NEW
Font size
WorksheetsTeacher 13
Total questions: 10
Worksheet time: 5mins
આજે પણ રાતા સમુદ્રની સમીપ આવેલા મોખાની કોફી ............બ્રાન્ડ થી પ્રસિદ્ધ છે.
OKHA
MOCHA
TOFA
KANDLA
પ્રેમાનંદ નો જન્મ ...........શહેરમાં થયો હતો.
ભાવનગર
સુરેન્દ્રનગર
વડોદરા
કચ્છ
1725 મા મરાઠાઓના આક્રમણથી અમદાવાદને ઉગારનાર ..............હતા.
રશ્મિ ચંદ લક્ષ્મી ચંદ
સુલય ચંદ લક્ષ્મી ચંદ
ખુશાલ ચંદ લક્ષ્મી ચંદ
પ્રવીણ ચંદ લક્ષ્મી ચંદ
રામસિંહ માલમ હોલેન્ડ મા........વર્ષ રહ્યા હતા.
16
17
18
15
કયા શહેરમાં પાંચ સૂર્ય દેખાય છે ?
Song ni chu
Sing night chu
Sing no chu
Sin night chu
ટ્રેનમાં કેટલા gear હોય છે ?
8
16
32
64
દુનિયામાં પહેલાં રોબટ ને નાગરિકતા પ્રાપ્ત થઈ તે રોબટનું નામ ........છે
Soophia
Sophia
Sofiliya
Sophitiya
KBC અમિતાભ બચ્ચન સિવાય કોણે કર્યું છે ?
સલમાન ખાન
અમીરખાન
શાહરુખ ખાન
અજય દેવગન
INTERNET નું નામ શું છે ?
KARNET
ARPANET
CAPRANET
DELNET
કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે ?
મોર
બતક
ચાતક પક્ષી
ગરૂડ
