NEW
Font size
WorksheetsSentence Translation
Total questions: 10
Worksheet time: 9mins
તમે સારાં માણસ છો.
You are a good person.
You is a good person.
You have a good person.
You a good person.
I am watching t.v.
હું ટી.વી. જોઈ રહ્યો હતો.
હું ટી.વી. જોઇશ.
હું ટી.વી.જોઈ રહ્યો છું.
મે ટી.વી. જોયું છે.
I helped you last week.
હું આવતા અઠવાડિયે તમને મદદ કરીશ.
મે ગયા અઠવાડિયે તમને મદદ કરી હતી.
મે ગયા અઠવાડિયે તમને મદદ કરી છે.
હું દર અઠવાડિયે તમને મદદ કરું છું.
ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.
India has developed in the field of science and technology.
India develops in the field of science and technology.
India is developing in the field of science and technology.
India will develop in the field of science and technology.
શું તમે મને જાણો છો?
Are you know me?
Do you knows me?
Do you know me?
Are you knowing me?
મે હમણાંજ નવી કાર ખરીદી છે.
I have bought a new car just now.
I have buy a new car just now.
I bought a new car just now.
I has bought a new car just now.
તે ગઈકાલે રાત્રે વાંચી રહ્યો હતો.
He read at night yesterday.
He was read at night yesterday.
He was reading at night yesterday.
He were reading at night yesterday.
મે મારું બપોરનું ભોજન લઇ લીધું છે.
I had had my lunch.
I have my lunch.
I have have my lunch.
I have had my lunch.
હું અત્યારે મારાં મિત્રોને મદદ કરું છું.
I am help my friends now.
I help my friends now.
I am helping my friends now.
I do help my friends now.
જ્યારે તમે આવ્યા ત્યારે ટ્રેન જતી રહી હતી.
When you came, the train had gone.
When you came, the train was going.
When you came, the train went away.
When you had come, the train went away.
