Worksheetsસમાંતરબાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ ના ક્ષેત્રફળ
Total questions: 15
Worksheet time: 28mins
સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ =..........................
પાયો X વેધ
1/2 X પાયો X પાયાને અનુરૂપ વેધ
લંબાઈ X પહોળાઈ
1/2 X વીકર્ણોનો ગુણાકાર
ત્રિકોણનું ક્ષેત્રફળ=.....................
પાયો X વેધ
1/2 X પાયો X પાયાને અનુરૂપ વેધ
લંબાઈ X પહોળાઈ
1/2 X વીકર્ણોનો ગુણાકાર
ABCD લંબચોરસ છે.AB=10 સેમી અને ar(ABCD)=150 સેમી2 હોય,તો BC=........................ સેમી
7.5
15
30
12
ABCD ચોરસ છે.જો ar(ABCD)=36 સેમી2 હોય,તો AB=...................સેમી
18
9
6
12
∆ABC માં BC=8 સેમી અને ar(ABC)=40 સેમી હોય તો વેધ AD ની લંબાઇ............ સેમી છે.
5
10
15
20
ત્રિકોણ ABC માં BC=10 સેમી અને વેધ AD=5 સેમી છે,તો ar(ABC)=...............સેમી2
50
100
25
15
ત્રિકોણ PQR માં કર્ણ PR=12સેમી અને વેધ QM ની લંબાઈ 6 સેમી છે,તો ar(PQR)=.................... સેમી2
18
72
36
24
ત્રિકોણ XYZમાં XZ કર્ણ છે,જો XY=8 સેમી અને YZ=12 સેમી છે તો ar(XYZ)=............................ સેમી2
20
40
96
48
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં BC ને અનુરૂપ વેધ AM છે.જો BC=8 સેમી અને AM=6 સેમી હોય તો ar(ABCD) = .....................સેમી2
48
24
12
96
સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં QR=10 સેમી અને ar(PQRS)=120 સેમી2 હોય,તો QR ને અનુરૂપ વેધ PM ની લંબાઈ=...............................સેમી
6
12
18
24
સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે ar(ABCD)=48 સેમી2 છે,તો ar(ABC)=.......................સેમી2
96
48
24
12
ત્રિકોણ PQR માં ∠ Q=90°,PQ=5 સેમી અને PR=13 સેમી હોય તો ar(PQR)=....................સેમી2
15
30
45
60
ત્રિકોણ ABC માં બાજુઓ AB,BC અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે P,Q અને R છે.જો ar(ABC)=32 સેમી2 હોય, તો ar(PQR)=.......................સેમી2
32
16
8
12
ત્રિકોણ ABCની બાજુઓ AB,BC અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે P,Q અને R છે. જો ar(ABC)=40 સેમી 2 તો ar(PBCR)=................સેમી2
10
20
30
40
ત્રિકોણ ABC ની બાજુઓ AB,BC અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે P,Q અને R છે. જો ar(PBQR)=36 સેમી2 હોય તો ar(ABC)=.............સેમી2
18
36
54
72
