NEW
Font size
WorksheetsBRG QUIZ PRT1
Total questions: 10
Worksheet time: 5mins
ક્યાં વર્ષમાં ભારતના વડા પ્રધાન દ્વારા પોષણ અભિયાન શરૂ થયું?
2015
2016
2017
2018
નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો?
તીવ્ર ચેપ,જન્મ સમયે સ્વાસ રુંધાવો ,અધૂરા માસે જન્મ
મેલેરિયા,ન્યુમોનિયા,
અકસ્માત,ઘરે પ્રસૂતિ,અસુરક્ષિત પ્રસૂતિ
ઉપરના બધા
સુધારેલ icds mis રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા ક્યાં રજીસ્ટરનો ઉપયોગ થાય છે ?
રજી.2
રજી.5
રજી.8
રજી.6
ગર્ભવતી માતાઓ મોટા ભાગે ક્યારે મૃત્યુ પામે?
પ્રસૂતિ દરમ્યાન કે પછી 1 કે 2 દિવસની અંદર
ગર્ભાવસ્થાના પાંચમા માહિનામાં
ગર્ભાવસ્થાના છઠ્ઠા માહિનામાં
ઉપરના બધા
સી.એ.એસ. CAS એટ્લે?
કન્વર્જ્ન્સ એજન્સી સર્વિસ
કોમ્પ્યુટર એપ્લિકેશન સૉફ્ટવેર
કોમન એપ્લિકેશન સૉફ્ટવેર
ઉપરના બધા
આઈ.એલ.એ ILA શું છે?
ઇન્ડિયન લીગલ એજન્સી
ઇન્સ્ટિટ્યૂશનલ લર્નિંગ એજન્સી
ઇંક્રીમેંટ લર્નિંગ એપ્રોચ
ઉપરના બધા
સી.બી.ઇ CBE એટ્લે શું
ચાઇલ્ડ બાલ એક્સપેરિમેંટ
ચેન્જ બેઝ એન્ટ્રી
કૉમ્યુનિટી બેઝ ઈવેન્ટ
ઉપરના બધા
બે વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં કૂપોશણ ઘટાડવા શું કરવું જોઈએ?
બાલ ડોક્ટરને બોલાવી સલાહ લેવી
બાળકોને વધુ ચરબીયુક્ત ખોરાક આપવો
જન્મ બાદ તરત સ્તનપાન ચાલુ કરી 6 મહિના સુધી માત્ર સ્તનપાન ત્યારબાદ યોગ્ય માત્રામાં પૂરતો ખોરાક
ઉપરના બધા
અધૂરા માસે ( પ્રીમેચ્યોર) જન્મ શું છે ?
ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓ નોંધણી ક્રમ શું
ગર્ભાવસ્થાના 40 આઠવડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના 46 અઠવાડીયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના 36 અઠવાડીયા પહેલા જન્મ
ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓ નોંધણીનો ક્રમ શું છે
સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
સૌથી નાના બાળકોથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
નવી ગર્ભવતી મતથી શરૂ કરી 1 વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુધી
પહેલા નોંધાયેલ સગર્ભા માતાથી શરૂ કરી સૌથી મોટા બાળક સુધી
