Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

હરિકૃષ્ણ ક્વિઝ

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

શ્રીજી મહારાજના પ્રિય 8 શાસ્ત્રમાં વિષ્ણુ સહસ્ત્રનામ શામા છે ?

a)

ભાગવત પુરાણ

b)

રામાયણ

c)

મહાભારત

d)

સ્કંદ પુરાણ

2.

કોના જેવા મોટા પુરુષ સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે ?

a)

મસાલ

b)

દીવા

c)

વડવાનલ અગ્નિ

d)

વીજળી

3.

કયા રાજાને કરોડ સ્ત્રીઓ હતી જેનો તેણે ત્યાગ કર્યો હતો ?

a)

ચિત્રકેતુ

b)

ભરત

c)

સ્વયંભૂવ

d)

મનુ

4.

ભગવાનનો ભક્ત મન સાથેની લડાઇ આદરે અને મનથી હારસે તો ..........થશે.

a)

ધ્યાનભ્રષ્ટ

b)

જ્ઞાનભ્રષ્ટ

c)

યોગભ્રષ્ટ

d)

સાંખ્યભ્રષ્ટ

5.

કેટલા શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે પૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ?

a)

૬

b)

૮

c)

૪

d)

૨

6.

............ માં માઇક ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં લખ્યું છે ?

a)

વશિષ્ઠ

b)

પરાસર

c)

વિશ્વામિત્ર

d)

આપેલ તમામ

7.

............. એ શ્રીજી મહારાજને પૂછ્યું આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દેવી થાય કે ન થાય?

a)

ચીમન રાવ

b)

નિત્યાનંદ સ્વામી

c)

ભગુજી

d)

શોભારામ શાસ્ત્રી

8.

જળ તત્વ પ્રધાન હોય ત્યારે નેત્રની વૃત્તિ ........... જણાય.

a)

લીલી

b)

શ્યામ

c)

રક્ત

d)

શ્વેત

9.

નીચેનામાં કયા ગામના વચનામૃત છે ?

a)

જેતપુર

b)

કાલવાણી

c)

અગતરાય

d)

પંચાળા

10.

આમાંથી કયા સંત વચનામૃતના સંપાદક સંત નથી ?

a)

શુકાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

ગોપાળાનંદ સ્વામી

d)

સુખાનંદ સ્વામી

11.

ભગવાન જીવને કોના દેહ થકી ઉપજાવે છે ?

a)

જેની સાથે કર્મ સંબંધ હોય

b)

મૃત્યુ વખતે જેવો સંકલ્પ કર્યો હોય

c)

જેની સાથે હેત હોય

d)

જીવની જ્યાં ઈચ્છા હોય

12.

ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં નીચેમાંથી કોણે પ્રશ્ન નથી પૂછ્યો ?

a)

મયારામ ભટ્ટ

b)

હરજી ઠક્કર

c)

ગોરધનભાઈ

d)

મુક્તાનંદ સ્વામી

13.

કોઈ હીતની વાત કહે ત્યારે જે મુંઝાઇ જાય તે ને કેવો કહેવાય?

a)

શ્રદ્ધા રહિત

b)

વિવેકી

c)

મૂર્ખ

d)

ઈર્ષાળુ

14.

કોના જેવું સેવા નું વ્યસન પડે તો સર્વે મલિન વાસના નાસ પામી જાય છે ?

a)

દાદા ખાચર

b)

સુરા ખાચર

c)

સોમલા ખાચર

d)

ઉકા ખાચર

15.

સારંગપુર પ્રકરણ ના કુલ કેટલા વચનામૃત છે ?

a)

20

b)

25

c)

18

d)

12

16.

ભગવાન ના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન ત્યારે ધ્યાન પૂજા કોના કરવા?

a)

બ્રહ્માદિક દેવતાના

b)

ભગવાનના સંતનાં

c)

તુલસી ચંદનના

d)

ભગવાનની પ્રતિમાના

17.

ભગવાનના ભક્તને દુઃખ શા કારણથી આવે છે ?

a)

ભક્તિ નહીં કરવાથી

b)

વૈરાગ્ય ન હોવાથી

c)

ભગવાનની સેવા નહીં કરવાથી

d)

ભગવાનની આજ્ઞા લોપવાથી

18.

શ્રીજી મહારાજની કોના વચનમાં દ્રઢ પ્રતીતિ છે ?

a)

સંતોના વચનમાં

b)

ગ્રંથોના વચનમાં

c)

વ્યાસજીના વચનમાં

d)

બધાના વચનમાં

19.

ગઢડા પ્રથમ ના બત્રીસમાં વચનામૃતમાં મહારાજે કોને નાનુ છોકરુ વાનરૂ તથા કૂતરાની ઉપમા આપી છે?

a)

બુદ્ધિને

b)

ઇન્દ્રિયોને

c)

અંતઃકરણ

d)

વિષય

20.

કઈ એક ઇન્દ્રિયને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઈન્દ્રિયો જીતાય જાય ?

a)

વાણીને

b)

સ્પર્શને

c)

જીહ્વાને

d)

કામને

21.

વચનામૃતમાં અનાદિ તત્વોના અન્વય અને વ્યતિરેક ની વાત કરી છે તેમાં અન્વય એટલે શું ?

a)

સાથે

b)

વિશેષ

c)

અખંડ

d)

જુદુ

22.

કોણ કેવળ કર્મ અને જ કરતા કહે છે પણ પરમેશ્વરને કર્મ ફળ પ્રદાતા નથી કહેતા?

a)

અધર્મી

b)

પાપી

c)

નાસ્તિક

d)

વેદાંતી

23.

ભગવાનના ભક્તને શાનુ બળ દેખીને હિંમત હારવી નહીં અને આનંદથી ભજન કર્યા કરવું ?

a)

વાસનાનું

b)

માયાનું

c)

શત્રુનું

d)

વિમુખનું

24.

આવો અવસર મળ્યો છે માટે આપણે શું કરીને જ મળવું ?

a)

ઇન્દ્રિયોને તૃપ્ત કરી ને જ

b)

અશુભ વાસના ટાળીને જ

c)

સર્વ સંકલ્પ પૂર્ણ કરીને જ

d)

પવિત્ર થઈને જ

25.

કોઈ દંભે કરીને ભગવાનની ભક્તિ કરતા હોય તેને જોઈને શ્રીજી મહારાજને તેની સાથે શું ન થાય ?

a)

અંતર્દૃષ્ટિ

b)

આસક્તિ

c)

સુવાણ

d)

ભક્તિ

26.

ભગવાન વિના બીજે હેત રહે છે તે શું છે ?

a)

માયા

b)

અપરાધ

c)

દ્રોહ

d)

અવગુણ

27.

કામ ક્રોધાદિકના જોર ને હઠાવે એવો જે વિચાર તે કેવો કહેવાય ?

a)

અખંડ

b)

સર્વત્ર રહે તેવો

c)

ભગવાનનો અંશ

d)

ગુણ થકી પર

28.

જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો આ વાતને મહારાજે નિત્ય કેવી રાખવાની કહી છે ?

a)

જીવનદાર રાખવાની

b)

અક્ષરાતીત રાખવાની

c)

નવી ને નવી રાખવાની

d)

સંભારી રાખવાની

29.

જેમણે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો એને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં તેને શું જીત્યું કહેવાય ?

a)

મન

b)

વાસના

c)

પંચભૂત

d)

પંચ વિષય

30.

ભગવાન સ્વરૂપ સદાય કેવું છે ?

a)

સહસ્ત્ર ભુજ

b)

અષ્ટ ભુજ

c)

દ્વિભુજ

d)

ચતુર્ભુજ