wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Education

Total questions: 19

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અમૃતાદેવી નામની વૃક્ષ પ્રેમી મહીલા કયા રાજ્ય માં રહેતા હતા..

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મહારાસ્ટ્ર

d)

મધ્ય પ્રદેશ

2.

કયા પુલને કસ્છ નું પ્રવેશ્ધ્વાર ગણવામાં આવે છે?

a)

સુરજબારી પુલ

b)

સરસ્વતી પુલ

c)

વણાકબોરી પુલ

d)

ભાખરા નાંગલ પુલ

3.

દાવ આપનાર ખેલાડી સિવાય બાકેના બધાજ ખેલાડી ઝાડ પર હોય તે રમત કઇ?

a)

કુસ્તી

b)

ગિલ્લિ દંડો

c)

અબલી-પીપળી

d)

સંતા કૂકડી

4.

કયુ ફળ વેલા પર થાય છે?

a)

કેરી

b)

રાયણ

c)

જામફળ

d)

દ્રાક્ષ

5.

પક્ષીઓનુંં પહેલુ સોપાન કયું છે?

a)

ઇંડા મૂકવા

b)

બચ્યાનો ઉછેર કરવો.

c)

ખોરાક લાવવો

d)

માળો બનાવવો

6.

પણી નું મુખ્ય પ્રાપ્તી સ્થાન કયુ ?

a)

ઝરણુ

b)

કૂવો

c)

વરસાદ

d)

નદી

7.

શાળામં ચાલતા મદ્યાહન ભોજન અને તિથિભોજન થી બાલકોમાંં કયા ગુણનો વિકાસ થાય છે ?

a)

આદર

b)

સમૂહ જીવન

c)

શિસ્ત

d)

પરોપકાર

8.

પાટણની પ્રખ્યાત વાવ કઇ છે ?

a)

દાદા હરીની વાવ

b)

રાણીની વાવ

c)

મીનળદેવી ની વાવ

d)

હઠીસિહ ની વાવ

9.

મારે તાંબા- પીત્તળના વાસણની જરુર છે તો કોની પાસે જઇશ ?

a)

સોની

b)

કંસારો

c)

કુંભાર

d)

લુહાર

10.

મસાલા વાળી ભાખરી બનાવવા કયા મસાલા નો ઉપયોગ થાય છે ?

a)

મરચુંં

b)

અજમો

c)

ધાણાજીરુ

d)

આપેલ બધા

11.

પ્રજ્ઞા અભિગમ માં કુલ કેટલા જૂથ હોય છે

a)

b)

c)

4

d)

6

12.

બનાસકાંઠા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ કયું છે

a)

બહુચરાજી

b)

પાવાગઢ

c)

ઊંઝા ઉમિયા ધામ

d)

ઉપરના પૈકી એક પણ નહીં

13.

નીચેના પૈકી સાદુ રૂપ ની કઈ પ્રક્રિયા સાચી છે

a)

ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી

b)

ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી

c)

સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર

d)

બાદબાકી સરવાળા ભાગાકાર ગુણાકાર

14.

ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળા માં અંગ્રેજી વિષય કયા ધોરણ થી થાય છે

a)

3 પ્રથમ સત્ર

b)

4 પ્રથમ સત્ર

c)

3 બીજા સત્ર

d)

4 બીજા સત્ર

15.

શામળાજી નું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલું છે

a)

બનાસકાંઠા

b)

પાટણ

c)

મહેસાણા

d)

સાબરકાંઠા

16.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે આવે છે

a)

28 જાન્યુઆરી

b)

28 ઓક્ટોમ્બર

c)

28 ફેબ્રુઆરી

d)

28 ડિસેમ્બર

17.

ગુજરાત સ્થાપના દિવસ ક્યારે આવે છે

a)

૧ મે

b)

૧ જૂન

c)

1 એપ્રિલ

d)

1 માર્ચ

18.

નીચેના માં પ્રાણીઓ કયા છે.

a)

વાઘ

b)

કબૂતર

c)

માછલી

d)

ઉપરના તમામ

19.

ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળા માં અંગ્રેજી વિષય કયા ધોરણ થી થાય છે

a)

3 પ્રથમ સત્ર

b)

4 પ્રથમ સત્ર

c)

3 બીજા સત્ર

d)

4 બીજા સત્ર