WorksheetsChap_3
Total questions: 31
Worksheet time: 31mins
વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાલ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે ?
વેબસાઈટ
વેબપેજ
ફોર્મ
CSS
વેબસાઈટની વિકાસપ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી ?
હેતુ
પ્રેક્ષકગણ
વિષયવસ્તુ
નિવેશ
વેબસાઈટમાં કેવી માહિતી હોવી જોઈએ?
સંપૂર્ણ, સંબંધિત
સંપૂર્ણ, અસંબંધિત
અપૂર્ણ, અસંબંધિત
અપૂર્ણ, સંબંધિત
નીચેનામાંથી ક્યાં પ્રકારની વિષયવસ્તુ વેબસાઈટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે ?
વિસ્તૃત
લાંબી
સામાન્ય
ટૂંકી
વેબપેજના આંતરજોડાણને શું કહે છે ?
વેબપેજ
ફોર્મ
કમ્પોઝર
વેબસાઈટ
બ્રાઉઝરના એડ્રેસબારમાં URL ઉમેરવામાં આવે, ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે ?
હોમપેજ
અંતિમ પેજ
વેબપેજ
પ્રથમ પેજ
વેબસાઈટના હોમપેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ?
first.html
index.html
home.html
one.html
ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચાલને શું કહે છે ?Java
Integer
HTML
Java
Cookie
FTPનું પૂરું નામ શું છે ?
File Truncate Protocol
File Transfer Process
Fine Tune Protocol
File Transfer Protocol
વેબસાઈટની રૂપરેખાનું કદ કેવા સાધનોને અનુરૂપ હોવું જોઈએ ?
કમ્પ્યુટર
સ્માર્ટફોન
ટેબ્લેટ
આપેલ તમામ
કોષ્ટકના ચોક્કસ cell માં ચિત્ર ઉમેરવા કયો કમાન્ડ આપશો ?
Insert -> Picture
Insert -> Image
Insert -> Clipart
Insert -> Cell -> Image
'કૂકી' માં કઈ ક્રિયાઓ થઇ શકે ?
કુકીને વાચી શકાય
કૂકી રચી શકાય
સુધારી શકાય તથા દૂર પણ કરી શકાય
આપેલ તમામ
જાવાસ્ક્રિપ્ટમાં એરેમાં સંગ્રહિત વિગતોને અંકોમાં ફેરવવાનું કાર્ય કયું વિધેય કરે છે ?
parsefloat( )
parseFloat( )
parseFloat[ ]
parsecarec( )
વેબપેઈજના વર્ગોને લિંક આપવા માટે કયો કમાંડ ઉપયોગી થશે ?
Insert -> Link
Formate -> Link
Insert -> Hyperlink
Edit -> Hyperlink
ISP નું પૂરું નામ જનાવો.
Internet Service Product
Internet Service Provider
Internet Source Provider
International Source Provider
વેબસાઈટને પ્રદર્શિત કરવા સિસ્ટમની ગોઠવણી માટે કયો કમાન્ડ આપશો?
File -> Website -> Publish
File -> Publish
Formate -> Publish
File -> Go -> Publish
વેબસાઈટ માટે વેબસર્વર પર માર્યાદિત જગ્યા કોણ પૂરી પાડે છે ?
ISP
URL
કમ્પ્યુટર
આપેલ તમામ
નીચેનામાંથી કોણ વેબવિકાસ માટેનું ઓપનસોર્સ IDE નથી ?
KompoZer
Aptana Studio
Amaya
Notepad
અપ્ટાના સ્ટુડીયો ડાઉનલોડ કરવા કઈ વેબસાઈટ ઉપયોગી થશે ?
www.aptana.com
www.aptana.org
www.apt.com
www.aptana.com.org
W3C નું પૂરું નામ જણાવો.
World Wide Web Consortium
World 3 Consortium
World Wide Web Console
World Where Web Consortium
બ્લૂગ્રિફોન કઈ ભાષાનું સમર્થન કરતુ નથી ?
અંગ્રેજી
ડચ, જર્મન
હિન્દી
ચાઇનીઝ
Aptana Studio ઓપનસોર્સની મદદથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે ?
PHP
Rails
Ruby કે Web
આપેલ તમામ
નીચેનામાંથી કયું ઓપનસોર્સ એડિટર WYSIWYG પ્રકારનું નથી ?
અમાયા (Amaya)
બ્લૂગ્રીફોન (Bluegriffon)
Aptana Studio
આપેલ તમામ
ઓપનસોર્સ અમાયા એ ક્યાં પ્રકારનું એડિટર છે ?
Text
Web
Graphics
એકપણ નહી
અપ્ટાના સ્ટુડિયો કોની મદદથી વેબવીનીયોગોનો વિકાસ કરે છે ?
HTML
CSS
Java Script
આપેલ તમામ
URL નું પૂરું નામ શું છે ?
Universal Resource Locator
United Resource Location
Universal Resource Location
United Resource Locator
ઓપનસોર્સ વેબ એડિટર "અમાયા"ને નેટ પરથી ડાઉનલોડ કરવા કઈ વેબસાઈટનો ઉપયોગ કરશો?
www.Amaya.com
www.Amaya.org
www.w3.Amaya.org
www.w3.org/Amaya
ઉપયોગકર્તા સાઈટના વેબપેજ, ચિત્રો અને સ્ટાઇલશીટનો ઉપયોગ કરી શકે ટે માટે તેને વેબસર્વર પર મુકે છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
સર્ફિંગ
અપલોડિંગ
ડાઉનલોડિંંગ
મીડલોડિંંગ
વેબપેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વિગતોને ક્યાં ચિન્હ દ્વારા છુટી પાડવામાં આવે છે ?
, (અલ્પવિરામ)
; (સેમી કોલન)
: (વિસર્ગ)
# (હેસ)
નીચેનામાંથી કયો પ્રોગ્રામ બ્રાઉઝર નથી ?
ઈન્ટરનેટ એક્સપ્લોરર
મોઝિલા ફાયરફોકસ
ક્રોમ અને ઓપેરા
કમ્પોઝર
વેબસાઈટમાં માહિતી કેવી હોવી જોઈએ ?
સામાન્ય
વિસ્તૃત
વિશિષ્ટ અને સરળ
આપેલ તમામ
