wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

std 8 formula

Total questions: 25

Worksheet time: 1hrs 15mins

Name
Class
Date
1.

ચોરસનું ક્ષેત્રફળ બરાબર 

a)

બાજુ *બાજુ 

b)

બાજુ + બાજુ 

c)

લંબાઈ * પહોળાઈ 

d)

લંબાઈ + પહોળાઈ 

2.

ત્રિકોણ નું ક્ષેત્રફળ =

a)

 b×hb\times h  

b)

 12×b×h\frac{1}{2}\times b\times h  

c)

 πr2\pi r^2  

d)

એકપણ નહી 

3.

વર્તુળ ની પરીમીતી બરાબર

a)

2πr2\pi r

b)

πr2\pi r^2

c)

b×hb\times h

d)

બાજુ ×\times બાજુ

4.

લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર

a)

લંબાઈ * લંબાઈ

b)

લંબાઈ*પહોળાઈ

c)

લંબાઈ + લંબાઈ

d)

4 * લંબાઈ

5.

સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર

a)

b×hb\times h

b)

12×b×h\frac{1}{2}\times b\times h

c)

2πr2\pi r

d)

d1×d22\frac{d1\times d2}{2}

6.

સમાંતરબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર

a)

12×b×h\frac{1}{2}\times b\times h

b)

πr2\pi r^2

c)

l×b×hl\times b\times h

d)

b×hb\times h

7.

સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર

a)

લંબાઈ X લંબાઈ

b)

l×l×ll\times l\times l

c)

12h(a+b)\frac{1}{2}h\left(a+b\right)

d)

b×hb\times h

8.

નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર

a)

2πrh2\pi rh

b)

πr2h\pi r^2h

c)

πr2\pi r^2

d)

l×b×hl\times b\times h

9.

લંબઘન ની કુલ સપાટીનું પુષ્ઠફળ બરાબર

a)

l×b×hl\times b\times h

b)

2(lb+bh+hl)2\left(lb+bh+hl\right)

c)

l×l×ll\times l\times l

d)

6l26l^2

10.

નળાકારનું ઘનફલ બરાબર

a)

l×b×hl\times b\times h

b)

πr2\pi r^2

c)

πr2h\pi r^2h

d)

2πr2\pi r

11.

લંબઘન નું ઘનફલ બરાબર

a)

l×l×ll\times l\times l

b)

l×b×hl\times b\times h

c)

b×hb\times h

d)

એકપણ નહી

12.

સમઘનનું પુષ્ઠફળ બરાબર

a)

2πr2\pi r

b)

l×b×hl\times b\times h

c)

6l26l^2

d)

l×l×ll\times l\times l

13.

ઘન નું ઘનફળ બરાબર

a)

l×l×ll\times l\times l

b)

l×b×hl\times b\times h

c)

2πrh2\pi rh

d)

πr2h\pi r^2h

14.

1 ઘનમીટર બરાબર ............ ઘનસેમી

a)

એક

b)

હજાર

c)

દસ લાખ

d)

સો

15.

1 ઘનમીટર = ......................લિટર

a)

1 લિટર

b)

100 લિટર

c)

1000 લિટર

d)

એકપણ નહી

16.

1 ઘનસેમી = ...................મીલીલીટર

a)

1

b)

10000

c)

100

d)

1000000

17.

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફલ

a)

2πrh2\pi rh

b)

l×l×ll\times l\times l

c)

πr2h\pi r^2h

d)

2πrh+πr2+πr22\pi rh+\pi r^2+\pi r^2

18.

50000 નું પ્રમાણિત સ્વરૂપ ...............

a)

5×1045\times10^4

b)

5×1055\times10^5

c)

5×1045\times10^{-4}

d)

એકપણ નહી

19.

 0.00000360.0000036  નું પ્રમાણિત સ્વરૂપ .....................

a)

 36×10636\times10^6  

b)

 3.6×1063.6\times10^{-6}  

c)

 3.6×1063.6\times10^6  

d)

એકપણ નહી 

20.

સમપ્રમાણ નું સૂત્ર = .........................

a)

x1y1=x2y2\frac{x_1}{y_1}=\frac{x_2}{y_2}

b)

x1×y1=x2×y2x_1\times y_1=x_2\times y_2

c)

x1x2=y1y2\frac{x_1}{x_2}=\frac{y_1}{y_2}

d)

એકપણ નહી

21.

વ્યસ્ત પ્રમાણ નું સૂત્ર = .....................

a)

x1y1=x2y2\frac{x_1}{y_1}=\frac{x_2}{y_2}

b)

y1y2=x1x2\frac{y_1}{y_2}=\frac{x_1}{x_2}

c)

x1×y1=x2×y2x_1\times y_1=x_2\times y_2

d)

એકપણ નહી

22.

કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે ?

a)

208

b)

356

c)

108

d)

100

23.

કઈ સંખ્યા 5 વડે વિભાજ્ય છે ?

a)

96

b)

128

c)

200

d)

56

24.

કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે ?

a)

199

b)

67

c)

555

d)

224

25.

 2×2×2×0×22\times2\times2\times0\times2  = ?????

a)

b)

16 

c)

d)

32