Worksheetsધોરણ 7 વિજ્ઞાન ટેકનોલોજી ક્વિઝ
Total questions: 60
Worksheet time: 30mins
વંદો કયા અંગ દ્વારા શ્વસન કરે છે?
ફેફસા
ઝાલર
શ્વાસરંધ્રો
ત્વચા
ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે..કારણ કે...
કાર્બન ડાયોક્સાઇડ
લેક્ટિક એસિડ
આલ્કોહોલ
પાણી
સામાન્ય વ્યક્તિનાં આરામની અવસ્થામાં શ્વશન દર કેટલો હોય છે?
9 થી 12 પ્રતિ મિનિટ
15 થી 18 પ્રતિ મિનીટ
21 થી 24 પ્રતિ મિનિટ
30 થી 33 પ્રતિ મિનિટ
ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ...
ઉપર તરફ જાય છે
નીચે તરફ જાય છે
બહાર તરફ જાય છે.
કોઈજ હલનચલન થતું જ નથી
યીસ્ટનો ઉપયોગ વાઈન અને બિયર બનાવતી ફેક્ટરીમાં થાય છે કારણ કે..
જારક શ્વશન દરમિયાન ઓક્સિજન બનાવેછે
અજારક શ્વશન દરમિયાન આલ્કોહોલ બનાવેછે
અજારક શ્વશન દરમિયાન ઓક્સિજન બનાવેછે
અજારક શ્વશન દરમિયાન co2 બનાવેછે
માછલી ઝાલરફાટ દ્વારા શ્વશન કરેછે જેમાં રક્તવાહિનીઓ તેને કઈ રીતે મદદ કરે છે?
હવામાં રહેલો ઓક્સિજન લે છે.
પાણીમા ઓગળેલો ઓક્સિજન લે છે.
પાણીમાં રહેલા પોષકતત્વો શોશે છે.
વધારાના પદાર્થને પાણીમાં છોડે છે.
વનસ્પતિમાં પાણી-------- દ્વારા વહન પામે છે.
જલવાહક પેશી
અન્નવાહક પેશી
પર્ણ રંધ્ર
મુલરોમ
વનસ્પતિને----- રાખવાથી પાણીનું શોષણ વધારી શકાય છે?
છાયડામાં
ઓછા પ્રકાશમાં
પંખા નીચે
પોલીથીન બૅગથી ઢાંકીને
હૃદયના ક્યાં ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે?
બંને કર્ણકોમાં
જમણા કર્ણક અને જમણા ક્ષેપકમા
બન્ને ક્ષેપકોમાં
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમા
આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડીદાર કેટલો હોય છે?
72 થી 80
70 થી 72
72 થી 90
70 થી 100
માછલીઓ કોષોનો કચરો કયા સ્વરૂપે ઉતસર્જે છે?
પાણી
એમોનિયા
Co2
O2
વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગળવાની પધ્ધતિને શુ કહે છે?
ડાયાલિસિસ
ડાયાબિટીસ
ડાયાફામ
એક પણ નહીં
વનસ્પતિનું પ્રજનન અંગ ------છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
પુષ્પ
નર અને માદા જન્યુઓનું સંયુગમન-----કહેવાય છે?
ફલન
પરાગનયન
પ્રજનન
બીજ નિર્માણ
બીજાણું સર્જન કરતી વનસ્પતિ----છે?
ગુલાબ
આદુ
બટાટા
બ્રેડમોલ્ડ
યીસ્ટમાં પ્રજનન શેના દ્વારા થાય છે?
કલિકા સર્જન
અવખંડન
બીજાણું સર્જન
લિંગી પ્રજનન
તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલનું પ્રજનન શેના દ્વારા થાય છે?
બીજાણું સર્જન
કલિકાસર્જન
અવખંડન
લિંગી પ્રજનન
પુષ્પોના બીજાશયમાં..
એક જ અંડક હોય
વધારે અંડકો હોય
બે જ અંડકો હોય
એક અથવા એકથી વધુ અંડકો હોય
નીચે આપેલા સબંધો પૈકી કયો સબંધ સાચો છે?
ઝડપ = અંતર x સમય
ઝડપ= સમય/ અંતર
ઝડપ = અંતર /સમય
ઝડપ = 1/ અંતરx સમય
ઝડપનો મૂળભૂત એકમ -------છે?
Km/min
M/min
Km/h
m/S
એક કાર 15મિનિટ સુધી 40 km/hની ઝડપે અને ત્યારબાદ બીજી 15મિનિટ સુધી 60 km/hની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર કેટલું હોય ?
100 km
25km
15km
10 km
નીચેનામાંથી કયું સમયના માપન માટે ઉપયોગી નથી?
રેતઘડી
સાદું લોલક
કોઈ વસ્તુનો પડછાયો
આંખના પલકારા
વિદ્યુત કોષની સંજ્ઞા ટૂંકી,જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?
ધન ધ્રુવ
ઋણ ધ્રુવ
ધન અને ઋણ બંને
ફયુઝ
વિદ્યુત કોષના જોડાણથી બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના કયા ધ્રુવ સાથે જોડવામાં આવશે ?
ઋણ ધ્રુવ
ધન ધ્રુવ
ધન અને ઋણ બંને
એક પણ નહીં
નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું નથી?
ઇલેક્ટ્રિક હીટર
વિદ્યુત ઈસ્ત્રી
ઇલેક્ટ્રિક ગીઝર
ઇલેક્ટ્રિક બેલ
વસ્તુના પરિમાણ કરતા મોટું,આભાસી પ્રતિબિંબ ------- વડે મળે છે?
અંતરગોળ લેન્સ
અંતરગોળ અરીસા
બહિર્ગોલ અરીસા
સમતલ અરીસા
ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે.તેના પ્રતિબિંબ અને તેની વચ્ચે અંતર 4મીટર છે જો તે અરીસા તરફ 1મીટર ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું થાય ?
3m
5m
6m
8m
સમતલ અરીસા સામે મુકેલા નીચેના અક્ષરોમાંથી કયો અક્ષર તેવોજ દેખાશે?
R
K
A
G
કયું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી?
વાસ્તવિક
ઉલટું
આભાસી
ઊંધું
ક્યાં સાધનમાં બહિર્ગોલ લેન્સ વપરાય છે?
પેરિસ્કોપ
અરીસો
દૂરબીન
કેલીડોસ્કોપ
જે લેન્સની સપાટી બહારની બાજુ ઉપસેલી હોય તેવા લેન્સને કયો લેન્સ કહેછે?
બહિર્ગોલ લેન્સ
બહિર્ગોલ અરીસો
અંતરગોળ લેન્સ
અંતરગોળ અરીસો
પાણીની અછત માટે કોણ જવાબદાર નથી?
ઔદ્યોગિકકરણનો વિસ્તાર
અતિવર્ષા
વસ્તીવધારો
જલસ્રોતોનું અવ્યવસ્થાપન
પૃથ્વી પર કેટલા ટકા પાણીની માત્રા છે?
75%
71%
80%
97%
મીઠા પાણીની માત્રા પૃથ્વી પર કેટલા ટકા છે ?
0.06%
0.6%
0.006%
0.0006%
જલચક્રમાં શેનો સમાવેશ થતો નથી?
બાષ્પીભવન
સંઘનન
વાદળ
વર્ષાજળનું એકત્રિકરણ
શેના લીધે વરસાદી પાણીના અંતઃશ્રવણમાં ઘટાડો થાય છે?
પાકું તળિયુ
રમતના મેદાન
બગીચા
ખેતીલાયક જમીન
પૃથ્વી પર લીલોતરી નષ્ટ થઈ જતાં....
ખોરાકની અછત થાય
પૂરતો વરસાદ ના પડે
ઓક્સિજન ઓછો મળે
આપેલ તમામ
સંયુક્ત રાષ્ટ્રની ભલામણ અનુસાર પાણીની ન્યુન્યતમ માત્રા પ્રતિદિન કેટલી છે?
40 લિટર પ્રતિ વ્યક્તિ
60 લિટર પ્રતિ વ્યક્તિ
50 લિટર પ્રતિ વ્યક્તિ
70 લિટર પ્રતિ વ્યક્તિ
કઈ વસ્તુ જંગલની પેદાશ નથી ?
ગુંદર
પ્લાયવુડ
મીણ
કેરોસીન
સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે...
રેતી
ફૂગ
ડળણ
લાકડું
કોને લીલાં ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે?
પ્રકાંડ
જંગલો
કિચન ગાર્ડન
ગ્રીન હાઉસ વાયુઓ
કઈ વસ્તુ જંગલના લાકડાની પેદાશ નથી ?
કાગળ
થર્મોકૉલ
દિવાસળી
પ્લાયવુડ
કઈ વસ્તુ જંગલની પેદાશ નથી?
મધ
લાખ
ગુંદર
આદુ
આહાર શુંખલાની શરૂઆતમાં કોણ પ્રથમ હોય છે?
કીટકો
સાપ
ઘાસ
દેડકો
કયું વનસ્પતિનું નામ નથી?
સેમલ
સ્તરકાષ્ઠ
સિસમ
કાચનાર
સિવેઝ એ શું છે?
પ્રવાહી કચરો
વાયુ કચરો
ઘન કચરો
ઘન-વાયુ કચરો
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટથી શુ મેળવી શકાય?
બાયોગેસ
કાદવ
બાયોગેસ અને કાદવ બંને
વાયુઓનું મિશ્રણ
કયો રોગ પાણીથી ફેલાતો નથી?
કોલેરા
ટાઈફોઈડ
અસ્થમા
પોલિયો
કોનો ઉપયોગ પાણી શુદ્ધિકરણમાં થાય છે?
ક્લોરિન
સિલિકા
ધોવાનો સોડા
કોલસો
ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં પાણીને શેના વડે શુધ્ધ કરવામાં આવે છે?
રેતી અને માટી
માટી અને કાંકરા
રેતી અને કાંકરા
રેતી,નાના અને મધ્યમ કાંકરા
ગંદા પાણીનો સ્ત્રોત કોણ નથી?
ગટર
ધરો
ઉધોગો
હોસ્પિટલ
પાણીમાં વાયુઓની આપ લે શાની મદદથી થાય છે?
ક્લોરોફિલ
ક્લોરીન
વાયુઓ
વાયુરંધ્રો
હિમોગ્લોબીન કયા કોષોમાં હોય છે?
રક્તકણોમાં
શ્વેતકણોમાં
ત્રાક્તકણોમાં
આપેલ તમામ
વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને કેવું પ્રજનન કહે છે?
લિંગી
વાનસ્પતિક
અલિંગી
કોઈ પણ નહીં
ઝૂલતા પારણાની ગતિ કેવા પ્રકારની હોય છે?
આંદોલિત
અસ્તવ્યસ્ત
સુરેખ
ચક્રિય
તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે .આ અસરને વિદ્યુતની કઈ અસર કહે છે?
ચૂંબકીય
ઉષ્મીય
ચૂંબકીય અને ઉષ્મીય બંને
એક પણ નહીં
કયા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલુંજ હોય છે?
અંતરગોળ
બહિર્ગોલ
સમતલ
આપેલ તમામ
ખેડૂતો કઈ પદ્ધતિનો ઉપયોગ કરી પાણીની વ્યય ઘટાડી શકે છે?
ટપક
ધોરીયા
સિંચાઈ
એક પણ નહીં
કીટકો,પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને શામાં મદદરૂપ થાય છે?
પર પરાગનયન
બીજના ફેલાવા
પરાગનયન
પરાગાસન
છોડવાઓ જંગલનું ક્યુ સ્તર બનાવે છે?
સૌથી નીચેનું
ઉપરનુ
મધ્યનું
આપેલ તમામ
