NEW
Font size
S
M
L
XL
WorksheetsLesson 7
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગાંધીજી ભારત ક્યારે આવ્યા?
a)
1905
b)
1915
c)
1914
d)
1917
2.
ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો?
a)
1920
b)
1921
c)
1917
d)
1918
3.
રોલેક્ટ એક્ટ નો કાયદો ક્યારે આવ્યો?
a)
1919
b)
1921
c)
1931
d)
1911
4.
જલીયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો?
a)
1920
b)
1919
c)
1917
d)
1915
5.
ગાંધીજીનું પુસ્તક" હિન્દ સ્વરાજ "ક્યારે પ્રસિદ્ધ થયું હતું?
a)
1907
b)
1904
c)
1915
d)
1909
6.
ચૌરી ચોરા ની ઘટના ક્યારે થઈ હતી?
a)
1924
b)
1920
c)
1921
d)
1922
7.
સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું?
a)
1927
b)
1924
c)
1920
d)
1928
8.
બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો?
a)
1934
b)
1920
c)
1928
d)
1927
9.
પૂર્ણ સ્વરાજ નો ઠરાવ ક્યારે પસાર થયો?
a)
1928
b)
1926
c)
1929
d)
1927
10.
નેહરુ અહેવાલ ક્યારે બન્યો હતો?
a)
1924
b)
1928
c)
1927
d)
1925
Reset
