NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 6 વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
માછલી કયા અંગ વડે શ્વસન કરે છે?
a)
ચામડી
b)
નાક
c)
ચુઈ
d)
શ્વસનછિદ્ર
2.
ફાફડથોર કયા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે?
a)
રણ
b)
દરિયાકિનારે
c)
પર્વતીય
d)
મેદાન
3.
લોલકની ગતિ કેવા પ્રકારની હોય છે?
a)
સુરેખ
b)
આવર્ત
c)
વર્તુળાકર
d)
એક પણ નહીં
4.
2 કિમી= .......મીટર
a)
20
b)
200
c)
2000
d)
0.2
5.
નીચેનાંમાથી કોણ સ્વયં પ્રકાશિત નથી ?
a)
ચંદ્ર
b)
આગિયા
c)
ગ્રહો
d)
સુર્ય
6.
વિદ્યૂત કોષ મા કેટલા ધૃવ આવેલા છે?
a)
4
b)
3
c)
2
d)
1
7.
નીચેના માંથી કયો બિન ચુંબકીય પદાર્થ છે?
a)
નિકલ
b)
કોબાલ્ટ
c)
લોખંડ
d)
તાંબુ
8.
સમાન ધ્રુવો વચ્ચે હમેશાં........ થાય છે??
a)
આકર્ષણ
b)
અપાકર્ષણ
c)
કાંઈ નહિ
d)
ભેગા થાય
9.
હોકાયંત્ર માં કયા આકાર નું ચુંબક આવેલુ હોય છે?
a)
ગજિયો
b)
સોયકાર
c)
વર્તુળકાર
d)
ઘોડાની નાળ
10.
કયું સાધન દીશા જાણવા વપરાય છે?
a)
બેરોમીટર
b)
થર્મોમીટર
c)
સ્પિડોમીટર
d)
હોકાયન્ત્ર
Reset
