Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6

Total questions: 82

Worksheet time: 41mins

Name
Class
Date
1.

કોને રણનું વાહન કહેવામાં આવે છે?

a)

યાક

b)

હાથી

c)

ઊંટ

d)

કાંગારૂ

2.

નીચેનામાંથી કયુ દરિયાઈ પ્રાણી છે ?

a)

બકરી

b)

ચકલી

c)

હાથી

d)

કરચલો

3.

કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી?

a)

માછલી

b)

ટેડ પોલ

c)

વહેલ

d)

આપેલા તમામ

4.

બરફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે ?

a)

રણ

b)

પર્વતીય

c)

જંગલ

d)

ઘાસના મેદાન

5.

કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે?

a)

યાક

b)

હરણ

c)

સિંહ

d)

સસલુ

6.

નીચેનામાંથી કયું સજીવ છે?

a)

વાદળ

b)

લજામણી નો છોડ

c)

વિમાન

d)

ટ્રેન

7.

કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે?

a)

ગુલાબ

b)

સૂર્યમુખી

c)

રાતરાણી

d)

ચંપો

8.

કઈ વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે?

a)

આંબો

b)

લીમડો

c)

આસોપાલવ

d)

થોર

9.

અળસિયા નું શ્વસન અંગ કયું છે ?

a)

મીન પક્ષ

b)

ઝાલર

c)

ચામડી

d)

એક પણ નહીં

10.

વનસ્પતિ નું શ્વસન અંગ કયું છે ?

a)

પ્રકાંડ

b)

પર્ણ

c)

મૂળ

d)

પુષ્પ

11.

ક્યાં પ્રાણીની શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં માં મદદ કરે છે ?

a)

ઘોડો

b)

ગાય

c)

સિંહ

d)

ઊંટ

12.

જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ ને ક્યાં નિવાસમાં રહેલા છે અમ કહેવાય ?

a)

ભૂ નિવાસ

b)

જલીય નિવાસ

c)

રણ નિવાસ

d)

આપેલ પૈકી એક પણ નહિ

13.

રણની વનસ્પતિ કઈ પ્રક્રિયા માં ખુબ જ ઓછું પાણી ગુમાવે છે ?

a)

ઘનીભવન

b)

બાષ્પીભવન

c)

બષ્પોત્સર્જન

d)

ઉત્સર્જન

14.

થોર પ્રકાર ની વનસ્પતિની પાંદડા જેવી રચનાને શું કહે છે ?

a)

પ્રકાંડ

b)

મૂળ

c)

ફળ

d)

પુષ્પ

15.

જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે ?

a)

જાડા

b)

કઠણ

c)

ટુકા

d)

લાંબા,પોલા,હળવા

16.

નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણ ને અડકતા તે બીડાઈ જાય છે ?

a)

ચણોઠી

b)

બાવળ

c)

આમલી

d)

લજામણી

17.

થોર પ્રકારની વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ શેના દ્વારા થાય છે ?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પુષ્પ

d)

ફળ

18.

રણમાં કેવું વાતાવરણ હોય છે ?

a)

રાત્રે ગરમ અને દિવસે ઠંડુ

b)

દિવસે ગરમ અને રાત્રે ઠંડુ

c)

દિવસે અને રાત્રે ગરમ

d)

દિવસે અને રાત્રે ઠંડુ

19.

દરિયાની વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણી થી ઘેરાયેલા હોય છે ?

a)

ક્ષારયુકત

b)

મીઠા

c)

ડહોળા

d)

આપેલ પૈકી એક પણ નહિ

20.

જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને શું કહે છે ?

a)

જંગલ

b)

ઘર

c)

નિવાસસ્થાન

d)

રહેઠાણ

21.

નીચેના પૈકી દરિયાઈ પ્રાણી કયું છે.

a)

દેડકો

b)

ગોકળગાય

c)

કરચલો

d)

બગલો

22.

કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન ઉપર રહી શકે છે.

a)

દેડકો

b)

માછલી

c)

ઓક્ટોપસ

d)

જેલીફિશ

23.

નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવ ઘટક કયો છે.

a)

પાણી

b)

ખડક

c)

તાપમાન

d)

વનસ્પતિ

24.

નીચેના પૈકી નિવાસસ્થાનનો અજૈવ ઘટક કયો છે.

a)

વનસ્પતિ

b)

પ્રાણીઓ

c)

સુક્ષ્મજીવો

d)

સૂર્યપ્રકાશ

25.

કયા જળચર પ્રાણીને શ્વશન માટે ઝાલર હોતા નથી.

a)

માછલી

b)

ટેડપોલ

c)

વ્હેલ

d)

એક પણ નહીં

26.

નીચેના પૈકી કોનો સમાવેશ ભૂનિવાસસ્થાનમાં થતો નથી.

a)

રણપ્રદેશ

b)

જંગલો

c)

પર્વતો

d)

તળાવ

27.

કઈ વનસ્પતિ ના ફૂલો માત્ર રાતે જ ખીલે છે.

a)

ગુલાબ

b)

લજામણી

c)

સૂર્યમુખી

d)

પોયણા

28.

આસોપાલવ નું વૃક્ષ કઈ લાક્ષણિકતા ધરાવતું નથી.

a)

શ્વશન

b)

પ્રચલન

c)

પ્રજનન

d)

વૃદ્ધિ

29.

પર્વતો ઉપર કઈ વનસ્પતિ ઉગે છે.

a)

ઓક

b)

પીપળો

c)

નારીયેળી

d)

લીમડો

30.

બગીચામાં ઉગેલી મેંદી પ્રજનનની કઈ રીતે વડે ઉગે છે.

a)

બીજ દ્વારા

b)

કલમ

c)

કટકો

d)

પર્ણ દ્વારા

31.

જાળપાદ કયા પ્રાણીમાં જોવા મળે છે.

a)

માછલી

b)

દેડકો

c)

કરચલો

d)

સાપ

32.

અળસીયાનું શ્વશન અંગ કયુ છે.

a)

નાક

b)

ઝાલર

c)

ચામડી

d)

ચુઈ

33.

ડોલ્ફિન નું શ્વશન અંગ કયું છે.

a)

ચુઈ

b)

શ્વસન છિદ્ર

c)

ઝાલર

d)

નાક

34.

કઈ વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે.

a)

લીમડો

b)

પીપળો

c)

થોર

d)

કમળ

35.

શંકુ આકારની વનસ્પતિ કયા નિવાસસ્થાનમાં જોવા મળે છે.

a)

રણપ્રદેશ

b)

મેદાનપ્રદેશ

c)

પર્વતીય પ્રદેશ

d)

તળાવ

36.

કઈ વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે.

a)

લીમડો

b)

પીપળો

c)

થોર

d)

કમળ

37.

યાક કયા નિવાસસ્થાનમાં જોવા મળે છે.

a)

રણપ્રદેશ

b)

તળાવ

c)

પર્વતીય પ્રદેશ

d)

જંગલમાં

38.

સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું.

a)

સ્ટીમ એન્જિન

b)

ઇલેક્ટ્રીક ટ્રેન

c)

ડીઝલ એન્જિન

d)

મોનોરેલ

39.

લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે.

a)

કંપાસબોક્સ

b)

કોણમાપક

c)

મીટરસ્કેલ

d)

પરિકર

40.

ઝાડ ઉપરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે.

a)

વકગતિ

b)

સુરેખગતી

c)

વર્તુળાકાર

d)

એક પણ નહીં

41.

પક્ષીના પાંખની ગતિ કયા પ્રકારની ગતિ છે.

a)

સુરેખ ગતિ

b)

વર્તુળાકાર ગતિ

c)

આવર્તગતી

d)

વક્ર ગતિ

42.

તમારા વર્ગની લંબાઈ કયા એકમમાં મપાય.

a)

સેન્ટિમીટર

b)

મીટર

c)

કિલોમીટર

d)

નેનોમીટર

43.

ચગડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે.

a)

સુરેખગતિ

b)

વર્તુળાકાર ગતિ

c)

વક્રગતિ

d)

આવર્તગતી

44.

જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શુ કહે છે.

a)

પારદર્શક

b)

પારભાસક

c)

અપારદર્શક

d)

પ્રકાશિત

45.

જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શુ કહે છે.

a)

પારદર્શક

b)

પારભાસક

c)

અપારદર્શક

d)

પ્રકાશિત

46.

જે પદાર્થ પ્રકાશને અંશતઃ પસાર થવા દે છે તે પદાર્થને શુ કહે છે.

a)

પારદર્શક

b)

પારભાસક

c)

અપારદર્શક

d)

પ્રકાશિત

47.

નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે.

a)

કાચ

b)

અરીસો

c)

દૂધીયો કાચ

d)

ડહોળુ પાણી

48.

નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં.

a)

લાકડી

b)

વાદળ

c)

અરીસો

d)

કાચ

49.

પીનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે.

a)

નાનું

b)

મોટું

c)

ચતું

d)

ઉલટું

50.

પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે.

a)

વક્ર

b)

સુરેખ

c)

આડો

d)

ઉલટો

51.

નીચેના પૈકી પ્રકાશનું કુદરતી ઉદગમ સ્થાન ક્યુ છે.

a)

ફાનસ

b)

ટ્યૂબ લાઈટ

c)

આગીયો

d)

મીણબત્તી

52.

નીચેના પૈકી કયો પ્રકાશનો કુદરતી સ્ત્રોત છે.

a)

શુક્રનો ગ્રહ

b)

ફાનસ

c)

ચંદ્ર

d)

તારો

53.

નીચેનામાંથી કયો પદાર્થ ચુંબક વડે આકર્ષાય છે ?

a)

લોખંડ

b)

પથ્થર

c)

લાકડું

54.

વનસ્પતિ કોના દ્વારા શ્વસનક્રિયા કરે છે ?

a)

પર્ણ

b)

મૂળ

c)

થડ

55.

નીચેનામાંથી કયા ફુલ રાત્રે જ ખીલે છે ?

a)

જાસુદ

b)

રાતરાણી

c)

બારમાસી

56.

કયા છોડને હાથ લગાવવાથી સંકોચાઈ જાય છે ?

a)

બારમાસી

b)

લજામણી

c)

રાતરાણી

57.

નીચેનામાંથી કયા બીજ એકદળી છે?

a)

મકાઈ

b)

મગ

c)

વટાણા

58.

નીચેનામાંથી કયા બીજ દ્વિદળી છે?

a)

મગફળી

b)

મકાઈ

c)

બાજરી

59.

એક બીજને ફાડવાથી બે ફાડ થતી હોય તેવા નીચેનામાંથી બીજ છે ?

a)

જુવાર

b)

મગફળી

c)

મકાઇ

60.

નીચેનામાંથી ક્યાં ક્ષુપ છે ?

a)

જાસૂદ

b)

ગલગોટો

c)

બારમાસી

61.

નીચેનામાંથી કઈ વનસ્પતિ છોડ છે ?

a)

સીતાફળ

b)

જુવાર

62.

જેના પ્રકાંડ નબળા હોય તેવી વનસ્પતિને શું કહેવાય?

a)

ક્ષુપ

b)

વેલો

c)

છોડ

d)

વૃક્ષ

63.

પ્રકાંડના કેટલા પ્રકાર છે?

a)

2

b)

3

c)

4

d)

6

64.

પાણીનું મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

વરસાદ

b)

નદી

c)

તળાવ

65.

કોઈપણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને ......... કહેવાય.

a)

સ્ફટિકરણ

b)

નિસ્યંદન

c)

બાષ્પીભવન

d)

આપેલ પૈકી એક પણ નહીં

66.

વિશ્વ પાણી દિવસ કઈ તારીખે આવે છે?

a)

2 ઓક્ટોબર

b)

22 જુન

c)

22 માર્ચ

d)

26 જાન્યુઆરી

67.

લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો છે?

a)

મીટર

b)

કી.મી.

c)

સે.મી.

d)

ડેસી. મીટર

68.

થરમોકોલ કેવો પદાર્થ છે?

a)

વિદ્યુત સુવાહક

b)

વિદ્યુત રક્ષક

c)

વિદ્યુત અવાહક

d)

વિદ્યુત પરિપથ

69.

કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી?

a)

ઓક્ટોપસ

b)

માછલી

c)

વહેલ

d)

ડોલ્ફિન

70.

કોઈપણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો છે?

a)

મીટર

b)

સેન્ટીમીટર

c)

મિલીમીટર

d)

કિલોમીટર

71.

કયુ પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે

a)

હરણ

b)

સિંહ

c)

સસલું

d)

યાક

72.

પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે?

a)

સુરેખ ગતિ

b)

વક્ર ગતિ

c)

વર્તુળાકાર ગતિ

d)

એક પણ નહીં

73.

પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે?

a)

ઓક,પાઇન, દેવદાર

b)

પીપળો, ખજૂરી, બાવળ

c)

નાળિયેરી, બાવળ, સીસમ

d)

તાડ ,લીમડો, ખાખરો

74.

વક્ર રેખાની લંબાઈ માપવા શાનો ઉપયોગ કરી લંબાઈ માપી શકાય?

a)

કંપાસ બોક્સ ની માપપટ્ટી

b)

દોરો

c)

વેત

d)

આંગળી

75.

વિદ્યુત આપતું સાધન કયું છે?

a)

ટ્યુબલાઈટ

b)

વિદ્યુતકોષ

c)

સૂર્યકૂકર

d)

વિદ્યુત બલ્બ

76.

નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી?

a)

સોય

b)

કાચ

c)

ટાંકણી

d)

ખીલી

77.

ગજીયા ચુંબક નો આકાર કેવો હોય છે?

a)

લંબઘન પટ્ટી જેવો

b)

નળાકાર

c)

ઘોડાની નાળ જેવો

d)

કંકણાકાર

78.

વરાળ બીજા કયા નામે ઓળખાય છે?

a)

વાયુ

b)

બાષ્પ

c)

જળ

d)

વાદળ

79.

પાણીનું મુખ્ય સ્રોત કયો છે?

a)

કુવો

b)

તળાવ

c)

નદી

d)

વરસાદ

80.

ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

પુષ્પ

81.

મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે?

a)

તૃણાહારી

b)

માંસાહારી

c)

એક પણ નહીં

d)

મિશ્રાહારી

82.

તેલી પદાર્થોમાંથી આહાર નો કયો ઘટક મળે છે?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

વિટામીન