Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગૃહકાર્ય તા. ૧૮-૦૪-૨૦૨૦.

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.
સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય ?
a)
Mnago
b)
Apple
c)
Orange
d)
Grapes
2.
કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
a)
12
b)
7
c)
11
d)
10
3.
789 - 769 = …………
a)
125
b)
20
c)
30
d)
25
4.
૧૪૯૬ માં ૪ ની સ્થાનકિમત કેટલી થાય ?
a)
4
b)
90
c)
400
d)
100
5.
નીચે પૈકી કચ્છમાં આવેલ યાત્રાધામ જણાવો.
a)
માતાના મઢ
b)
પાવાગઢ
c)
અંબાજી
d)
ગીરનાર
6.
5 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય ?
a)
Fevi
b)
Fv
c)
Five
d)
Fivi
7.
છોકરાને હિન્દીમાં શું કહેવાય ?
a)
लकड़ा
b)
लड़की
c)
लाडका
d)
लड़का
8.

આપેલ ચિત્રમાં દેખાતું પક્ષી કયું છે ?

a)

ચકલી

b)

હાથી

c)

મેના

d)

બિલાડી

9.

આપેલ ચિત્રમાં દેખાતું પ્રાણી ઓળખો

a)

ચકલી

b)

હાથી

c)

વાંદરો

d)

પોપટ

10.
7 x 9 x 1 = ……….
a)
34
b)
63
c)
75
d)
125
11.
"I was Playing Cricket" આપેલ વાક્યમાં કયો કાળ દર્શાવેલ છે.
a)
ભૂતકાળ
b)
ભવિષ્યકાળ
c)
વર્તમાનકાળ
d)
એકપણ અહીં
12.
સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો છે ?
a)
પૃથ્વી
b)
પાતાળ
c)
રવિ
d)
ધરતી
13.
દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
a)
દિન
b)
દીન
c)
આકાશ
d)
રાત
14.
કેતકી પાસે 20 રૂપિયા છે. તે 10 રૂપિયાની નોટબુક, 5 રૂપિયાની બોલપેન ખરીદે છે. તો તેની પાસે હવે બાકી કેટલા રૂપિયા રહેશે ?
a)
5
b)
10
c)
15
d)
3
15.
એક આઈસક્રીમ કોનની કિમત 15 રૂપિયા છે. સાહિલ તેના ઘરના 5 સભ્યો માટે આઈસક્રીમ ખરીદે છે તો તેને કુલ કેટલા રૂપિયાની જરૂર પડશે ?
a)
20
b)
75
c)
10
d)
95