NEW
Font size
Worksheetsકોરોના વાઇરસ
Total questions: 17
Worksheet time: 13mins
COVID-19 ના રોગ માટે.............. જવાબદાર છે.
વાઇરસ
બેક્ટેરીયા
પ્રજીવ
ફૂગ
કોરોના વાઇરસના ઇલાજ માટે ............. દવા શોધાયેલ છે.
બ્રુફેન
લસણ, પાપડ, આલ્કોહોલ
આઇસોપ્રીન
હજુ શોધાયેલ નથી
કોરોના વાઇરસ આપણા શરીરના કયા તંત્રને પ્રભાવિત કરે છે?
પ્રજનનતંત્ર
રુધિરાભિસરણતંત્ર
શ્વસનતંત્ર
ચેતાતંત્ર
કોરોના વાઇરસનો ચેપ ..............માંથી મનુષ્યમાં આવ્યો છે.
વનસ્પતિ
પ્રાણીઓ
રેતી
નદી
COVID-19ના સામાન્ય લક્ષણો કયા છે.
તાવ
શરદી, ઉધરસ
શ્વાસ લેવામાં તકલીફ
આપેલ તમામ
કોરોના વાઇરસનો પ્રથમ મામલો ક્યાં જોવા મળ્યો હતો?
ચીનના વુહાનમાં
અમેરિકાના ન્યુયોર્ક
ચીનના બેઇજિંગમાં
પાકિસ્તાનના કરાચીમાં
કોરોના વાઇરસને જોવા માટે કયું સાધન વપરાય છે?
ચશ્માં
કાચ
માઇક્રોસ્કોપ
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ
કોરોના વાઇરસની ફરતે ........... જોવા મળે.
તંતુ
કશા
પક્ષ્મ
ક્રાઉન
કોરોના શબ્દ ............. ભાષાનો છે.
અંગ્રેજી
ચાઇનીઝ
લેટિન
જાપાનીઝ
કોરોના એટલે...
સૂર્ય
પાણી
ઘાતક
ક્રાઉન
COVID-19 રોગના લક્ષણો કયા રોગના લક્ષણોને મળતા આવે છે?
કેન્સર
મલેરિયા
ન્યુમોનિયા
કોલેરા
COVID-19 રોગથી પ્રભાવિત વ્યક્તિને કઇ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે?
સર્જરી
રેડીયેશન
કેમોથેરાપી
સપોર્ટીવ
COVID-19 રોગથી બચવા શું કરવું જોઇએ?
ભીડભાડવાળી જગ્યાએ જવું જોઇએ નહીં
સાબુ-પાણીથી હાથ વારંવાર ધોવા જોઇએ
મોઢે યોગ્ય માસ્ક પહેરવું જોઇએ
આપેલ તમામ
કોરોના વાઇરસથી થતા રોગને COVID-19 નામ કોણે આપ્યું?
UNESCO
CHINA
AMERICA
WHO
COVID-19નો રોગ કોને થઇ શકે છે?
બાળકો
યુવાનો
વૃદ્ધો
આપેલ તમામ
COVID-19નું આખુ નામ ................. છે.
CORONAVIR DISEASE 2019
CORONAVIRUS DISEASE 2019
CORONAVIRUS DATABASE 2019
CONAVIRUS DISEASE 2019
COVID-19 રોગની તપાસ અને સંશોધન ભારતમાં ક્યાં થાય છે?
નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ વાયરોલો, પુના
નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ વાયરોલો, નવી દિલ્લી
નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ વાયરોલો, મુંબઇ
નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ વાયરોલો, દહેરાદૂન
