wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths 50mark -Annual Revision questionnaire-Quizizz

Total questions: 50

Worksheet time: 42mins

Name
Class
Date
1.

બહુપદી 5x2 -7x -11 નો ઘાત........છે.

a)

1

b)

2

c)

3

d)

4

2.

બહુપદી 5x - 10 નું શૂન્ય ..... છે.

a)

5

b)

2

c)

-10

d)

4

3.

જો p(7) = 0 હોય,તો બહુપદી p(x) નો એક અવયવ ........ છે.

a)

x-7

b)

x+7

c)

x

d)

7

4.

બિંદુ જો ખૂણો XOY ના અંદરના ભાગમાં હોય, તો તે ........ ચરણમાં છે. 

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

5.

તૃતીય ચરણમાં આવેલ બિંદુના બંને યામ ........હોય.

a)

ધન

b)

ઋણ

c)

અસંમેય

d)

એક પણ નહીં

6.

બિંદુ ( -12,15) નો x-યામ ........ છે.

a)

3

b)

-12

c)

15

d)

12

7.

યામ-સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ ........... છે.

a)

0

b)

30

c)

60

d)

90

8.

ઉગમબિંદુના યામ .......છે.

a)

(0,0)

b)

(a, b)

c)

(a)

d)

(b)

9.

બિંદુ (5,2) એ સમીકરણ 3x + 2y= k ના આલેખ પર હોય, તો k=......

a)

19

b)

3

c)

2

d)

5

10.

દ્વિચલ સુરેખ સમીકરણના ............... ઉકેલ મળે.

a)

એક

b)

બે

c)

અનન્ય

d)

અસંખ્ય

11.

............ એ સમીકરણને અનન્ય ઉકેલ હોય.

a)

એક ચલ સુરેખ

b)

દ્વિચલ સુરેખ

c)

એકચલ દ્વિધાત

d)

ત્રિચલ

12.

સમીકરણ x + y = 11 નો આલેખ પ્રથમ ચરણમાં ઉપરાંત ......... માંથી પસાર થાય.

a)

ઉગમબિંદુ

b)

દ્વિતિય અને તૃતીય

c)

તૃતીય અને ચતુર્થ

d)

ચતુર્થ અને દ્વિતિય

13.

સિંધુખીણની સઁસ્કૃતિમાં વપરાતી ઇટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ...........હતો.

a)

4:2:1

b)

1:2:4

c)

2:4:1

d)

1:4:2

14.

શ્રીયંત્રમાં ......... ઉપત્રિકોણ બને છે.

a)

9

b)

43

c)

52

d)

35

15.

યુકલીડ ......... દેશનો વતની હતો.

a)

બેબિલોનીયા

b)

ભારત

c)

ગ્રીસ

d)

ઇજિપ્ત

16.

સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી......... આપી.

a)

પાયથાગોરસ

b)

યુકલીડ

c)

આર્યભટ્ટ

d)

થેલ્સ

17.

પ્રાચીન ભારતમાં લબચોરસ , ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ...... માટે થતો હતો.

a)

ગૃહસ્થ કર્મ કાંડ

b)

જાહેર પૂજાના સ્થળો

c)

શૈક્ષણિક કાર્યક્રમ

d)

વૈદિક કર્મકાંડ

18.

પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ...... વેદીઓનો ઉપયોગ થતો હતો.

a)

ચોરસ અને વર્તુળ

b)

ત્રિકોણ અને લંબચોરસ

c)

સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ

d)

ત્રિકોણ અને ચોરસ

19.

પૃષ્ઠની ધાર ........ હોય છે.

a)

રેખાઓ

b)

બિંદુઓ

c)

ઘન

d)

સમતલો

20.

Elements ના પુસ્તક 1 માં ....... વ્યાખ્યાઓ આપેલ હોય છે.

a)

43

b)

9

c)

23

d)

13

21.

ઘન પદાર્થને ....... હોય છે.

a)

માપ અને સ્થાન

b)

આકાર અને સ્થાન

c)

આકાર , માપ અને સ્થાન

d)

આકાર અને માપ

22.

જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને ......... કહેવાય.

a)

લઘુકોણ

b)

કાટકોણ

c)

ગુરૂકોણ

d)

સમકોણ

23.

45 ના ખૂણાના પૂરકકોણ નું માપ ...... થાય.

a)

45

b)

135

c)

145

d)

180

24.

75 ના ખૂણાના કોટિકોણના પૂરકકોણ નું માપ ...... થાય.

a)

15

b)

165

c)

105

d)

180

25.

70 ના ખૂણાના કોટિકોણનું માપ ......... થાય .

a)

20

b)

120

c)

110

d)

90

26.

બે ત્રિકોણ વચ્ચે કુલ ........... સંગતતા શક્ય છે.

a)

1

b)

3

c)

5

d)

6

27.

ખુખુખુ એ એકરૂપતાની શરતો પૈકીની એક શરત........

a)

છે

b)

નથી

c)

હોઈ શકે

d)

એક પણ નહીં

28.

ત્રિકોણ ABC માં AB=AC અને ખૂણો B = 75 હોય, તો ખૂણો C =........

a)

30

b)

75

c)

20

d)

40

29.

ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ...........જોડ હોય છે.

a)

1

b)

2

c)

3

d)

4

30.

ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો.................... છે.

a)

90

b)

180

c)

270

d)

360

31.

જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તેને ............. કહે છે.

a)

સમલંબ ચતુષ્કોણ

b)

ચોરસ

c)

લબચોરશ

d)

ત્રિકોણ

32.

........ ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ છે. AB

a)

AC

b)

AB

c)

BC

d)

AD

33.

સમબાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો B= 80 હોય, તો ખૂણો ADB=.........

a)

100

b)

50

c)

80

d)

40

34.

સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો ....... કહેવાય છે.

a)

સમતલીય પ્રદેશ

b)

ત્રિકોણાકાર

c)

ચોરસ

d)

લંબચોરસ

35.

સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો ....... કહેવાય છે.

a)

સમતલીય પ્રદેશ

b)

ત્રિકોણાકાર

c)

ચોરસ

d)

લંબચોરસ

36.

લંબચોરસ ABCDમાં AB= સેમી અને BC = 6 સેમી હોય તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ=............ સેમી2 .

a)

48

b)

24

c)

10

d)

12

37.

ચોરસ ABCDમાં AC=8 સેમી હોય, તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ= .......

a)

64

b)

32

c)

16

d)

8

38.

કેન્દ્ર એ અને વર્તુળના કોઈપણ બિંદુને જોડતા રેખાખન્ડને વર્તુળની ......... કહે છે.

a)

ત્રિજ્યા

b)

જીવા

c)

વ્યાસ

d)

ચાપ

39.

ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપનાં બંને અંત્યબિન્દુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને ....... કહે છે.

a)

વર્તુળ

b)

ચાપ

c)

જીવા

d)

વૃત્તાંશ

40.

એક જ સમતલમાં આવેલા બે વર્તુળોને વધુમાં વધુ ..... સામાન્ય જીવા હોય.

a)

1

b)

2

c)

3

d)

4

41.

ચોરસનું ક્ષેત્રફળ=.............

a)

બાજુ × બાજુ

b)

લંબાઈ × પહોળાઈ

c)

4 × બાજુ

d)

2(લંબાઈ + પહોળાઈ)

42.

એક ત્રિકોણની બાજુઓના માપ 15 સેમી, 16 સેમી અને 21 સેમી છે, તો ત્રિકોણની પરિમિતિ = .........

a)

52

b)

26

c)

21

d)

27

43.

એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 12 સેમી છે, તો તેની અર્ધ પરિમિતિ s = ....... સેમી

a)

12

b)

24

c)

18

d)

72

44.

એક ત્રિકોણની બાજુઓના માપ 15 સેમી, 17 સેમી અને 20 સેમી છે , તો તેની અર્ધ પરિમિતિ s=............ સેમી .

a)

52

b)

26

c)

42

d)

21

45.

........ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી.

a)

મધ્યક

b)

મધ્યસ્થ

c)

બહુલક

d)

વિસ્તાર

46.

સામાન્ય રીતે, કોઈ પણ આવૃત્તિ- વિતરણ માટે

બહુલક - મધ્યસ્થ= .......... × ( મધ્યસ્થ - મધ્યક )

a)

1

b)

2

c)

3

d)

4

47.

આપેલ આવૃત્તિ-વિતરણ માટે , ...... દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે.

a)

સ્તંભાલેખ

b)

આવૃતિવક્ર

c)

ઓજાઈવ

d)

આવૃત્તિ બહુકોણ

48.

જે ઘટના ચોક્કસ પણે ઉદ્દભવે છે, તે ઘટનાની સંભાવના ...... થાય .

a)

0

b)

1

c)

0.5

d)

-1

49.

એક સિક્કાને બે વખત ઉછળવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા=.........

a)

1

b)

2

c)

3

d)

4

50.

ત્રણ સિક્કાને એક વખત ઉછળવામાં આવે તો ઉદભવતા શક્ય પરિણામોની સંખ્યા=..........

a)

2

b)

4

c)

8

d)

16