wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

science Quiz Std-8 2020 Chapter:- 10 થી 14

Total questions: 71

Worksheet time: 36mins

Name
Class
Date
1.

મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે ?

a)

21 જોડ

b)

22 જોડ

c)

23 જોડ

d)

24 જોડ

2.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન કઈ તારીખે અને મહિનામાં ઉજવવામાં આવે છે ?

a)

28 માર્ચ

b)

28 એપ્રિલ

c)

28 જાન્યુઆરી

d)

28 ફેબ્રુઆરી

3.

કઈ અવધિ તરુણાવસ્થાની ગણાય છે ?

a)

11 થી 18 કે 19 વર્ષ

b)

13 થી 21 વર્ષ

c)

15 થી 23 વર્ષ

d)

9 થી 12 કે 13 વર્ષ

4.

છોકરાઓમાં કંઠમણિ મોટી થઈને ગળામાં ઉપસી આવેલી રચનાને શું કહે છે ?

a)

પ્રસ્વેદગ્રંથિ

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

સ્વરપેટી

d)

ઇસ્ટ્રોજન

5.

નીચેનામાથી કઈ ગ્રંથિ પુરુષોમાં જોવા મળતી નથી ?

a)

શુક્રપિંડ

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

અંડપિંડ

d)

સ્વરપેટી

6.

થાઈરોઈડ ગ્રંથિ સબંધિત રોગ કયો છે ?

a)

રતાંધળાપણું

b)

એઈડ્સ

c)

ગોઈટર

d)

બેરીબેરી

7.

મધુપ્રમેહ (ડાયાબિટીસ) રોગનું કારણ શું છે ?

a)

સ્વાદુપિંડમાથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્તપન્ન ન થવો

b)

સ્વાદુપિંડમાથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્તપન્ન થવાથી

c)

જઠરમાં જઠરરસ માત્રામાં ઉત્તપન્ન ન થવો

d)

એકપણ નહીં

8.

છોકરીમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે ?

a)

X ,X રંગસૂત્રો

b)

X,Y રંગસૂત્રો

c)

X,Z રંગસૂત્રો

d)

Y,Z રંગસૂત્રો

9.

AIDS નું પૂરું નામ જણાવો .

a)

એકવાયર્ડ ઈમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ

b)

એક્વાયર્ડ ઈમુન ડેફિસિયટ સિન્ડ્રોમ

c)

એકવાયર્ડ ઈમ્યુનો ડેફિસિયન્સી સિલિકોન

d)

એકલીપ્સ ડેફિસિયન્સી સિન્ડ્રોમ

10.

HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે ?

a)

SARS

b)

ગોઈટર

c)

ડાયાબિટીસ

d)

AIDS

11.

દેડકામાં કાયાંતરણ કયા અંતસ્ત્રાવની અસર હેઠળ થાય છે ?

a)

ઈસ્ટ્રોજન

b)

એડ્રીનાલિન

c)

થાઈરોક્સિન

d)

વૃધ્ધિ અંત:સ્ત્રાવ

12.

નીચેનામાથી નર જાતિય અંતઃસ્ત્રાવ કયો છે ?

a)

ઈસ્ટ્રોજન

b)

ઈન્સ્યુલિન

c)

ટેસ્ટોસ્ટેરોન

d)

પ્રોજેસ્ટેરોન

13.

નીચેના પૈકી કઈ જોડી ખોટી છે ?

a)

ઈન્સ્યુલિન : સ્વાદુપિંડ

b)

વૃધ્ધિ અંતઃસ્ત્રાવ : એડ્રીનલ

c)

ઈસ્ટ્રોજન : અંડપિંડ

d)

થાઈરોક્સિન : થાઈરોઈડ

14.

ADAM'S Apple તરીકે ઓળખાતો ભાગ કયો છે ?

a)

શિશ્ન

b)

શુક્રપિંડ

c)

સ્વરપેટી

d)

સ્તનગ્રંથિ

15.

પિટ્યૂટરી ગ્રંથિ મનુષ્યશરીરના કયા ભાગમાં આવેલી હોય છે ?

a)

ગળામાં

b)

સ્વાદુપિંડમાં

c)

શીર્ષમાં (માથાના ભાગમાં)

d)

શુક્રપિંડમાં

16.

બળનો સંકેત કયો છે ?

a)

G

b)

F

c)

N

d)

K

17.

બળનો SI એકમ કયો છે ?

a)

કિલોગ્રામ

b)

મીટર

c)

ન્યુટન

d)

એકપણ નહીં

18.

બળના મુખ્યત્વે કેટલા પ્રકારો છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

19.

ચુંબકીય બળ એ કેવા પ્રકારનું બળ છે ?

a)

અસંપર્કબળ

b)

સંપર્કબળ

c)

સ્નાયુબળ

d)

એકપણ નહીં

20.

કોઈ મશીન વડે લાગતાં બળને શું કહે છે ?

a)

આંતરિક બળ

b)

યાંત્રિકબળ

c)

સ્નાયુબળ

d)

ચુબકીય બળ

21.

વાતાવરણનું દબાણ પૃથ્વીની ઊંચાઈના વધવા સાથે કેવું થાય છે ?

a)

વધે

b)

ઘટે

c)

તેટલું જ રહે

d)

કોઈ ફેરફાર ન થાય

22.

કૂવામાથી પાણી ખેચવા માટે આપણે દોરડા પર શું લગાડવું પડે ?

a)

બળ

b)

દબાણ

c)

દળ

d)

એકપણ નહીં

23.

બે સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ કેવા પ્રકારનું બળ છે ?

a)

સ્નાયુબળ

b)

ચુંબકીયબળ

c)

સ્થિતવિદ્યુતબળ

d)

ઘર્ષણબળ

24.

દબાણ શોધવાનું સૂત્ર કયું છે ?

a)

કદ/ક્ષેત્રફળ

b)

બળ/ક્ષેત્રફળ

c)

દળ/ક્ષેત્રફળ

d)

ઘનતા/ક્ષેત્રફળ

25.

દબાણ શાણા વડે લાગે છે ?

a)

માત્ર ઘન પદાર્થો

b)

માત્ર પ્રવાહી પદાર્થો

c)

માત્ર વાયુ પદાર્થો

d)

આપેલ તમામ

26.

કોઈ પણ પદાર્થ ને ઉપર ફેકતા તે પૃથ્વી તરફ પાછો આવે છે આ ઘટનાને શું કહેવામા આવે છે ?

a)

ઘર્ષણબળ

b)

સ્થિતવિદ્યુતબળ

c)

ગુરુત્વાકર્ષણબળ

d)

ચુંબકીયબળ

27.

જે પ્રકારના બળમાં ફક્ત આકર્ષણ જોવા મળે છે ,તે કેવા પ્રકારનું બળ ધરાવે છે ?

a)

ચુંબકીયબળ

b)

સ્થિતવિદ્યુતબળ

c)

ગુરુત્વાકર્ષણબળ

d)

સ્નાયુબળ

28.

સજાતીય વિદ્યુતભારો એકબીજાને શું કરે છે ?

a)

આકર્ષે

b)

અપાકર્ષે

c)

કઈ જ ન થાય

d)

1 અને 2 બંને

29.

દરિયાની અંદર 20 મીટર અને 10 મીટર ઊંડાઇએ ,કઈ જગ્યાએ વધુ દબાણ હશે ?

a)

10 મીટરે

b)

20 મીટરે

c)

બંને જગ્યાએ સરખું

d)

કઈ કહી ન શકાય

30.

પૃથ્વી પર લાગતાં ગુરુત્વાકર્ષણબળ ને શું કહે છે ?

a)

ઘર્ષણબળ

b)

ગુરુત્વ

c)

સ્નાયુબળ

d)

એકપણ નહીં

31.

લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે ?

a)

વધુ હોય

b)

ઓછું હોય

c)

સરખું જ રહે

d)

કઈ ના શકાય

32.

ઘર્ષણ સપાટીઓના _____ પર આધાર રાખે છે .

a)

આકાર

b)

પ્રકાર

c)

દળ

d)

ગતિ

33.

કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ કેવું થઈ જાય છે ?

a)

વધુ

b)

ઓછું

c)

વધુ કે ઓછું ના થાય

d)

વસ્તુ પર આધારિત છે

34.

ઘર્ષણ શેના પર આધાર રાખે છે ?

a)

સપાટીનું લીસાપણું

b)

સપાટીનું ખરબચડાપણું

c)

સપાટીનો નમનકોણ

d)

આપેલ તમામ

35.

નીચેનામાથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી ?

a)

ઘર્ષણ ઉષ્મા ઉત્તપન્ન કરે છે .

b)

ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે.

c)

ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાય જાય છે.

d)

ઘર્ષણ હમેશા હાનિકારક છે.

36.

એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવા પ્રકારનો રાખવામા આવે છે ?

a)

વર્તુલાકાર

b)

ત્રિકોણાકાર

c)

ધારારેખી

d)

લંબગોળ

37.

જમીન ઉપર મુકેલ મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે, તો બોક્સ પર લાગતું ઘર્ષણબળ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

38.

લિસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં______ ઘર્ષણ ઉત્પન્ન કરે છે ?

a)

વધારે

b)

ઓછું

c)

સરખું

d)

એકપણ નહીં

39.

સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં______ છે .

a)

વધુ

b)

ઓછું

c)

સરખું

d)

કઈ કહી ના શકાય

40.

ભૌતિક સંપર્ક માં રહેલી બે વસ્તુઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ શાના વડે થાય છે ?

a)

સ્થિત ઘર્ષણ

b)

ધારારેખી

c)

સરકતા ઘર્ષણ

d)

તરલ

41.

બારી-બારણાંના મિજાગરામાં થોડા તેલના ટીપાં નાખવાથી ઘર્ષણ કેવું કરી શકાય ?

a)

ઘટાડી શકાય

b)

વધારી શકાય

c)

કઈ ના થાય

d)

જાણતા નથી

42.

પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારેખી હોય છે ? ખરું છે કે ખોટું વિધાન છે .

a)

ખરું

b)

ખોટું

c)

જાણતા નથી.

d)

1 અને 2 બંને

43.

ઘર્ષણથી ઉષ્મા ઉત્તપન્ન થઈ શકે છે . આ વિધાન ખરું છે કે ખોટું .

a)

ખરું

b)

ખોટું

c)

કઈ ના થાય

d)

જાણતા નથી

44.

શૂન્ય ઘર્ષણ શક્ય છે કે નહીં જણાવો.

a)

શક્ય છે

b)

શક્ય નથી.

c)

હોય શકે .

d)

જાણતા નથી.

45.

બ્રેક પ્રણાલીમાં બ્રેક એ શું છે ?

a)

ઘર્ષણ ઘટાડે

b)

ઘર્ષણ વધારે

c)

ગતિમાં ઘટાડો કરે

d)

કઈ કહી ના શકાય

46.

કોઈ ઢાળવાળી બે અલગ અલગ સપાટીઓ પરથી દડાને લિસી સપાટી અને ખરબચડી સપાટીઓ પરથી ગબડાવવામાં આવે ત્યારે કઈ સપાટીમાં ઘર્ષણ ઓછું લાગે છે ?

a)

લિસી સપાટી

b)

ખરબચડી સપાટી

c)

બંનેમાં સરખું

d)

એકપણ નહીં

47.

કંપન કરતી વસ્તુ શું ઉત્પન્ન કરે છે ?

a)

ઘોંઘાટ

b)

ધ્વનિ

c)

કઈ કહી ના શકાય

d)

જાણતા નથી

48.

સમતોલન સ્થાનની આસપાસ થતી પદાર્થની પુનરાવર્તિત ધીમી ગતિને શું કહે છે ?

a)

ધ્વનિ

b)

કંપવિસ્તાર

c)

દોલન

d)

આવૃતિ

49.

ધ્વનિના પ્રસરણ માટે શેની જરૂર પડે છે ?

a)

કંપન

b)

માધ્યમ

c)

શૂન્યાવકાશ

d)

એકપણ નથી

50.

ધ્વનિને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેચવામાં આવે છે ?

a)

એક

b)

ત્રણ

c)

ચાર

d)

બે

51.

20 Hz થી 20,000 Hz જેટલી આવૃતિની મર્યાદા ધરાવતો ધ્વનિ કેવા પ્રકારનો ધ્વનિ છે ?

a)

શ્રાવ્ય ધ્વનિ

b)

અશ્રાવ્ય ધ્વનિ

c)

ઘોંઘાટ

d)

જાણતા નથી

52.

20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે આવૃતિવાળા ધ્વનિ ને કેવા પ્રકારનો ધ્વનિ કહેવામા આવે છે ?

a)

શ્રાવ્ય ધ્વનિ

b)

અશ્રાવ્ય ધ્વનિ

c)

બંને

d)

એકપણ નહીં

53.

અસુખદ ધ્વનિને શું કહેવામા આવે છે ?

a)

આવૃતિ

b)

કંપન

c)

ઘોંઘાટ

d)

કંપવિસ્તાર

54.

જેમ કંપનની આવૃતિ ઓછી તેમ પિચ કેવી હોય છે ?

a)

ઓછી

b)

વધારે

c)

ઉપરના બંને

d)

કઈ કહી ના શકાય

55.

જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય, તો ધ્વનિ દુર્બળ હોય છે ? આ વિધાન ખરું છે કે ખોટું જવાબ આપો.

a)

ખરું

b)

ખોટું

c)

એકપણ નહીં

d)

જાણતા નથી

56.

આવૃતિનો એકમ કયો છે ?

a)

ન્યુટન

b)

પાસ્કલ

c)

હર્ટ્ઝ (Hz)

d)

કિલોગ્રામ

57.

અનિચ્છનિય ધ્વનિને શું કહે છે ?

a)

સંગીત

b)

ઘોંઘાટ

c)

સૂર

d)

કંપવિસ્તાર

58.

એક લોલક (ઘડિયાળનું) 5 સેકન્ડમાં 50 વાર દોલન કરે છે,તો તેનો આવર્તકાળ (T) કેટલો હોય ? (સૂત્ર:- T= સમય/દોલનની સંખ્યા)

a)

0.5 સેકન્ડ

b)

50 સેકન્ડ

c)

10 સેકન્ડ

d)

0.1 સેકન્ડ

59.

ધ્વનિની પ્રબળતા નો એકમ કયો છે ?

a)

Hz

b)

સેકન્ડ

c)

dB (ડેસીબલ)

d)

kHz

60.

પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં ધ્વનિની પિચ કેવી હોય છે ?

a)

વધુ હોય છે

b)

ઓછી હોય છે

c)

સરખી હોય

d)

એકપણ નહિ

61.

રમકડાંના ટેલિફોનમાં ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામે છે ?

a)

હવા

b)

શૂન્યાવકાશ

c)

દોરી

d)

એકપણ નહીં

62.

ઘોંઘાટ ના નિયંત્રણના ભાગ રૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતાં મશીનોના ઉપકરણોમાં શું લગાડવું જોઈએ ?

a)

સાયલેન્સર

b)

કોથળા

c)

વૃક્ષો

d)

ઊંઝણ

63.

જે પદાર્થોમાં વિદ્યુતપ્રવાહ સરળતાથી પસાર થાય છે તેમને શું કહે છે ?

a)

વિદ્યુત સુવાહકો

b)

વિદ્યુત અવાહક

c)

બંને

d)

એકપણ નહીં

64.

ટેસ્ટરના કેટલા પ્રકારો છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

65.

ઈલેક્ટ્રોડ્સ કેટલા પ્રકારના હોય છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

66.

જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને કેવા પ્રકારનું દ્રાવણ કહે છે ?

a)

વિદ્યુતદ્રાવણ

b)

અવાહક

c)

ઈલેક્ટ્રોડ્સ

d)

બેટરી

67.

લીંબુમાં કયો એસિડ આવેલો હોય છે ?

a)

સલ્ફ્યુરિક એસિડ

b)

એસેટિક એસિડ

c)

સાઈટ્રિક એસિડ

d)

હાઈડ્રોક્લોરિક એસિડ

68.

વિદ્યુતનું વહન કયા દ્રાવણમાથી થતું નથી.

a)

નિસ્યંદિત પાણી

b)

મીઠાનું દ્રાવણ

c)

લીંબુનું દ્રાવણ

d)

વિનેગર

69.

ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?

a)

ટિનનું

b)

લોખંડનું

c)

ક્રોમિયમનું

d)

ઝિંકનું

70.

નીચેનામાથી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે ?

a)

લાકડું

b)

લોખંડ

c)

તાંબું

d)

ગ્રેફાઈટ

71.

LED નું પુરુનામ શું છે ?

a)

લેડ એમીટિંગ ડાયોડ

b)

લાઈટ એમીટિંગ ડાયોડ

c)

લો એમીટિંગ ડાયોડ

d)

જાણતા નથી