NEW
Font size
Worksheetsયુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ પેપર ધોરણ : 7 ગુજરાતી
Total questions: 10
Worksheet time: 5mins
મનમાં સમસમી રહેવું નો અર્થ શું થાય ?
ધૂંધવાઈ ઊઠવું
આબરૂ જવી
મનમાં ગોઠવાવું
પ્રયત્ન કરવો
"મને અતિશય દુ:ખ થયું." - આ વાક્યમાંથી વિશેષણ શોધો.
મને
અતિશય
દુ:ખ
થયું
રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે ?
ઉત્તર
દક્ષિણ
નૈઋત્ય
પૂર્વ
સૂર્યની પુત્રી તરીકે કોણ ઓળખાય છે ?
સાબરમતી
નર્મદા
તાપી
મહી
"પેલા ઝાડ નીચે કેવો માણસ ઉભો છે ?" - આ વાક્યમાં દર્શક વિશેષણ કયું છે ?
પેલા
કેવો
ઝાડ
નીચે
નીચેનામાંથી સાચી જોડણી દર્શાવતો શબ્દ કયો છે ?
પરિસ્થિતી
રસપુર્વક
પેન્સિલ
માનસીક
નીચેનામાંથી સમાનાર્થી શબ્દની સાચી જોડ કઈ છે ?
જનની - માતા
અખબાર - છાપું
સૂર્ય - રવિ
આપેલ તમામ
નીચેનામાંથી કયું વાક્ય વિધાન વાક્ય છે ?
રસે હવે દે ભરી પાત્ર બાઈ !
ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે.
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં ?
આપેલ તમામ
"સિંહની દોસ્તી" - આ પાઠનો પ્રકાર કયો છે ?
નાટક
બોધકથા
હાસ્યકથા
લોકકથા
"આવ, ભાણા આવ !" - આ પાઠના લેખક કોણ છે ?
શાહબુદ્દીન રાઠોડ
ચંદ્રવદન ચી. મહેતા
ચંદ્રકાન્ત શેઠ
કલાપી
