NEW
Font size
WorksheetsCLASS 2 PAPER
Total questions: 14
Worksheet time: 7mins
ધોરણ - ૯ માં પ્રવેશ મેળવતી કન્યાઓને રુ. ૨૦૦૦ ના બૉન્ડ કઈ યોજના હેઠળ આપવામા આવે છે ?
વિદ્યાદીપ
વિદ્યાલક્ષ્મી
કન્યા કેળવણી
યુવા સ્વાવલંબન
રાજ્ય અને જિલ્લા સ્તરે પ્રાથમિક - માધ્યમિક શાળાઓના વિજ્ઞાનમેળાનુ આયોજન કઈ સંસ્થાના માર્ગદર્શન હેઠળ થાય છે ?
ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન
ગુજરાત મા. અને ઉ. મા. શિક્ષણ બૉર્ડ
ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્યસરકારની કઈ યોજના હેઠળ અક્સ્માત મૃત્યુ વિમા કવચ ઉપલબ્ધ થાય છે ?
વિદ્યાદીપ
યુવા સ્વાવલંબન
વિદ્યાલક્ષ્મી
વિદ્યાર્થી પ્રોત્સાહન
પૂર્વ પ્રાથમિક શાળામા ૨.૫ વર્શની વયના બાળકોને પ્રવેશ આપનાર સંચાલક મંડળને વધુમા વધુ કેટલા રૂપિયાનો દંડ કરી શકાય ?
૨૫,૦૦૦
૧,૦૦,૦૦૦
૫૦,૦૦૦
૭૫,૦૦૦
આદર્શનિવાસી શળામા પ્રવેશ માટેનું પ્રારંભિક ધોરણ ( વર્ગ ) અને પ્રવેશ લાયકાત દર્શાવતો કયો વિકલ્પ સાચો છે ?
ધો -૫ , ધો - ૪ મા ૫૦% થી વધુ
ધો - ૬ , ધો - ૫ મા ૫૦% થી વધુ
ધો - ૯ , ધો - ૮ મા ૫૦% થી વધુ
ધો - ૮ , ધો - ૭ મા ૫૦% થી વધુ
" Tribal Research and Training Institute" ક્યા આવેલી છે ?
સણોસરા
સણાલી
વેડછી
અમદાવાદ
"GER" નું પુરૂ નામ નીચે પૈકી ક્યુ છે ?
ગેરેંટેડ એનરોલ્મેંટ રેશિયો
ગુજરાત એનરોલ્મેંટ રેશિયો
ગ્રોસ એનરોલ્મેંટ રેશિયો
જનરલ એનરોલ્મેંટ રેસિયો
માધ્યમિક શિક્ષણ કક્ષાએ શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકનનુ અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામા આવે છે ?
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
ગુ.મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ
રાજ્ય પરીક્ષા બોર્ડ
ગુજરાત પાઠય પુસ્તક મંડળ
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત ધો-૧૦ ની જાહેર પરીક્ષામા કેટલા ગુણ આંતરિક મૂલ્યાંકન માટે રાખવામા આવેલ છે ?
૫૦ ટકા
૨૦ ટકા
૩૦ ટકા
૪૦ ટકા
ધો - ૧૦ ના ગુણપત્રક્મા એક ઉમેદવારના ગણિત વિષયમા E ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેવું દર્શાવેલ છે. તેનો અર્થ શો થશે ?
Distinction
EQC
First Class
N.I.
શાળામાં નિદાન કસોટીનો ઉપયોગ શા માટે થાય છે ?
વિદ્યાર્થીની જે તે વિષયની સિદ્ધિ જાણવા.
વિદ્યાર્થીની જે તે વિષયની કચાશ જાણવા
વિદ્યાર્થીની વિશિષ્ટ આવડત જાણવા.
વિદ્યાર્થીનું વર્ગમાં સ્થાન નક્કી કરવા.
પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે ?
સ્વચ્છતા સપ્તાહ
જ્ઞાન સપ્તાહ
શિક્ષણ ગુણવત્તા સપ્તાહ
ગુરુ વંદના સપ્તાહ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માં રાજ્ય સરકારે નામ નિયુક્ત કરવાના સભ્યોની સંખ્યા અને તેમના હોદ્દાની મુદત વિશે નીચે પૈકી સાચું શું છે ?
બે સભ્યો બે વર્ષ સુધી હોદ્દો
ત્રણ સભ્યો 3 વર્ષ સુધી હોદ્દો
ત્રણ સભ્યો સરકારની મરજી મુજબ હોદ્દો
ત્રણ સભ્યો ચાર વર્ષ સુધી હોદ્દો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમ 1972 અનુસાર કઈ સમિતિઓ નિમવી ફરજિયાત છે 1.નાણાં સમિતિ 2.અંદાજ સમિતિ 3. કારોબારી સમિતી 4.શિક્ષણ સમિતિ 5. પરીક્ષા સમિતિ 6. ટેન્ડર સમિતિ
1,3 અને 5
2,3,4 અને 5
1,2,3,4 અને 5
3,4 અને 5
