wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક સજ્જતા ક્વિઝ કોમ્પિટિશન

Total questions: 58

Worksheet time: 29mins

Name
Class
Date
1.
આમથી કઈ જગ્યાએ એશિયા નું પ્રથમ મ્યુજિયમ સ્થપાયું હતું ?
a)
નવી દિલ્લી
b)
ભોપાલ
c)
મુંબઈ
d)
હૈદરાબાદ
2.
ભારતના કયા વ્યક્તિના નામ પર વિશ્વમાં સૌથી વધારે ટપાલ ટિકિટો જારી કરવામાં આવી છે
a)
રાજીવ ગાંધી
b)
બી આર આંબેડકર
c)
મહાત્મા ગાંધી
d)
ઇન્દિરા ગાંધી
3.
વાઇટ ટાવર અને પેલેટિન ટાવર કયા સ્મારકના ભાગ છે ?
a)
ટાવર ઓફ લંડન
b)
એફિલ ટાવર
c)
રેડ ફોર્ટ
d)
ગેટ વે ઓફ ઈન્ડિયા
4.
આમથી કઈ સંસ્થાનું પ્રતિક ચિહ્ન એક વિશાળ પાંડા છે ?
a)
યુનિસેફ
b)
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર
c)
ગ્રીનપીસ
d)
આસિયાના
5.
કરગીલ યુધ્ધ નો પાકિસ્તાની કોડ શું હતો ?
a)
ઓપરેશન ઊંટ
b)
ઓપરેસન બંદ્ર
c)
ઓપરેસન દાવા
d)
ઓપરેશન ખબરદાર
6.
ત્રિભુવન એરપોર્ટ કયા દેશ માં આવેલું છે ?
a)
ભૂતાન
b)
શ્રીલંકા
c)
બાંગલાદેશ
d)
નેપાળ
7.
થાઇલેંડ અગાઉ કયા નામે ઓળખાતું હતું ?
a)
મ્યાનમાર
b)
સિયામ
c)
યાંગુન
d)
મલય
8.
ગોફ ગૂંથન કયા નૃત્યનો એક ભાગ છે ?
a)
રાસ
b)
પરીની તાંડવ
c)
થૂલ્લાલ
d)
થિયમ
9.
મુખ્યતઃ ભારતના કયા હિસ્સામાં પાલ વંશ ના રાજાઓએ રાજ્ય કર્યું હતું ?
a)
ગુજરાત
b)
કાશ્મીર
c)
રાજસ્થાન
d)
બંગાળ
10.
ઇસ 1951 થી 1966 ના સમયગાળા દરમિયાન આફ્રિકા ના કેટલા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ?
a)
બાવીસ
b)
પંદર
c)
છવીસ
d)
ચાલીસ
11.
શિવાલિક હારમાળા માં કંકર પથ્થર અને જાડા કાંપ થી ઢંકાયેલી ખીણ રચના ને સ્થાનિક ભાષા માં શું કહે છે ?
a)
બાંગર
b)
ભાબર
c)
દોઆબ
d)
દૂન
12.

ભારતીય બંધારણ કયા પ્રકારનો દસ્તાવેજ છે ?

a)

આર્થિક

b)

ધાર્મિક

c)

સામાજિક

d)

રાજકીય

13.
પ્રથમ વિશ્વ યુધ્ધ ના બીજ કઈ સંધિ માં રોપયા હતા ?
a)
વરસેલ્સની સંધિ
b)
ફ્રેન્કફર્ટ ની સંધિ
c)
ફ્રાન્સ ની સંધિ
d)
તુર્કી ની સંધિ
14.
તુર્ક મુસ્લિમો એ કયું શહેર જીતી લેતા યુરોપના લોકો ને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી ?
a)
જેરુસેલમ
b)
તહેરાન
c)
કોન્સ્ટેન્ટીનોપલ
d)
દમાસ્કસ
15.
કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે ?
a)
વધુ
b)
ઓછું
c)
સમ
d)
વિષમ
16.
દેશની મધ્યવર્તી,મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે ?
a)
ન્યાયતંત્ર
b)
કારોબારી
c)
વિધાનસભા
d)
સંસદ
17.
અંગ્રેજ વિલિયમ વાયલી ની હત્યા કોને કરી ?
a)
પ્રફુલ્લ ચાકી એ
b)
ખુદ્દિરામ બોજે
c)
વીર ભગતસિહે
d)
મદનલાલ ઢિંગરાએ
18.
વિસ્તારની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ ત્રણ માં સ્થાન ધરાવતો નથી ?
a)
રશિયા
b)
બ્રાઝિલ
c)
કેનેડા
d)
ચીન
19.

કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે ?

a)

પ્રધાનમંડલ ના નામે

b)

રાજયપાલ ના નામે

c)

રાષ્ટ્રપ્રમુખ ના નામે

d)

વડાપ્રધાન ના નામે

20.
મુસોલિની નો મુદ્રાલેખ શું હતો ?
a)
અનેક પક્ષ અને અનેક નેતા
b)
એક પક્ષ અને એક નેતા
c)
એક પક્ષ અને દશ નેતા
d)
બે પક્ષ અને બે નેતા
21.

મ્યાનમાર ક્યારે સ્વતંત્ર થયું ?

a)

ઇસ 1947

b)

ઇસ 1948

c)

ઇસ 1949

d)

ઇસ 1950

22.
કઈ ઔષધિ નો ઉપયોગ મધુપ્રમેહ,તાવ,સાંધાના દુખાવા વગેરે મટાડવા માટે થાય છે ?
a)
ગળો
b)
કરંજ
c)
બિલી
d)
હરડે
23.
કયા રાજ્ય ના પુરુષો લુંગી પહેરે છે ?
a)
કેરળ
b)
ઉતરપ્રદેશ
c)
બિહાર
d)
ઓડિશા
24.
ભારતના કયા જંગલો માં વાઘ જોવા મળે છે ?
a)
કર્ણાટક
b)
મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ
c)
ગુજરાત અને મધ્યપ્રદેશ
d)
રાજસ્થાન
25.
જારખંડ રાજ્ય કયા રાજ્ય માથી અલગ થયું?
a)
બિહાર
b)
છતીસગઢ
c)
તેલંગાણા
d)
ઉતરાંચલ
26.
બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિમી નું અંતર હોય છે ?
a)
141 કિમી
b)
170 કિમી
c)
111 કિમી
d)
178 કિમી
27.
બિહાર માં કયો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે ?
a)
છઠ્ઠ
b)
રામનવમી
c)
સંક્રાંતિ
d)
દુર્ગાપૂજા
28.
આશિયા ખંડ માં સૌપ્રથમ કયા દેશે આજાદી મેળવી ?
a)
ભારતે
b)
મ્યાનમારે
c)
શ્રીલંકાએ
d)
ઇંડોનેશિયાએ
29.
કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કંટાળા જંગલોનું વૃક્ષ છે ?
a)
સીસમ
b)
ઓક
c)
દેવદાર
d)
ખીજડો
30.
વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે ?
a)
21 માર્ચ
b)
5 જૂન
c)
10 નવેમ્બર
d)
4 ઓક્ટોબર
31.
રાજ્યસભાના સભ્યો દર કેટલા વર્ષે નિવૃત થાય છે ?
a)
3 વર્ષે
b)
2 વર્ષે
c)
5 વર્ષે
d)
7 વર્ષે
32.
વાસ્કો-ડી-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજા નું શાસન હતું ?
a)
જામોરિન
b)
ટીપુ સુલતાન
c)
બાજીરાવ
d)
હૈદરઅલી
33.
જલિયાવાલા હત્યાકાંડ કયા દિવસે થયો ?
a)
1 ડિસેમ્બર 1919
b)
13 એપ્રિલ 1919
c)
13 માર્ચ 1919
d)
13 સેપ્ટેમ્બર 1919
34.
પુષ્કર નો જાણીતો મેળો કયા રાજ્ય નો છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મહારાષ્ટ્ર
d)
મધ્યપ્રદેશ
35.
ગંગા અને યમુના નો સંગમ કયા સ્થળ પાસે થાય છે ?
a)
વારાણસી
b)
અલહાબાદ
c)
દેવપ્રયાગ
d)
હરદ્વાર
36.
દ્વિતીય વિશ્વ યુધ્ધ ક્યારે થયું ?
a)
ઇસ 1935
b)
ઇસ 1938
c)
ઇસ 1939
d)
ઇસ 1940
37.
વડી અદાલત ના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે ?
a)
વડાપ્રધાન ને
b)
રાષ્ટ્રપ્રમુખને
c)
ઉપરાષ્ટ્રપ્રમુખ
d)
રાજયપાલ
38.
હીંડછોડો ચળવળ પછી ભારતને આજાદી કેટલાં વર્ષે મળી ?
a)
b)
પાંચ
c)
ચાર
d)
સાત
39.
ઘણાં વિદ્વાનો કઈ ઘટના ને ઠંડાયુધ્ધની શરૂઆત માને છે ?
a)
જર્મન ચમત્કાર
b)
જર્મની નું એકીકરણ
c)
જર્મની ના ભાગલા
d)
બર્લિનની નાકાબંધી
40.
ઇસ 1956 માં હૈદરાબાદ રાજ્ય ને કયા રાજ્ય માં સમાવી લેવામાં આવ્યું ?
a)
તામિલનાડું
b)
આંધ્રપ્રદેશ
c)
કર્ણાટક
d)
કેરળ
41.
રાજ્યસભામાં ગુજરાત ને કેટલી બેઠકો ફાળવી છે
a)
8
b)
10
c)
11
d)
13
42.
લોકસભા ની બેઠકો ની કુલ સંખ્યા કેટલી છે ?
a)
480
b)
250
c)
340
d)
545
43.
ગોવા નું વદુમથક કયું છે ?
a)
દમણ
b)
પણજી
c)
સેલવાસ
d)
પિંપરી
44.
ગુજરાત માં કુલ કેટલાં અભયારણ્યો આવેલા છે ?
a)
12
b)
22
c)
18
d)
24
45.
સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશો કેટલાં વર્ષ ની ઉમર સુધી હોદ્દા પર રહી શકે છે ?
a)
65
b)
68
c)
70
d)
75
46.
મિશ્ર ધાતુસ્વરૂપે વપરાતું ખનીજ અધાતુમય ખનીજ કયું છે ?
a)
ચાંદી
b)
સોનું
c)
મેંગેનીજ
d)
પ્લેટિનમ
47.
રાજ્યની ધારાસભા નું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
a)
વિધાનપરિષદ
b)
વિધાનસભા
c)
રાજ્યસભા
d)
લોકસભા
48.
માનવહક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે ?
a)
10 ડિસેમ્બર
b)
10 નવેમ્બર
c)
10 જૂન
d)
10 જુલાઇ
49.
આંધ્ર પ્રદેશ માં કઈ ભાષા બોલાય છે ?
a)
તામિલ
b)
તેલુગુ
c)
મલયાલમ
d)
કન્નડ
50.

અહી ચિત્ર માં આપેલું મદિર કયું મંદિર છે ?

a)

દ્વારકા

b)

સોમનાથ

c)

જગન્નાથપુરી

d)

અંબાજી

51.

આમથી કયો જીવ ગાવા માટે પ્રસિધ્ધ છે ?

a)

જીબ્રા

b)

ચિમ્પાન્જી

c)

બેટ

d)

હમ્પૈક વહેલ

52.

ભારતના બંધારણ ના કુલ કેટલા ભાગ છે ?

a)

21

b)

23

c)

22

d)

27

53.

અહી ચિત્ર માં કયું સરોવર છે જે "શિકારા" માટે ઓળખાય છે ?

a)

દલ સરોવર

b)

વુલર સરોવર

c)

કોલર સરોવર

d)

નળ સરોવર

54.

અહી ચિત્ર માં કયું મદિર દર્શાવેલું છે ?

a)

સોમનાથ

b)

બદ્રીનાથ

c)

દ્વારકાધીશ

d)

ભવનાથ

55.
a)

28

b)

29

c)

33

d)

27

56.
a)

3000

b)

2000

c)

4000

d)

5000

57.
a)

2000

b)

3000

c)

4000

d)

5000

58.

માનવહક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે ?

a)

10 ડિસેમ્બર

b)

10 નવેમ્બર

c)

10 જૂન

d)

10 જુલાઇ