wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S. S. RATHOT

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બનાસકાંઠાની મુખ્ય નદી કઇ છે?

a)

બનાસ

b)

રૂપેણ

c)

Sarswati

d)

નર્મદા

2.

અંબાજી પવિત્ર યાત્રાધામ બનાસકાંઠાના કયા તાલુકામાં આવેલું છે?

a)

વડગામ

b)

દાંતા

c)

અમીરગઢ

d)

અંબાજી

3.

બનાસકાંઠામાં રીંછ માટેનું કયું અભ્યારણ આવેલું છે?

a)

મોકેશ્વર

b)

જેસોર

c)

બરડીપાડા

d)

ગીર

4.

બનાસકાંઠાનું મુખ્ય મથક કયું છે?

a)

ડીસા

b)

પાલનપુર

c)

વડગામ

d)

ધાનેરા

5.

બનાસકાંઠામાં કયો ડેમ આવેલો છે?

a)

નર્મદા ડેમ

b)

દાંતીવાડા ડેમ

c)

કડાણા ડેમ

d)

ભાખરા નાંગલ

6.

નીચેનામાંથી કયો તાલુકો બનાસકાંઠા જિલ્લાનો નથી?

a)

વડગામ

b)

ડીસા

c)

ખેરાલુ

d)

દાંતા

7.

નીચેનામાંથી કયો તાલુકો બનાસકાંઠાનો છે??

a)

બેચરાજી

b)

માણસા

c)

વિસનગર

d)

અમીરગઢ

8.

નીચેનામાંથી કયો જિલ્લો ઉત્તરગુજરાનો જિલ્લો નથી?

a)

મહેસાણા

b)

બનાસકાંઠા

c)

પાટણ

d)

વડોદરા

9.

નીચેનામાંથી કયો જિલ્લો ઉત્તર ગુજરાતમાં આવેલો છે?

a)

બનાસકાંઠા

b)

નવસારી

c)

અમદાવાદ

d)

જામનગર

10.

મોકેશ્વર ડેમ બનાસકાંઠાના કયા તાલુકામાં આવેલો છે?

a)

દાંતીવાડા

b)

વડગામ

c)

ડીસા

d)

મોકેશ્વર

11.

બનાસકાંઠાના કલેક્ટર કોણ છે?

a)

સંદીપ સંગલે

b)

દિલીપ રાણા

c)

રોહિત ખાંટ

d)

રાજુ સોલંકી

12.

ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

સુરત

13.

ગુજરાતનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

જામનગર

d)

મહેસાણા

14.

ગુજરાત વિધાનસભાની કુલ બેઠક કેટલી છે?

a)

185

b)

182

c)

183

d)

184

15.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે?

a)

શંભુજી ઠાકોર

b)

મંગળભાઈ પટેલ

c)

રાજેન્દ્રકુમાર ત્રિવેદી

d)

વજુભાઇ વાળા

16.

ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

ઓમપ્રકાશ કોહલી

c)

આચાર્ય દેવવ્રત

d)

આનંદીબેન પટેલ

17.

ગુજરાત વિધાનસભાના પટાંગણ આગળ કોનું પૂતળું મૂકેલું છે?

a)

વિનોબા ભાવે

b)

લોકમાન્ય તિલક

c)

ગાંધીજી

d)

સરદાર પટેલ

18.

આપણે ગણતંત્ર દિવસ ક્યારે ઉજવીયે છીએ?

a)

15 ઓગસ્ટ

b)

26જાન્યુઆરી

c)

30 જાન્યુઆરી

19.

આપણે પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવીયે છીએ?

a)

26મી જાન્યુઆરી

b)

15મી ઑગસ્ટ

c)

26મી ઑગસ્ટ

d)

15મી જાન્યુઆરી

20.

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે?

a)

29

b)

28

c)

33

d)

32

21.

ભારતની રાજધાની કઇ છે?

a)

ગાંધીનગર

b)

દિલ્લી

c)

કલકત્તા

d)

મુંબઈ

22.

ગાંધીજીનું જન્મસ્થળ નીચેનામાંથી કયું હતું?

a)

ભાવનગર

b)

જામનગર

c)

પોરબંદર

d)

અમદાવાદ

23.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

a)

પોપટ

b)

મોર

c)

કાગડો

d)

સમડી

24.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

a)

વાઘ

b)

હરણ

c)

ભેંસ

d)

સિંહ

25.

ભારતની રાષ્ટ્રીય રમત કઇ છે?

a)

ક્રિકેટ

b)

હોકી

c)

વૉલીબોલ

d)

બેડ મિન્ટન