Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

KBC

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચોરસ નું ક્ષેત્રફળ?

a)

લંબાઈ×પહોળાઈ

b)

લંબાઈ×ઊંચાઈ

c)

લંબાઈ×લંબાઈ

d)

એક પણ નહીં

2.

લંબચોરસ નું ક્ષેત્રફળ?

a)

l×b

b)

l×l

c)

l×h

d)

b×h

3.

વર્તુળ નું ક્ષેત્રફળ?

a)

2πr

b)

બંને

c)

એકપણ નહીં

d)

πr ²

4.

ત્રિકોણ નું ક્ષેત્રફળ?

a)

બંને

b)

1/2×b×h

c)

1/2×પાયો×ઊંચાઈ

d)

એકપણ નહીં

5.

ચોરસ ની પરિમિતિ?

a)

b×b

b)

l×l

c)

l×b

d)

4l

6.

લંબચોરસ ની પરિમિતી?

a)

l×l

b)

l×b

c)

(l+l)

d)

2(l+b)

7.

વર્તુળ ની પરિમિતી?

a)

2πr

b)

πr

c)

2πr(r+h)

d)

એકપણ નહીં

8.

નળાકાર નું ઘનફળ?

a)

l×b

b)

l×b×h

c)

πr ²h

d)

πr ²

9.

લંબઘન નું ઘનફળ?

a)

πr ²

b)

l×b×h

c)

આધારનું ક્ષેત્રફળ×ઊંચાઈ

d)

B અને C બંને

10.

નળાકાર નું ઘનફળ?

a)

આધાર નું ક્ષેત્રફળ×ઊંચાઈ

b)

πr ²h

c)

A અને B બંને

d)

એકપણ નહીં

11.

નળાકાર નું પૃષ્ઠફળ?

a)

3πrh

b)

2πr(r+h)

c)

2(lb+bh+hl)

d)

2πrh

12.

નળાકાર ની વક્રસપાટી નું ક્ષેત્રફળ(પાર્શ્વ પૃષ્ઠફળ)?

a)

3πrh

b)

2πr ²

c)

3πr ²

d)

2πrh

13.

લંબઘનનું પૃષ્ઠફળ?

a)

2(lb+bh+hl)

b)

l×b×h

c)

l×b

d)

l×l

14.

સમાંતરબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ?

a)

પાયો×આનુષંગિક ઊંચાઈ

b)

1/2×h(a+b)

c)

1/2×d1×d2

d)

આપેલ તમામ

15.

સમાબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ?

a)

1/2×d1×d2

b)

2πr

c)

2πr(r+h)

d)

એકપણ નહીં

16.

સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ?

a)

l×l

b)

l×b

c)

2(lb+bh+hl)

d)

1/2×h(a+b)

17.

ઘન નું ઘનફળ ?

a)

l2

b)

l3

c)

6l2

d)

4l2

18.

ઘન નું પૃષ્ઠફળ ?

a)

l3

b)

4l 2

c)

6l 2

d)

એક પણ નહી

19.

ઘન નું પાર્શ્વ પૃષ્ઠફળ ?

a)

4 l 2

b)

l 3

c)

બંને

d)

એકપણ નહી

20.

1 મીટર 3 =--------------લિટર?

a)

1

b)

1000000

c)

1000

d)

1oooo