NEW
Font size
S
M
L
XL
WorksheetsICT IN EDUCATION
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આપણા દેશનું નામ શું છે ?
a)
બાંગ્લાદેશ
b)
ગુજરાત
c)
મ્યાનમાર
d)
ભારત
2.
8000 × 0
a)
8000
b)
800
c)
80
d)
0
3.
આ કયું ફૂલ છે ?
a)
ગુલાબ
b)
જાસુદ
c)
ચંપો
d)
ચમેલી
4.
નીચેના પૈકી કોને ગુજરાતીમાં "મૃદુ ઉપકરણ" કહે છે ?
a)
હાર્ડવેર
b)
સોફ્ટવેર
c)
પ્રોસેસર
d)
ફર્મવેર
5.
USB નું પૂરું નામ શું છે ?
a)
Uni-normal Serial Bus
b)
Universal Serial Bord
c)
Universal Serial Bus
d)
Universal Serial Beam
6.
આ અવાજ ક્યા પ્રાણીનો છે ?
a)
b)
7.
ગુજરાતનું પાટનગર કયું છે ?
a)
અમદાવાદ
b)
રાજકોટ
c)
વડોદરા
d)
ગાંધીનગર
8.
ગાંધીજીનો જન્મ ક્યા થયો હતો ?
a)
પોરબંદરમાં
b)
દ્વારકામાં
c)
વડોદરામાં
d)
રાજકોટ
9.
2000 × 1.000 = ???
a)
20,00,000
b)
2000
c)
200000
d)
1000
10.
આ નોટ કેટલા રૂપિયાની છે ?
a)
1.00
b)
100
c)
1000
d)
20
Reset
