. જન્મ પછી પાંચ કલાક બાદ
a. ગળથૂથી આપ્યા બાદ
a. જન્મ પછી એક કલાકમાં
૯) ગળથૂથીમાં બાળકને શું આપવું જોઈએ ?
a. મધ
b. ધી
c. ગોળનું પાણી
d. ગળથૂથી જ ન આપાવી
