wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS - 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

જો CAT ને સંકેતિ ક ભાષામાં ATC, DEAR ને સંકેતિ ક ભાષામાં EARD લખાય તો SING ને કઇ રીતે લખી શકાય?

a)

INGS

b)

NGSI

c)

SNGI

d)

SGIN

2.

જો SAVEN ને સંકેતિ ક ભાષામાં NEVAS લખાય તો FOUR ને કઇ રીતે લખી શકાય?

a)

OFUR

b)

FORU

c)

RUOF

d)

RFOU

3.

જો LOUD ને સંકેતિ ક ભાષામાં JOSF લખાય તો PKQG ને કઇ રીતે લખી શકાય?

a)

NION

b)

NIOE

c)

RAIN

d)

RICE

4.

કોઇ સંકેતિ ક ભાષામાં DECEMBER ને ERMBCEDE લખવામાં આવે તો એજ સંકેતિ ક ભાષામાં ક્યા શબ્દને

ERMBVENO લખવામાં આવ્યો હશે?

a)

NOVEMBER

b)

FEBRUARY

c)

OCTOMBER

d)

SEPTEMBER

5.

જો ROSE નો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACL નો કોડ 961473 હોય તો SEARCH નો કોડ શું?

a)

225763

b)

214673

c)

245273

d)

216464

6.

જો L X O = 12 X15 હોય તો C X K = શું લખી શકાય?

a)

311

b)

3 X 11

c)

11 X 3

d)

113

7.

જો MAIN ને $57&, DOME 93$5 લખાય તો MOAN ને કઇ રીતે લખી શકાય?

a)

3$7&

b)

$73&

c)

$37&

d)

$&37

8.

જો ZEBRA ને 2652181 લખાય તો COBRA ને કઇ રીતે લખી શકાય?

a)

3152181

b)

302181

c)

31822151

d)

1182153

9.

જો પેન ને ટેબલ,ટેબલ ને પંખો,પંખા ને ખૂરશી,ખૂરશી ને છાપરું કહેવામાં આવે તો મનુષ્ય કયાં બેસશે?

a)

ટેબલ

b)

પંખા

c)

ખૂરશી

d)

છાપરું

10.

જો રૂમ ને પલંગ,પલંગ ને બારી,બારી ને ફુલ,ફુલ ને કુલર કહેવામાં આવે તો મનુષ્ય શેના પર સુવે?

a)

રૂમ

b)

પલંગ

c)

ફુલ

d)

બારી

11.

જો “NO MORE FOOD” ને “TA KA DA”…… “MORE THAN THAT” ને “SA PA KA” લખાયતો એ જ ભાષામાં MORE માટે નીચેનામાથી ક્યો કોડ છે?

a)

SA

b)

KA

c)

SA અને KA

d)

માહિતી અધુરી છે

12.

જો B = 2, H=8,અ ને CAB=6 તો RACE = શું લખી શકાય?

a)

53

b)

28

c)

89

d)

27

13.

જો DEAR ને FGCT લખાય તો READ ને શું લખી શકાય?

a)

FGCT

b)

TGFC

c)

TCGE

d)

TGCF

14.

જો FISH ને EHRG લખાય તો THALIYA ને શું લખી શકાય?

a)

SGZKHXZ

b)

UIBMJZA

c)

UJBMJZB

d)

UIBMJZB

15.

જો FORTY ને 12345 અને NEAR ને 6983 લખાય તો YEAR ને શું લખી શકાય?

a)

5983

b)

5389

c)

5398

d)

5938