NEW
Font size
S
M
L
XL
Worksheetskps
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
બાબર ના પુત્ર નું નામ આપો
a)
અકબર
b)
ઔરંગજેબ
c)
હુમાયું
d)
સાહજહાં
2.
ક્રીકેટ માં કેટલા ખેલાડી પ્રત્યેક ટીમ માં હોય છે ?
a)
7
b)
11
c)
10
d)
9
3.
ઝેરી જંતુ ક્યૂ છે ?
a)
અજગર
b)
માખી
c)
વીંછી
d)
વાંદો
4.
આભ : ગગન , ધરા : ?
a)
નભ
b)
અવની
c)
મેઘ
d)
વસુધા
5.
અંદર : બહાર , ઉપર : ?
a)
પાસે
b)
નીચે
c)
પાછળ
d)
આગળ
6.
પાર્થ કોનું ઉપનામ છે ?
a)
કૃષ્ણા
b)
ભીમ
c)
દુર્યોધન
d)
અર્જુન
7.
વિશ્વની લાંબી નદી કઈ છે ?
a)
નાઇલ
b)
અમેજોન
c)
ગંગા
d)
મિસીસીપી
8.
1 સેમી =
a)
1 મીટર
b)
10 મીમી
c)
100 મીમી
d)
0.01 મીમી
9.
ક્યો વાઇરસ ચીનમાં ફેલાયો છે ?
a)
સ્વાઇન ફ્લૂ
b)
બર્ડ ફ્લૂ
c)
કોરોના
d)
ડેન્ગ્યુ
10.
hot : cold, difficult : ?
a)
cool
b)
uneasy
c)
easy
d)
tough
Reset
