wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BRG Module 1 Pre Test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કયા વર્ષમાં ભારતના 'વડા પ્રધાન' દ્વારા પોષ્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?

a)

૨૦૧૫

b)

૨૦૧૬

c)

૨૦૧૭

d)

૨૦૧૮

2.

સી.એ.એસ. (CAS) એટલે ?

a)

કન્વર્જન્સ એજન્સી સર્વિસ

b)

કમ્પ્યુટર એપ્લિકેશન સિસ્ટમ

c)

કોમન એપ્લિકેશન સોફ્ટવેર

d)

કોમન એપ્લિકેશન સર્વિસ

3.

સી.બી.ઇ. એટલે શું?

a)

ચાઇલ્ડ બાલ એક્સપરીમેન્ટ

b)

ચેન્જ બેઝ એન્ટ્રી

c)

કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ

d)

ઉપરના બધા

4.

ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે ?

a)

પ્રસુતિ દરમિયાન અને પ્રસુતિ પછી એક અથવા ૨ દિવસની અંદર

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં

d)

ઉપરના બધા

5.

આઇ.એલ.એ. (ILA) એટલે શું ?

a)

ઇન્ડિયન લીગલ એજન્સી

b)

ઇન્સ્ટિટ્યુશનલ લર્નિગ એજન્સી

c)

ઇન્ક્રિમેન્ટલ લર્નિગ એપ્રોચ

d)

ઉપરના બધા

6.

કુપોષણના પ્રકાર ક્યા-ક્યા છે ?

a)

સ્ટનિંગ

b)

વેસ્ટીંગ

c)

ઓછા વજનવાળા

d)

ઉપરના બધા

7.

પોષણ અભિયાન (એન.એન.એમ.) હેઠળની મુખ્ય પ્રવૃતિઓ શું છે ?

a)

કોમ્યુનિટી આધારિત ઇવેન્ટસ, જન આંદોલન

b)

ઇન્ક્રિમેન્ટલ લર્નિગ એપ્રોચ (ILA)

c)

કોમન એપ્લિકેશન સોફટવેર (CAS)

d)

ઉપરના બધા

8.

અધુરા માસે (પ્રિમેચ્યોર) જન્મ એટલે શુ ?

a)

ગર્ભાવસ્થાના ૩૯ અઠવાડિયા પહેલા જન્મ

b)

ગર્ભાવસ્થાના ૪૦ અઠવાડિયા પહેલા જન્મ

c)

ગર્ભાવસ્થાના ૪૬ અઠવાડિયા પહેલા જન્મ

d)

ગર્ભાવસ્થાના ૩૬ અઠવાડિયા પહેલા જન્મ

9.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઇએ ?

a)

બાળક ડોકટરને બતાવી અને દવા લેવી

b)

બાળકને બટાટા ખવડાવો

c)

જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી ૬ મહિના સુધી માત્ર સ્તનપાનની ખાત્રી કરો અને તેના પછી સ્તનપાનની સાથે યોગ્ય માત્રામાં પુરક ખોરાક

d)

ઉપરના બધા

10.

નવજાત શિશુના મૃત્યુના કારણો શું છે ?

a)

તીવ્ર ચેપ, જન્મ સમયે શ્વાસ રૂંધાવો, અધુરા માસે જન્મ

b)

મેલેરીયા, ન્યુમોનિયા, એઇડ્સ

c)

અકસ્માતો, ઘરે પ્રસુતિ, અસુરક્ષિત પ્રસુતિ

d)

ઉપરના બધા