WorksheetsChap_4
Total questions: 30
Worksheet time: 30mins
નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે ?
Amazone
irctc
gmail
yahoo
ઈન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહે છે ?
I-newspaper
Internet-newspaper
www-newspaper
E-newspaper
કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
માર્કેટિંગ
હરાજી
પુસ્તકોની દુકાન
નોંધણી
ઈન્ટરનેટ પર કરવામાં આવતા બેન્કના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ?
હરાજી
બોલી
નેટબેંકિંગ
www-બેંકિંગ
નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે ?
નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે.
ઈન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે.
ચુકવણી મેળવવા માટે ઈ-ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
ગ્રાહકો ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે.
ઈ-કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે ?
નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે.
સ્પર્ધકૉ સાથે કોઈ માહિતી વહેચવામાં ન આવે.
સ્થળને ભાડે લેવું પડે અથવા ખરીદવું પડે.
ઉત્પાદનની જાહેરાત ઈન્ટરનેટ દ્વારા કરવામાં આવે.
ઈ-કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી ?
ઓછી કિમત
વ્યવસાયનો 24*7 સમય
સુરક્ષા
ભૌગોલિક મર્યાદાનો અભાવ
નીચેનામાંથી ઈ-કોમર્સનો ગેરફાયદો કયો છે ?
ગોપનીયતા
ગ્રાહકસેવામાં સુધારો
ઝડપ
વ્યવસાયનો 24*7 સમય
ઉત્પાદનકે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઈન્ટરનેટની વેબસાઈટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે ?
વ્યવસાયીથી ગ્રાહક(B2C)
વ્યવસાયીથી વ્યવસાયી(B2B)
ગ્રાહકથી વ્યવસાયી(C2B)
સરકારથી વ્યવસાયી(G2B)
જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃતિઓને ઈ-કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે ?
સરકારથી વ્યવસાયી
ગ્રાહકથી વ્યવસાયી
વ્યવસાયીથી વ્યવસાયી
વ્યવસાયીથી ગ્રાહક
નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે?
હરાજી માટેની સાઈટ
ઈ-વર્તમાનપત્ર
ઓનલાઈન ખરીદી
માહિતી સેવા
ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિ ઈ-કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે ?
સરકારથી વ્યવસાયી
ગ્રાહકથી ગ્રાહક
વ્યવસાયીથી વ્યવસાયી
વ્યવસાયીથી ગ્રાહક
નીચેનામાંથી કઈ ઈ-કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિમત નક્કી કરવામાં આવે છે ?
ગ્રાહકથી વ્યવસાયી
વ્યવસાયીથી વ્યવસાયી
ગ્રાહકથી ગ્રાહક
સરકારથી વ્યવસાયી
નીચેનામાંથી કઈ ઈ-કોમર્સની પ્રતિકૃતિ ઈ-ગવર્નન્સનો એક ભાગ છે ?
વ્યવસાયીથી વ્યવસાયી
ગ્રાહકથી વ્યવસાયી
ગ્રાહકથી ગ્રાહક
સરકારથી વ્યવસાયી
નીચેનામાંથી કઈ ઈ-કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્યરહિત સંદેશાવ્યવહાર કરે છે ?
વ્યવસાયીથી વ્યવસાયી
ગ્રાહકથી વ્યવસાયી
સરકારથી સરકાર
ગ્રાહકથી ગ્રાહક
B2B પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ?
સ્વતંત્ર વ્યક્તિ
સંસ્થા
વ્યવસાયી
ખરીદનાર
B2C પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ?
સ્વતંત્ર વ્યક્તિ
સંસ્થા
વ્યવસાયી
ખરીદનાર
ગુજરાત સરકારે ઈ-ગવર્નન્સની પહેલરૂપ કઈ ઓનલાઈન નેટવર્ક વેબસાઈટ શરુ કરેલ છે ?
www.gswan.com
www.gswan.in
www.gswan.gov.in
www.gswan.org
ઈ-કોમર્સ પ્રતિકૃતિઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ કઈ છે ?
B2C અને B2B
C2C અને B2B
B2C અને C2C
C2B અને B2C
ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિમાં ઉપયોગકર્તા વેબસાઈટના ક્યાં ટૂલનો ઉપયોગ કરીને વિવિધ વર્ગોમાંથી નિશ્ચિત વસ્તુને શોધી શકે છે?
Find
Locate
Search
Discover
નીચેનામાંથી શેમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બને છે ?
ઈ-મેઈલ જોડાણ
નેટવર્કિંગના જોડાણ
ઈન્ટરનેટના જોડાણ
ઉત્પાદનના જોડાણ
માર્કેટિંગ સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા બિનજરૂરી મેઈલને શું કહે છે ?
વોર્મ
જંક
સ્પામ
ટ્રોજન
નીચેનામાંથી કોના દ્વારા ઈન્ટરનેટ પરથી માહિતીને આંતરીને દુરુપયોગ થઇ શકે છે ?
હોકર્સ
હેકર્સ
ટોકર્સ
ઈન્ટર્સ
ઈ-કોમર્સમાં જુથકાર્યનું ઉત્તમ ઉદાહરણ કયું છે ?
ઈ-મેઈલ
ઈ-વેસ્ટ
ઈ-વર્તમાનપત્ર
આપેલ તમામ
સ્થાનિક દુકાનની સીમા ક્યાં ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે ?
અમર્યાદિત
અનિશ્ચિત
નિશ્ચિત
કઈ ન શકાય
નીચેનામાંથી કઈ વેબસાઈટ માહિતી સેવાનું ઉદાહરણ છે ?
www.gseb.org
www.irctc.co.in
www.eBay.com
www.amazon.com
ઓનલાઈન શોપિંગમાં ક્યાં સમયે ઉત્પાદનનો ઓર્ડર આપી શકાય છે ?
લોગ-ઇન
નોંધની
ચેકઆઉટ
ચેકઇન
નીચેનામાંથી કઈ સંસ્થા તેના ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલે છે અને તેના ગ્રાહકો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન ચુકવણી કરી શકે છે ?
BSAL
BSNL
BSLN
BSND
નીચેનામાંથી કયું વર્તમાનપત્ર વિશ્વસ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર આપે છે ?
મિકેનીકલ વર્તમાનપત્ર
ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર
લોકલ વર્તમાનપત્ર
ઇન્ટરનેશનલ વર્તમાનપત્ર
ઈ-કોમર્સનો બહોળો ઉપયોગ કઈ કામગીરી માટે થાય છે ?
માર્કેટિંગ અને વેચાણ
માલની હરાજી
બેન્કિંગ અને વીમા
આપેલ તમામ
