wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

અભિયોગ્યતા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

શિક્ષકે પાઠ આયોજન ઉપરાંત બીજા કયા આયોજન કરવાના હોય છે?

a)

એકમ આયોજન

b)

માસિક આયોજન

c)

વાર્ષિક આયોજન

d)

આપેલ ત્રણેય

2.

પ્રવચન પદ્ધતિ એ

a)

અધ્યેતાકેન્દ્રી છે

b)

શાળા કેન્દ્રી છે

c)

અધ્યાપક કેન્દ્રી છે

d)

A અને c બંને

3.

હેલીનો પુછડીયો તારો હવે કયારે દેખાશે

a)

2021

b)

2062

c)

2023

d)

2055

4.

દાંતીવાડા ખાતે lockdown દરમિયાન ભૂખ્યાને ભોજન આપતી સેવાભાવી ટીમનું નામ શું છે?

a)

નિસ્વાર્થ સેવા સંગઠન

b)

ફાઈટ ટુ કોરોના ટીમ

c)

પરિવર્તન ટીમ

d)

સદભાવના team

5.

Contradict નો અર્થ જણાવો

a)

કરાર

b)

સ્વીકારવું

c)

અમાન્ય કરવું

d)

ફાયદાકારક

6.

ગુજરાતના આરોગ્ય સચિવ નું નામ જણાવો

a)

વિનોદ રાવ

b)

જયંતિ રવિ

c)

સંદીપ સાંગલે

d)

અજય દિયા

7.

ભારતનાં સર્વાધિક પ્રવાહ કઈ નદીનો છે?

a)

સિંધુ

b)

ગંગા

c)

બ્રહ્મપુત્રા

d)

ગોદાવરી

8.

નારાયણ ઘાટ પર કોની સમાધી છે?

a)

ગુલઝારીલાલ નંદા

b)

રાજીવ ગાંધી

c)

મોરારજી દેસાઈ

d)

લાલ બહાદુર શાસ્ત્રી

9.

મેં મારું લેશન કરી લીધું છે.

a)

I am complete my homework

b)

I have done my homework

c)

I will complete my homework

d)

I am finished my homework

10.

તેણે ક્યારે ટ્રેનમાં મુસાફરી કરી નથી

a)

He has never travelled by train

b)

He had never travelled by train

c)

He is never travel by train

d)

He does not travelled by train