wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિશ્વ મહિલા દિન

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ક્યારે ઉજવાય છે?

a)

8 જૂન

b)

12 માર્ચ

c)

8 મે

d)

8 માર્ચ

2.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌથી પહેલા ઉજવણી ક્યારે થઈ હતી?

a)

28 ફેબ્રુઆરી 1909

b)

8 માર્ચ 1919

c)

18 જાન્યુઆરી 1989

d)

26 જૂન 1975

3.

સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની માન્યતા ક્યારે આપી?

a)

1942

b)

1986

c)

2000

d)

1975

4.

ઇંગ્લિશ ચેનલ તરી જનાર સૌ પ્રથમ ભારતીય મહિલા

a)

અમ્રિતા નાયર

b)

આરતી સહા

c)

બલજીત કોર

d)

અનન્યા પાંડે

5.

ભારતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી

a)

સુચેતા કૃપલાણી

b)

જય લલીતા

c)

સુષ્મા સ્વરાજ

d)

પ્રતિભા પાટીલ

6.

સર્વ પ્રથમ આઇએએસ બનનાર મહિલા

a)

કિરણ બેદી

b)

રમ્યા નાયડુ

c)

દીપશિખા શર્મા

d)

શ્રીમતી અન્ના રાજન જ્યોર્જ

7.

દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર

a)

સુનિતા શર્મા

b)

અંજુ જ્યોર્જ

c)

રેણુકા મલિક

d)

ગીતા કુમારી

8.

ભારતના પહેલા મહિલા રાજ્યપાલ

a)

વિદ્યા લક્ષ્મી પંડિત

b)

મીરા કૃપલાણી

c)

કમલા નહેરુ

d)

સરોજિની નાયડુ

9.

ભારતના પહેલા મહિલા આઇપીએસ

a)

અલકા બેદી

b)

શ્રીમતી સીમા રાવ

c)

મીનાક્ષી પાંડે

d)

કિરણ બેદી

10.

ભારતીય લોકસભા ના પહેલા મહિલા સ્પીકર

a)

પ્રતિભા પાટીલ

b)

સુષ્મા સ્વરાજ

c)

મીરા કુમાર

d)

સરોજિની નાયડુ

11.

સૌપ્રથમ અશોક ચક્ર મેળવનાર મહિલા

a)

સરિતા બેનર્જી

b)

સુસ્મિતા સેન

c)

મીરા યાદવ

d)

નીરજા ભનોટ

12.

બે વાર એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય મહિલા

a)

સંતોષ યાદવ

b)

બચેન્દ્રી પાલ

c)

રીમા પાંડે

d)

અનુરાધા શર્મા

13.

ભારતની સર્વપ્રથમ મહિલા રાજકર્તા

a)

રાણી લક્ષ્મીબાઈ

b)

રઝિયા બેગમ

c)

રાણી અહલ્યાબાઇ

d)

રૂપિયા બેગમ

14.

મને ઓળખો.

a)

સરોજિની નાયડુ

b)

વિજયાલક્ષ્મી પંડિત

c)

કસ્તુરબા

d)

કમલા નહેરુ

15.

આ મહિલા કંઈ રમત સાથે સંકળાયેલ છે?

a)

ક્રિકેટ

b)

કબડ્ડી

c)

બેડમિન્ટન

d)

ખો ખો