NEW
Font size
Worksheetsધોરણ : 8 સત્ર : 1 પાઠ : 1 & 3
Total questions: 10
Worksheet time: 5mins
ચિત્રમાં આપેલ પ્રોવિઝન સ્ટોરનું નામ શું છે ?
આનંદ પ્રોવિઝન સ્ટોર
પીઠક પ્રોવિઝન સ્ટોર
સીડી કોર્નર
બુક સ્ટોર
આપેલ ચિત્રમાં ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કયા નંબર પર ફોન કરી રહી હશે ?
100
104
108
105
ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ ?
ખરીદીને
ખાવાપીવાને
ફરવાને
અકસ્માતને
પાણી ભરવા માટેના ચામડાનાં સાધનને શું કહેવાય ?
ગદબ
હાંડલી
મશક
વોટરબેગ
જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
ગદબ
જુવાર
બાજરી
સૂકું ઘાસ
જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
હાથી પર
ઘોડા પર
પાડા પર
વેણુ પર
શબ્દકોશના ક્રમ પ્રમાણે ત્રીજો શબ્દ કયો આવશે ?
આનંદ, હાંડલી, કર્કશ, દુર્ગંધ
હાંડલી
આનંદ
કર્કશ
દુર્ગંધ
શ્રીમંત × ગરીબ
દુર્ગંધ × ............
બદળુ
વાસ
દુર્વાસ
સુગંધ
"પાડાનું નામ વેણુ જુમાએ પાડ્યું હતું." - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
જુમો ભિસ્તી પાઠના લેખકનું નામ જણાવો.
હરિહર ભટ્ટ
રમણલાલ સોની
ધૂમકેતુ
ઝવેરચંદ મેઘાણી
